gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્ર અને ઘાસ વિતરકો વચ્ચે પક્કડ દાવ ચાલુ : વધુ 800 કિલો ઘાસ…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્ર અને ઘાસ વિતરકો વચ્ચે પક્કડ દાવ ચાલુ : વધુ 800 કિલો ઘાસ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Cattle Policy : જામનગર શહેરમાં ગેરકાયદે રીતે જાહેરમાં ઘાસ ચારાનું વેચાણ કરવામાં આવે છે, તેવા વિક્રેતાઓ સામે કેટલ પોલિસી અનુસાર આજે પણ અવિરત રીતે જપ્તીકરણની કાર્યવાહી કરવામાં આવી હતી, છેલ્લા કેટલાક દિવસથી મહાનગરપાલિકાના તંત્ર તેમજ ઘાસ વિતરકો વચ્ચેનો પકડ દાવ ચાલુ છે, તેમજ ઘાસ વિતરકો પોતાનું સ્થળ બદલીને ઘાસનું ખાનગીમાં વેચાણ કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટુકડીએ આવા ઘાસ વિતરકો સાથેનો પકડદાવ આવીરત ચાલુ રાખ્યો છે, જેના ભાગરૂપે આજે વધુ 800 કિલો જેટલો ઘાસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા બે સપ્તાહથી કવાયત કરવામાં આવી રહી છે. અને કેટલ પોલીસીનો કડક હાથે અમલ કરાવવામાં આવે છે.

ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે રઝળતા ઢોરથી મુક્ત કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવાઇ રહી છે, ત્યારે આજે જાહેર રોડ પર ઘાસનું વેચાણ કરનારા 5 વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને 800 કિલોગ્રામ ઘાસ જપ્ત કરી લઇ જામનગર મહાનગર પાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં મોકલી દેવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain
GUJARAT

October 3, 2026
Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Next Post
જામનગરમાં મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના પોલ પર ગેરકાયદે લગાવેલા 400 જાહેરાતના બોર્ડ કીયોસ્ક ઉતારાવાય…

જામનગરમાં મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના પોલ પર ગેરકાયદે લગાવેલા 400 જાહેરાતના બોર્ડ કીયોસ્ક ઉતારાવાય...

જામનગર નજીક રણજીત સાગર ડેમ પાસેથી માનવીની ખોપડી તથા અન્ય કંકાલ મળી આવતાં દોડધામ | A human skull and …

જામનગર નજીક રણજીત સાગર ડેમ પાસેથી માનવીની ખોપડી તથા અન્ય કંકાલ મળી આવતાં દોડધામ | A human skull and ...

કોંગ્રેસનું અધિવેશન સત્તા નહીં પણ સેવા માટે, ભાજપ પ્રા.લિ.કંપની બની ગયો છે : ગેનીબેન ઠાકોરનું નિવેદન…

કોંગ્રેસનું અધિવેશન સત્તા નહીં પણ સેવા માટે, ભાજપ પ્રા.લિ.કંપની બની ગયો છે : ગેનીબેન ઠાકોરનું નિવેદન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ATMના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘૂસાડવાનું ષડયંત્ર, અમદાવાદમાં 18 બેન્કોમાં લાખોની નકલી ચલણી નોટ…

6 months ago
મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે અલંગમાં આવતા જહાજોની સંખ્યા ઘટશે | The number of ships arriving in Alang …

7 months ago
અરબ સાગરમાં વિકરાળ સ્વરૂપ લઈ રહેલું ‘શક્તિ’ વાવાઝોડું ગુજરાત તરફ ક્યારે ફંટાશે? મહારાષ્ટ્રમાં પણ ઍલર…

12 months ago
ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ | A widow originally from Morbi wh…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News