gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલામાં એટીએમ લૂંટનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો, હથિયાર સાથે 5 આરોપી ઝડપાયા | Police foil ATM rob…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
ચોટીલામાં એટીએમ લૂંટનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો, હથિયાર સાથે 5 આરોપી ઝડપાયા | Police foil ATM rob…
2
VIEWS
Share on FacebookShare on Twitter

નાવા
ગામ પાસેથી આરોપીઓ ઝડપાયા
,
રૃ.2.63 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટના
બે
, બિહારના
ત્રણ શખ્સની સંડોવણી
, વધુ ગુનાઓ ખૂલવાની શક્યતા ઃ પુછપરછમાં
અન્ય ગુનાઓ અને વધુ આરોપીઓની સંડોવણી ખુલવાની શક્યતા

સુરેન્દ્રનગર
– 
ચોટીલા
પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ચોટીલા-થાન રોડ પર નાવા ગામ પાસેથી બેંકના એટીએમમાંથી
લાખો રૃપીયાની લુંટને અંજામ આપે તે પહેલા જ ગેંગના ૦૫ શખ્સોને ઝડપી પાડયા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૃ.૨.૬૩ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

ચોટીલામાં
પોલીસના પેટ્રોલીંગ દરમિયાન ચોટીલા-થાન રોડ પર એક કાર શંકાસ્પદ હાલતમાં થાન તરફ
નાસી જતા ચોટીલા પીઆઈ સહિતના સ્ટાફે અલગ અલગ વાહનોમાં કારનો પીછો કરી ચોટીલા-થાન
રોડ પર આવેલ બાપા સીતારામ મંદિરની બાજુમાં વન વિસ્તારમાંથી કોર્ડન કરી કારમાં સવાર
પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.

પુરછપરછમાં  આરોપીઓ ચોટીલા શહેરમાં આવેલા એસબીઆઈ બેંકનું
એટીએમ તોડી તેમાં રહેલી રકમની લૂંટનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
ઝડપાયેલ શખ્સો અને કારની તલાશી લેતા તેમાંથી એટીએમ તોડવા માટે ઉપયોગમાં લેવાનાર
સાધનો અને હથિયાર સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો
. જે પોલીસે કબજે કરી
વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે એટીએમ તોડવા માટેના તમામ સાધનોની ખરીદી રાજકોટથી કરી
હોવાનું પણ તપાસ દરમિયાન માલૂમ પડયું હતું. જ્યારે ઝડપાયેલ તમામ શખ્સોની પૂરછપરછ
દરમિયાન અન્ય ગુનાઓ અને વધુ લોકોની સંડોવણી બહાર આવે તેવી પણ પોલીસ દ્વારા શક્યતાઓ
સેવાઈ રહી છે.

ઝડપાયેલા
આરોપીઓ (૧) અજય ઉર્ફે અંકિત જેરામભાઈ ઉઘરેજા (ઉ.વ.૨૬
, રહે. નવાગામ તા.
ચોટીલા
, મુખ્ય આરોપી) (૨) મેહુલ ઉર્ફે રોહિત રવજીભાઇ મકવાણા
(ઉ.૨૪
, રહે. રાજકોટ, મુખ્ય આરોપીના
બનેવી) (૩) રવિશંકર રાજુભાઇ શાહ
, (ઉ.૨૯, રહે.અમીયાવર, બિહાર) (૪) બિરુકુમાર ચંદારામ ચમાર (ઉ.૨૭, રહે.અમીયાવર, બિહાર) (૫)
રોકીરાજ ઉર્ફે સુરેશસિંગ કુશવાહ (ઉ.૧૯
, રહે.અમીયાવર, બિહાર)

આરોપીઓ
પાસેથી કબજે કરેલો મુદામાલ

દેશી
તમંચો
, ૦૨
જીવતા કારતૂસ
, હથોડી, ત્રિકમ, આરી, કાતર, ૦૮ બોટલ બ્યુટેન
ગેસ
, કેમેરા પર લગાડવાનો સ્પ્રે, નોઝલ,
ચ
¹મા તેમજ ૦૬ મોબાઈલ કિંમત
રૃ.૮૫૦૦
, રોકડ
રૃ.૩૫૦૦
, કાર કિંમત રૃ.૨.૫ લાખ સહિત ફૂલ રૃ. ૨.૬૩ લાખનો
મુદામાલ કબજે કર્યો હતો.

