gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર જિલ્લાની 7 વિધાનસભામાં સરની 68.86 ટકા કામગીરી પૂર્ણ થઈ | 68 86 percent of the work of the 7th…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર જિલ્લાની 7 વિધાનસભામાં સરની 68.86 ટકા કામગીરી પૂર્ણ થઈ | 68 86 percent of the work of the 7th…
6
VIEWS
Share on FacebookShare on Twitter

– મતદારયાદીની ખાસ સઘન સુધારણાની 22 દિવસથી ચાલતી કામગીરી 

– 18.66 લાખમાંથી 12.85 લાખ મતદારના ફોર્મ ભરાયા, 31.14 ટકા કામગીરી હજુ બાકી

ભાવનગર : ભાવનગર જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા (સર)ની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં ૬૮.૮૬ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ કામગીરી પૂર્ણ કરવા બીએલઓ દોડધામ કરી રહ્યા છે. 

જિલ્લાની ૭ વિધાનસભા વિસ્તારમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા અંતર્ગત ગણતરી ફોર્મ ભરવાની કામગીરી ગત તા. ૪ નવેમ્બર-ર૦રપથી શરૂ થઈ હતી અને આગામી તા. ૪ ડિસેમ્બર-ર૦રપ સુધી મતદારોના ફોર્મ ભરવાની કામગીરી ચાલશે. છેલ્લા રર દિવસમાં ૬૮.૮૬ કામગીરી થઈ છે અને હજુ ૩૧.૧૪ ટકા કામગીરી બાકી હશે. કુલ ૧૮,૬૬,૯૩૭ મતદારો નોંધાયેલા છે, જેમાંથી ૧ર,૮પ,પ૯ર મતદારના ફોર્મ ભરાય ગયા છે, જયારે હજુ પ,૮૧,૩૪પ મતદારના ફોર્મ ભરવાના બાકી છે તેમ ચૂંટણી શાખાના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે. 

સરની કામગીરી આડે હવે માત્ર ૯ દિવસ રહ્યા છે. કેટલીક વિધાનસભા બેઠકમાં સારી તો કેટલીક બેઠક પર ઓછી કામગીરી થઈ છે તેથી આ કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવા માટે બીએલઓ દોડધામ કરી રહ્યા છે. અંતિમ દિવસ સુધીમાં કેટલા ટકા કામગીરી પૂર્ણ થાય છે ? તેની રાહ જોવી જ રહી. ઉલ્લેખનીય છે કે, ડ્રાફટ મતદાર યાદીનું પ્રકાશન આગામી તા. ૯ ડિસેમ્બર થશે. દાવા અને વાંધાની અવધિ આગામી તા. ૯ ડિસેમ્બર-ર૦રપથી આગામી તા. ૮ જાન્યુઆરી-ર૦ર૬ રહેશે. નોટીસ તબક્કો (સુનાવણી અને ચકાસણી) આગામી તા. ૯ ડિસેમ્બરથી તા. ૩૧ જાન્યુઆરી-ર૦ર૬ રહેેશે. અંતિમ મતદારયાદીનું પ્રકાશન આગામી તા. ૭ ફેબુ્રઆરી-ર૦ર૬ ના રોજ જાહેર કરાશે.  

મહુવા બેઠકમાં સૌથી વધુ 76.28 ટકા કામગીરી 

ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠકમાં સરની કામગીરી ચાલી રહી છે, જેમાં ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધુ કામગીરી મહુવા વિધાનસભા બેઠક પર ૭૬.ર૮ ટકા થઈ છે, જયારે સૌથી ઓછી કામગીરી ભાવનગર પશ્ચિમ બેઠક પર ૬૧.૩પ ટકા થઈ છે. આ ઉપરાંત તળાજા અને ગારિયાધાર બેઠક પર પણ ૭૦ ટકાથી વધુ કામગીરી થઈ છે.  

