gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: BLOના સમર્થનમાં AAP નેતાનો અનોખો વિરોધ: જાહેરમાં શરીર પર કોરડા ઝીંકી સરકારને જગાડવાનો પ્રયાસ…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: BLOના સમર્થનમાં AAP નેતાનો અનોખો વિરોધ: જાહેરમાં શરીર પર કોરડા ઝીંકી સરકારને જગાડવાનો પ્રયાસ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Unique Protest in Vadodara: રાજ્યમાં હાલ બીએલઓ (BLO) પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે, ત્યારે તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતા વિનોદ શાહ દ્વારા એક આશ્ચર્યજનક અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. બીએલઓની વેદના સરકાર સુધી પહોંચાડવા માટે તેમણે જાહેરમાં પોતાના શરીર પર કોરડા (સાંકળ) વીંઝીને અનોખી રીતે સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

કાર્યકરો પણ સ્તબ્ધ થઈ ગયા 

આમ આદમી પાર્ટીના નેતા વિનોદ શાહે જાહેર માર્ગ પર પોતાના શરીર પર સાંકળથી જાતે જ પ્રહાર કરવાનું શરૂ કર્યું હતું. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર અન્ય કાર્યકરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. સાથી કાર્યકરોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, વિનોદ શાહ બીએલઓની વેદનાને વાચા આપવા પોતાના શરીર પર પ્રહાર કરતા રહ્યા હતા.

સરકાર સમક્ષ મુખ્ય 4 માંગણીઓ આ ઉગ્ર પ્રદર્શનના માધ્યમથી વિનોદ શાહે સરકાર સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ મૂકી છે. જેમાં મૃતક બીએલઓના પરિવારને રૂ. 1 કરોડની આર્થિક સહાય આપવામાં આવે અને મૃતકના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે. આ ઉપરાંત જે બીએલઓ હાલ સારવાર હેઠળ છે, તેમની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે. એસઆઇઆર (SIR) ની કામગીરીને વધુ સરળ બનાવવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
પ્રેમીને સાથે રાખી પતિને મોતને ઘાટ ઉતારનાર ત્રણ સંતાનની માતા પાસે હત્યાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું …

પ્રેમીને સાથે રાખી પતિને મોતને ઘાટ ઉતારનાર ત્રણ સંતાનની માતા પાસે હત્યાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું ...

રાજકોટમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો: પતિએ જ સળિયાના ઘા મારી પત્નીનું ઢીમ ઢાળી દીધું | Rajkot Woman…

રાજકોટમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો: પતિએ જ સળિયાના ઘા મારી પત્નીનું ઢીમ ઢાળી દીધું | Rajkot Woman...

વડોદરાના બહુચરાજીરોડ પરના ગેરેજો ઉપર પોલીસનો સપાટો, વાહનોનું રજીસ્ટર નહીં રાખનાર 10 ની ધરપકડ | Polic…

વડોદરાના બહુચરાજીરોડ પરના ગેરેજો ઉપર પોલીસનો સપાટો, વાહનોનું રજીસ્ટર નહીં રાખનાર 10 ની ધરપકડ | Polic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા | Two men were ca…

3 months ago
બ્રિજ તપાસમાં આવેલો નવો વળાંક, સુભાષબ્રિજના ફાઉન્ડેશનની ચકાસણી નિષ્ણાતોએ શરુ કરી | New twist in brid…

10 months ago
ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરીએ બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકે, હજારો કરોડના વ્યવહારો ખોરવાશે …

8 months ago
મહોબ્બતની દુકાનવાળા મારી કબર ખોદવા માગે છે : મોદી | Love shop owners want to dig my grave: Modi

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News