gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘મેરા ગાંવ, મેરા દેશ’ ફિલ્મમાં ધ્રાંગધ્રા-હળવદમાં જ ધરમજીએ જબ્બારસિંઘને માર્યો હતો! | mera gaon mera…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
‘મેરા ગાંવ, મેરા દેશ’ ફિલ્મમાં ધ્રાંગધ્રા-હળવદમાં જ ધરમજીએ જબ્બારસિંઘને માર્યો હતો! | mera gaon mera…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Mera Gaon Mera Desh Movie fact : 1971ની એ સાલ હતી જેમાં 6.2 કરોડના બોક્સ ઓફિસ કલેક્શન સાથે બોલિવુડની એ સમયની બીજા નંબરની રેકોર્ડ બ્રેક ફિલ્મ ‘મેરા ગાંવ મેરા દેશ’ના લોકેશન માટે હળવદ અને ધ્રાંગધ્રાને પસંદ કરવામાં આવ્યું હતું. એ વખતે વિનોદ ખન્નાએ જબ્બાર સિંઘની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં જબ્બાર સિંઘ તરીકે વિનોદ ખન્નાએ નેગેટિવ ભૂમિકા ભજવી હતી. એ વખતે હળવદ અને ધ્રાંગધ્રાના મહેલોમાં અને રણ વિસ્તારમાં સમગ્ર ફિલ્મનું શૂટિંગ થયું હતું. 

શોલેના વીરુની પસંદગીનો પાયો ગુજરાતના ધ્રાંગ્રધ્રામાં નંખાયો હતો

મહિનાઓ સુધી આ ફિલ્મનું શૂટિંગ ચાલ્યું હતું. શરુઆતમાં 50 અઠવાડિયા અને ત્યારબાદ અનેક થિએટરોમાં 100 અઠવાડિયા સુધી ચાલનારી આ ફિલ્મે સૌરાષ્ટ્રમાં ધૂમ મચાવી હતી. ઘોડા અને બુલેટ સાથે નવ યુવાનો ધર્મેન્દ્રના વ્હેમમાં ફરતાં થઈ ગયા હતા. 

જાણકારોના મતે ધર્મેન્દ્રને શોલેના વીરુનું પાત્ર મળવાનું મુખ્ય કારણ ગુજરાતમાં બનેલી રેકોર્ડ બ્રેકિંગ ફિલ્મ ‘મેરા ગાંવ મેરા દેશ’ હતી. 1971ની સાલમાં ધર્મેન્દ્ર અહીં અનેક દિવસો રહ્યા હતા અને તેમણે ગુજરાતી સંસ્કૃતિને પૂર્ણ રીતે માણી હતી. એ ફિલ્મમાં ધર્મેન્દ્રએ જબ્બાર સિંઘની નકારાત્મક ભૂમિકા ભજવતાં વિનોદ ખન્નાને એક ફાઈટિંગ સિનમાં મારે છે. એ વખતના અખબારો અને સ્થાનિક લોકોમાં એવી વાયકા પ્રસિદ્ધ થઈ હતી કે ‘અમારા ધ્રાંગધ્રા-હળવદમાં ધર્મેન્દ્રએ જબ્બાર સિંઘને માર્યો હતો’. 

ફિલ્મની સફળતા બાદ પણ લોકો ધ્રાંગધ્રા અને હળવદના લોકેશનોમાં જઈને એ સ્થળોને માણતા હતા. આજે ધરમ પાજી નથી રહ્યા ત્યારે એ વિસ્તારના વૃદ્ધો આજે પણ આ ઘટનાને યાદ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. એ વખતે ધર્મેન્દ્રએ સૌરાષ્ટ્ર અને કચ્છની ભાતીગળ સંસ્કૃતિને માણી હતી. એ સમયના રાજવી પરિવારોમાં તેમણે મહેમાનગતિ કરીને ગુજરાતની યાદો સાથે એક અનોખું જોડાણ બનાવ્યું હતું. 

શોલે ફિલ્મ બનવાની હતી એ પહેલાં પણ શોલેને અનુરુપ લોકેશન માટે ગુજરાતમાં રેઈકી કરવામાં આવી હતી. પરંતુ બેંગલુરુ પાસે આવેલા રામનગરમની મુંબઈ સાથેની કનેક્ટિવિટીની અનુકૂળતાને કારણે ગુજરાતના પહાડી ક્ષેત્રોની અનુકૂળતા સર્જાઈ ન હતી.  

