gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેઘાણીનગરથી પ્રેમીપંખીડા,ખોખરામાંથી બે ૧૦ લાખના ૨૦ કિલો ગાંજા સાથે પકડાયા | 20 Kg ewe safeien opucho…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
મેઘાણીનગરથી પ્રેમીપંખીડા,ખોખરામાંથી બે ૧૦ લાખના ૨૦ કિલો ગાંજા સાથે પકડાયા | 20 Kg ewe safeien opucho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવારમેઘાણીનગરથી પ્રેમીપંખીડા,ખોખરામાંથી બે ૧૦ લાખના ૨૦ કિલો ગાંજા સાથે પકડાયા 1 - image

 પૂર્વ વિસ્તારમાં યુવાધનને નશાના રવાડે ચઢાવવા માટે નશીલા પદાર્થોની હેરાફેરી વધી રહી છ.મેઘાણીનગરમાંથી પ્રેમી પંખીડા અને ખોખરામાં બે યુવકો સહિત ચાર લોકોને પોલીસે રૃા. ૧૦ લાખના ૨૦.૧૭૧ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. જેમાં મેઘાણીનગરમાં યુવક અને મહિલાને પોલીસે રૃા. ૫.૧૨ લાખના ૧૦.૨૫૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે તથા ખોખરામાં ચાદર નીચે સંતાડીને લઇ જતા બે આરોપીને પોલીસે રૃા. ૪.૯૬ લાખના ૯.૯૨૧ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે દબોચી લીધા હતા.

મેઘાણીનગરથી ૧૦.૨૫૦ કિલોગ્રામ ઃ ખોખરામાં ચાદર નીચે સંતાડીને લઇ જતા ૯.૯૨૧ કિલોગ્રામ ગાંજા સાથે બે પકડાયા

મેઘાણીનગર પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં મહિલા અને યુવકને અટકાવ્યા હતા. તેમની પાસે રહેલા થેલામાંથી ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા તેમની પાસેથી રૃા. ૫.૧૨ લાખનો ૧૦.૨૫૦ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે  ઇન્દ્રવદન બારોટ અને મેઘાણીનગરની મહિલાને પકડયા હતા. પૂછપરછ કરતા ગાંજો છારાનગરની અનિતાએ આપ્યો હતો. જેથી પોલીસે તેની પણ શોધખોળ શરુ કરી છે. ઝડપાયેલ બન્ને આરોપી પ્રેમીપંખીડા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી ઇન્દ્રવદન સામે કડી પોલીસ સ્ટેશનમાં મારા મારી સહિતની કલમ હેઠળ ચાર ગુના નોંધાયેલ છે. જ્યારે ઉમલા સામે એનડીપીએસના બે ગુના નોંધાયેલા છે.

ખોખરામાં હાટકેશ્વર સ્મશાન પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ ટુ-વ્હીલર ચાલકને રોકીને તપાસ કરતા કાળા કલરના થેલાની ઉપર ચાદર ઓઢાડેલી હતી. પોલીસે ચાદર હટાવીને થેલાની તપાસ કરતા તેમાંથી રૃા. ૪.૯૬ લાખનો ૯.૯૨૧ કિલો ગાંજાનો જથ્થો મળ્યો હતો. જેથી પોલીસે ગાંજાના જથ્થા સાથે વસ્ત્રાલમાં રહેતા બસીરખાન ઉર્ફે કાલીયા વાહીદખાન પઠાણ અને ગોમતીપુરના અહેમદ હુસેન અંસારીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા અહેમદ હુસેન સુરત ગયો હતો. અને ત્યાંથી ગાંજાનો જથ્થો સુરતના કાલુ ઓરિસ્સાવાળા પાસેથી ખરીદીને છૂટક વેચાણ કરવા લાવ્યો હતો અગાઉ પણ બે વખત સુરતથી ગાંજાનો જથ્થો લાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po…
GUJARAT

May 13, 2026
મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…

May 12, 2026
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

Next Post
બહાદરપુર નવોદય વિદ્યાલયના ૩૦ બાળકોને ફૂડ પોઇઝનિંગ | food poisoning in navoday school

મેક કન્સલ્ટન્ટ કંપનીએ પીએફના કર્મચારીઓના રૃા.૧૮.૨૩ લાખ ચાઉ કર્યા | mak consultant cheating with PF o…

મેક કન્સલ્ટન્ટ કંપનીએ પીએફના કર્મચારીઓના રૃા.૧૮.૨૩ લાખ ચાઉ કર્યા | mak consultant cheating with PF o...

ડિજિટલ એરેસ્ટની ધમકીથી ખેડૂતના આપઘાત કેસમાં બેની ધરપકડ | farmer suicide case two arrested

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં રૂ. પાંચ કરોડનું કોકેન અને એમડીએમએ ટેબલેટ જપ્ત | Cocaine and MDMA tablets worth Rs 5 crore…

4 months ago
વડોદરા: માંજલપુરમાં નવી લાઈન જોડાણની કામગીરીને લીધે પાણીની તંગી સર્જાશે | Vadodara Water shortage wi…

3 months ago
પત્નીની હત્યા કરી ફરાર થયેલો પતિ ૨૫ વર્ષ બાદ યુપીથી ઝડપાયો | wife murder husband caught after 25 yea…

કોમર્સ ફેકલ્ટીના તમામ પાંચ વિભાગોમાં નિયમિત હેડની વરણી | five regular head appointed in commrce facu…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News