ઓનલાઇ
ગેમમાં રૃપિયા હાજરી જતાં લૂંટની યોજના બનાવી

05
શખ્સોની પૂરછપરછ કરતા ચોટીલાના નવાગામ ખાતે રહેતા મુખ્ય આરોપી અજય ઉર્ફે અંકિત
જેરામભાઈ ઉઘરેજા જુગાર તેમજ ઓનલાઈન ગેમમાં રૃપિયા હારી જતા રૃપિયાની જરૃર હોવાથી
બિહારના ત્રણ શખ્સો અને રાજકોટ ખાતે રહેતા બનેવી સાથે મળી ચોટીલા ખાતે આવેલ એટીએમ
તોડી લુંટનો પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

લૂંટ
યોજનાના માસ્ટમાઇન્ડ સામે છેતરપિંડીનો ગુનો પણ નોંધાયેલો

જ્યારે
ચોટીલા પોલીસે ઝડપી પાડેલ ૦૫ શખ્સો પૈકી મુખ્ય આરોપી અજય ઉર્ફે અંકિત જેરામભાઈ
ઉઘરેજા સામે અગાઉ થોડા મહિના પહેલા થાન પોલીસ મથકમાં બનાવટી ચલણી નોટ આપી
છેતરપિંડી આચર્યા અંગેનો ગુન્હો પણ નોંધાયો હોવાનું જણાઈ આવ્યુ હતું.

ચોટીલા
અને બિહારના આરોપીની દિલ્હીમાં મુલાકાત થઇ હતી

લૂંટ
યોજનાના માસ્ટરમાઇન્ડ અજય અંદાજે દોઢ-બે મહિના પહેલા દિલ્હી ગયો હતો. જ્યાં
બિરુકુમાર સાથે પ્રથમ મુલાકાત થઇ હતી. ત્યાર બાદ બિરુકુમાર રાજકોટ આવ્યો હતો પરંતુ
પાછો વતન જતો રહ્યો હતો. થોડા દિવસ પહેલા અજયે એટીએમ લૂંટવાની વાત કરતા બિરુકુમાર
બિહારના બીજા બે શખ્સ સાથે ટ્રેનમાં રાજકોટ આવ્યો હતો અને હોટલમાં રોકાયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગારિયાધારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે | Man arrested for committing house burglary in Gar…
GUJARAT

ગારિયાધારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે | Man arrested for committing house burglary in Gar…

June 11, 2026
પાંચ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષક ઝડપાયો | A teacher who raped five innocent girls…
GUJARAT

પાંચ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષક ઝડપાયો | A teacher who raped five innocent girls…

June 11, 2026
દુબઈના ટ્રાન્સપોર્ટરના રાજકોટ સ્થિત મકાનમાંથી રૂા.5.75 લાખની મત્તાની ચોરી | Rs 5 75 lakh stolen from…
GUJARAT

દુબઈના ટ્રાન્સપોર્ટરના રાજકોટ સ્થિત મકાનમાંથી રૂા.5.75 લાખની મત્તાની ચોરી | Rs 5 75 lakh stolen from…

June 11, 2026
Next Post
ડેમમાંથી 4 દિવસનો પાણીકાપનો હાલ મોકૂફ | 4 day water cut from dam postponed for now

ડેમમાંથી 4 દિવસનો પાણીકાપનો હાલ મોકૂફ | 4 day water cut from dam postponed for now

સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી ગયું – 5 કિ.મી. ટ્રાફિકજામ | Container overturned near Sayla bypass 5…

સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી ગયું - 5 કિ.મી. ટ્રાફિકજામ | Container overturned near Sayla bypass 5...

Photos: અયોધ્યાના શ્રીરામ મંદિરની ધ્વજાના પ્રથમ દર્શન, સોનાથી મઢેલો છે ધ્વજદંડ | ayodhya ram temple …

Photos: અયોધ્યાના શ્રીરામ મંદિરની ધ્વજાના પ્રથમ દર્શન, સોનાથી મઢેલો છે ધ્વજદંડ | ayodhya ram temple ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: વૈષ્ણૌદેવી-ઝુંડાલ રોડ પરનો કટ બંધ કરાતા આક્રોશ, ડિવાઈડર ખોલાવવા સિગ્નેચર કેમ્પેઇન | Ahmedab…

અમદાવાદ: વૈષ્ણૌદેવી-ઝુંડાલ રોડ પરનો કટ બંધ કરાતા આક્રોશ, ડિવાઈડર ખોલાવવા સિગ્નેચર કેમ્પેઇન | Ahmedab…

4 months ago
બિહારમાં બમ્પર વોટિંગ, જાણો પ્રથમ તબક્કાના મતદારો દ્વારા રેકોર્ડ વોટિંગના શું છે સંકેત | bihar elect…

બિહારમાં બમ્પર વોટિંગ, જાણો પ્રથમ તબક્કાના મતદારો દ્વારા રેકોર્ડ વોટિંગના શું છે સંકેત | bihar elect…

7 months ago
સ્પા સેન્ટરમાં આફ્રિકન યુવતીઓ પાસે મસાજના નામે દેહવિક્રયનો કારોબાર | spa and guest house manager con…

સ્પા સેન્ટરમાં આફ્રિકન યુવતીઓ પાસે મસાજના નામે દેહવિક્રયનો કારોબાર | spa and guest house manager con…

9 months ago
દિલ્હી હાઇકોર્ટના જજના ઘરે મોટી રોકડ મળ્યાના રિપોર્ટથી વિવાદ | Controversy over report of huge cash …

દિલ્હી હાઇકોર્ટના જજના ઘરે મોટી રોકડ મળ્યાના રિપોર્ટથી વિવાદ | Controversy over report of huge cash …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News