ધર્મેન્દ્રએ બન્ને પુત્રો સાથે સપ્તાહ સુધી રાજકોટમાં શૂટિંગ કર્યું હતું

પોતાની આગવા અભિનયથી કરોડો દિલો ઉપર રાજ કરનાર ,પંજાબમાં જાટ શિખ કુટુંબમાં 1935માં જન્મેલા પ્રસિઘ્ધ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાનથી રાજકોટવાસીઓના 18 વર્ષ પહેલાના આ મહાન અભિનેતાના સંભારણા તાજા થયા છે. 65 વર્ષની કારકીર્દિમાં 300થી વઘુ ફિલ્મોમાં અભિનય આપનાર ધર્મેન્દ્રએ સૌ પ્રથમવાર તેમના બન્ને પુત્રો સાથે ઈ.2007માં રીલીઝ થયેલી ફિલ્મ અપને કરી હતી જે ફિલ્મના મહત્ત્વના ફાઈટ સીનનું શૂટીંગ રાજકોટના રેસકોર્સમાં આવેલા મહાપાલિકાના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. 

આ વખતે ધર્મેન્દ્રની સાથે તેમના બન્ને પુત્રો સન્ની દેઓલ અને બોબી દેઓલ ઉપરાંત શિલ્પા શેટ્ટી, કૈટરીના કૈફ, કિરણ ખેર, જાવેદ શેખ વગેરે કલાકારો અને ડાયરેક્ટર અનિલ શર્મા રાજકોટમાં એક સપ્તાહ રહ્યા હતા. ઈન્ડોર સ્ટેડિયમમાં બોબી અને આર્યન વચ્ચે બોક્સીંગ જેમાં ધર્મેન્દ્ર પુત્રને પાનો ચડાવી રહ્યા છે તે દ્રશ્ય વખતે સ્ટેડિયમમાં ચાહકોને બેસાડવામાં આવતા હતા અને ચાહકોનો ધસારો એટલો રહેતો કે બે-ત્રણ કલાકે દર્શકો બદલાવવામાં આવતા હતા. 

ફિલ્મમાં ધર્મેન્દ્ર ભૂતપૂર્વ બલદેવ ચૌધરીના રોલમાં હતા જે બોક્સીંગ ક્ષેત્રે પોતાના પુત્રો મારફત સપના સાકાર કરવા ઈચ્છે છે. રાજકોટમાં મોટા બેનરની ફિલ્મનું આ શૂટીંગ પ્રથમવાર હતું જે શૂટીંગ અને ધર્મેન્દ્રને નજીકથી જોવાનો અનુભવ આજે પણ લોકો વિસરી શક્યા નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
હિંમતનગરના નિવૃત્ત સિટી સર્વેયરની આવક કરતાં 105% વધુ અપ્રમાણસર મિલકતનો પર્દાફાશ | himmatnagar city s…

હિંમતનગરના નિવૃત્ત સિટી સર્વેયરની આવક કરતાં 105% વધુ અપ્રમાણસર મિલકતનો પર્દાફાશ | himmatnagar city s...

નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત અધિકારી પાસેથી રૂપિયા 1,02,46,949 અપ્રમાણસર મિલકત મળી | navsari reti…

નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત અધિકારી પાસેથી રૂપિયા 1,02,46,949 અપ્રમાણસર મિલકત મળી | navsari reti...

જામનગરમાં નવો ફલાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયાના બીજા દિવસે જ અકસ્માત સર્જાયો | An accident occurred the…

જામનગરમાં નવો ફલાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયાના બીજા દિવસે જ અકસ્માત સર્જાયો | An accident occurred the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી બ્લાસ્ટ : EDએ અલ ફલાહ યુનિવર્સિટીના ફાઉન્ડરની ધરપકડ કરી, અનેક પુરાવા મળ્યા | Al Falah Univers…

દિલ્હી બ્લાસ્ટ : EDએ અલ ફલાહ યુનિવર્સિટીના ફાઉન્ડરની ધરપકડ કરી, અનેક પુરાવા મળ્યા | Al Falah Univers…

11 months ago
જામનગરના હડમતીયા ગામમાં કળિયુગી શ્રવણ એવા પુત્રએ પત્ની સાથે મળીને વૃદ્ધ પિતાને માર મારતાં ભારે ચકચાર…

જામનગરના હડમતીયા ગામમાં કળિયુગી શ્રવણ એવા પુત્રએ પત્ની સાથે મળીને વૃદ્ધ પિતાને માર મારતાં ભારે ચકચાર…

8 months ago
પેનિક બાઈંગ : ભાવનગરમાં બેથી અઢી ગણું પેટ્રોલ – ડીઝલનું વેચાણ | Panic buying: Petrol and diesel sale…

પેનિક બાઈંગ : ભાવનગરમાં બેથી અઢી ગણું પેટ્રોલ – ડીઝલનું વેચાણ | Panic buying: Petrol and diesel sale…

7 months ago
ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News