જિલ્લામાં થયેલ સર કાર્યક્રમની આંકડાકીય માહિતી 

વિધાનસભા
બેઠક

કુલ મતદાર

ફોર્મ
ભરાયા

ટકાવારી 

મહુવા

રપ૦ર૧૭

૧૯૦૮૬૪

૭૬.ર૮ 

તળાજા

રપ૮૭૭૦

૧૮ર૮ર૩

૭૦.૬પ 

ગારિયાધાર

રર૮૭૯૧

૧૬૭૪૯૩

૭૩.ર૧

પાલિતાણા

ર૮૪૩પ૧

૧૯૧૭૮પ

૬૭.૪પ

ભાવનગર
રૂરલ

૩૦૪ર૮૦

ર૦૩ર૪ર

૬૬.૭૯

ભાવનગર
પૂર્વ

ર૭૦ર૪પ

૧૮૩પ૭પ

૬૭.૯૩

ભાવનગર
પશ્ચિમ

ર૭૦ર૮૩

૧૬પ૮૧૦

૬૧.૩પ

કુલ

૧૮૬૬૯૩૭

૧ર૮પપ૯ર

૬૮.૮૬ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓરિસ્સાથી દ્વારકા તરફ જતી ટ્રેનના શૌચાલયની છતમાંથી ૨૮.૯૫ લાખ કિંમતનો ગાંજો મળ્યો | ganjo caught in t…
GUJARAT

ઓરિસ્સાથી દ્વારકા તરફ જતી ટ્રેનના શૌચાલયની છતમાંથી ૨૮.૯૫ લાખ કિંમતનો ગાંજો મળ્યો | ganjo caught in t…

May 20, 2026
મોબાઇલ શોપના એકાઉન્ટ મેનેજર દ્વારા ૨.૩૨ કરોડની ઉચાપત | Mobile shop account manager embezzles Rs 2 32…
GUJARAT

મોબાઇલ શોપના એકાઉન્ટ મેનેજર દ્વારા ૨.૩૨ કરોડની ઉચાપત | Mobile shop account manager embezzles Rs 2 32…

May 20, 2026
રેડ કરે તે પહેલા ખનન માફિયાઓને સાવધાન કરી દે સાવલી તાલુકામાં મહી નદીના કાંઠે રાત-દિવસ ગેરકાયદે ખનન |…
GUJARAT

રેડ કરે તે પહેલા ખનન માફિયાઓને સાવધાન કરી દે સાવલી તાલુકામાં મહી નદીના કાંઠે રાત-દિવસ ગેરકાયદે ખનન |…

May 20, 2026
Next Post
‘કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે…’ ધારાસભ્યના દાવાથી કોંગ્રેસમાં ખળભળાટ, સીક્રેટ ડીલનો દાવો!

'કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે...' ધારાસભ્યના દાવાથી કોંગ્રેસમાં ખળભળાટ, સીક્રેટ ડીલનો દાવો!

આણંદની એપીએમસી સામે સ્લોટર હાઉસની ચીમનીનો ભઠ્ઠો બનતા વિરોધ | Protest against Anand APMC over the con…

આણંદની એપીએમસી સામે સ્લોટર હાઉસની ચીમનીનો ભઠ્ઠો બનતા વિરોધ | Protest against Anand APMC over the con...

એક કરોડની છેતરપિંડી આચરનાર સાયલાનો શખ્સ ગિરફ્તાર | Sayla man arrested for committing fraud of one cr…

એક કરોડની છેતરપિંડી આચરનાર સાયલાનો શખ્સ ગિરફ્તાર | Sayla man arrested for committing fraud of one cr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોંડલમાં એ સમયે પોપટભાઈએ ગુંડાગીરી સામે મોટી ઝુંબેશ શરૂ કરી હતી, હવે સાડા ત્રણ દાયકા બાદ ફરી રાજકારણ…

ગોંડલમાં એ સમયે પોપટભાઈએ ગુંડાગીરી સામે મોટી ઝુંબેશ શરૂ કરી હતી, હવે સાડા ત્રણ દાયકા બાદ ફરી રાજકારણ…

9 months ago
જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : આરોપી ફરાર | Police raid residential bui…

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : આરોપી ફરાર | Police raid residential bui…

2 months ago
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં રૂ. 15.40 કરોડનો દંડ વસૂલ્યા | Surendranagar Mines and Miner…

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં રૂ. 15.40 કરોડનો દંડ વસૂલ્યા | Surendranagar Mines and Miner…

3 months ago
રાજસ્થાનમાં 55 વર્ષની આદિવાસી મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો | 55 year old tribal woman gives birth t…

રાજસ્થાનમાં 55 વર્ષની આદિવાસી મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો | 55 year old tribal woman gives birth t…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News