gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

CMનો આદેશ છતાં ગુજરાતનાં મંત્રીઓ સોમ-મંગળવારે સચિવાલયમાં હાજર રહેતા નથી | CM Bhupendra Patel’s Atten…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
CMનો આદેશ છતાં ગુજરાતનાં મંત્રીઓ સોમ-મંગળવારે સચિવાલયમાં હાજર રહેતા નથી | CM Bhupendra Patel’s Atten…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Despite CM Order, Gujarat Ministers Skip: ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણનો હેતુ પ્રજાના કામોમાં ઝડપ લાવવાનો અને સરકારી તંત્રને ગતિશીલ બનાવવાનો હતો, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કડક આદેશ છતાં નવા મંત્રીમંડળની ગંભીરતામાં ઝાઝો ફેર પડ્યો નથી. મુખ્યમંત્રીએ સોમવાર અને મંગળવારને મુલાકાતના દિવસો જાહેર કરીને ફરજિયાત હાજર રહેવા સૂચના આપી હતી, છતાં મોટાભાગના મંત્રીઓ સચિવાલયમાંથી ગેરહાજર રહેતા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

સોમવારે ‘સ્વર્ણિમ સંકુલ’ સુમસામ

સોમવારે (24મી નવેમ્બર) સચિવાલયનું સ્વર્ણિમ સંકુલ-2 સૂમસામ ભાસતું હતું, કારણ કે મુખ્યમંત્રીના આદેશની મોટાભાગના મંત્રીઓએ અવગણના કરી હતી. મુખ્યમંત્રી પોતે જામનગરના પ્રવાસે પહોંચ્યા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રી લંડનના પ્રવાસે ઉપડ્યા હતા. વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત અન્ય ઘણાં મંત્રીઓ પણ પ્રવાસે ગયા હતા.

નવનિયુક્ત મંત્રીઓ તો હજુ સુધી તેમના મતવિસ્તારમાં અભિનંદન સમારોહ (હારાતોરા)માંથી બહાર આવ્યા નથી અને ચેમ્બરમાં ગેરહાજર રહે છે. આ ગેરહાજરીને કારણે વિવિધ પ્રશ્નો લઈને આવેલા મુલાકાતીઓ મંત્રીઓને મળી શક્યા નહોતા અને તેમને પાટનગરનો ફેરો માથે પડ્યો હતો. તેમને ઓફિસમાંથી ‘સાહેબ નથી, પછી આવજો’ જેવો જવાબ આપીને પરત ફરવાની ફરજ પડી હતી.

CMનો આદેશ, મંત્રીઓ બેફિકર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તે માટે મંત્રીમંડળની પ્રથમ કેબિનેટમાં જ કડક સૂચના આપી હતી. સોમવાર અને મંગળવારને મુલાકાતના દિવસો તરીકે નક્કી કરીને મંત્રીઓએ ફરજિયાત હાજર રહેવું. આ બે દિવસ દરમિયાન મંત્રીઓએ બેઠકોનું આયોજન પણ ટાળવું, જેથી મુલાકાતીઓને મળી શકાય. આ સૂચનાઓ સચિવાલયમાં સૂચના બોર્ડ પર પણ લગાવાઈ છે, છતાં મંત્રીઓ ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ની ઉક્તિને સાર્થક કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

રાજકીય માથાકૂટનો યક્ષપ્રશ્ન

આ પરિસ્થિતિ પાછળની રાજકીય માથાકૂટ પણ એક કારણ છે. મુખ્યમંત્રી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું માનવું કે પછી કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલનું કહેવું કરવું, તે એક યક્ષપ્રશ્ન બની ગયો છે. આ રાજકીય ખેંચતાણથી બચવા માટે મુખ્યમંત્રીએ બધું નિયંત્રણ નાયબ મુખ્યમંત્રીના માથે થોપ્યું હોવાની ચર્ચા છે. હાલ સચિવાલયમાં અધિકારીઓ જ નહીં, ધારાસભ્યો પણ નાયબ મુખ્યમંત્રીનું કીધું જ વધુ માને છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
‘કોઈક તો અમારું સાંભળો’, અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું | anklesh…

'કોઈક તો અમારું સાંભળો', અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું | anklesh...

ચોટીલામાં એટીએમ લૂંટનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો, હથિયાર સાથે 5 આરોપી ઝડપાયા | Police foil ATM rob…

ચોટીલામાં એટીએમ લૂંટનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો, હથિયાર સાથે 5 આરોપી ઝડપાયા | Police foil ATM rob...

ડેમમાંથી 4 દિવસનો પાણીકાપનો હાલ મોકૂફ | 4 day water cut from dam postponed for now

ડેમમાંથી 4 દિવસનો પાણીકાપનો હાલ મોકૂફ | 4 day water cut from dam postponed for now

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વટવા મર્ડર કેસ: 34 વર્ષ પહેલા કેવી દેખાતી હતી મૃતક ફરજાના? પોલીસે AIની મદદથી તૈયાર કર્યો ફોટો | Vatv…

વટવા મર્ડર કેસ: 34 વર્ષ પહેલા કેવી દેખાતી હતી મૃતક ફરજાના? પોલીસે AIની મદદથી તૈયાર કર્યો ફોટો | Vatv…

4 months ago
પાકિસ્તાનને મળશે વધુ આકરી સજા, ભારતીય સેનાએ શરૂ કર્યો પહેલો ડ્રોન યુદ્ધાભ્યાસ | pakistan will face m…

પાકિસ્તાનને મળશે વધુ આકરી સજા, ભારતીય સેનાએ શરૂ કર્યો પહેલો ડ્રોન યુદ્ધાભ્યાસ | pakistan will face m…

11 months ago
‘બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ’, PM મોદીનું SIR મુદ્દે નિવેદન | PM Modi Say…

‘બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ’, PM મોદીનું SIR મુદ્દે નિવેદન | PM Modi Say…

8 months ago
ગેરકાયદે ગોગો પેપર વેચતા ૧૩ વેપારીઓ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો | Crime registered against 13 …

ગેરકાયદે ગોગો પેપર વેચતા ૧૩ વેપારીઓ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો | Crime registered against 13 …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News