gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિવૃત આર્મીમેનને એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવી રૂા.10 લાખ ઉપાડી લીધા | Retired armyman made to download A…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
નિવૃત આર્મીમેનને એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવી રૂા.10 લાખ ઉપાડી લીધા | Retired armyman made to download A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ

બેન્ક કર્મચારીની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરનાર મોબાઈલ નંબર અને બે બેન્ક ખાતા ધારકો સામે ગુનો

રાજકોટ: શાંતિનગર મેઈન રોડ પર રૈયા હિલ્સ નજીક ગ્રિન સિટી ફલેટમાં રહેતાં અને ૧પ૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ નજીક  મિલેનીયમ કોમ્પલેક્ષમાં એસ.કુમાર એડીબલ ઓઈલમાં લોજીસ્ટીક મેનેજર તરીકે નોકરી કરતાં સુધીરભાઈ મોનાણી (ઉ.વ.૩૭)ના પિતા નિવૃત આર્મીમેન ગીરીશભાઈ (ઉ.વ.૬૮)ને કોલ કરી અજાણ્યા શખ્સે પંજાબ નેશનલ બેંકના કર્મચારીની ખોટી ઓળખ આપી વોટસએપમાં બેન્કના ખોટા નામવાળી લિન્ક મોકલી કોઈ અજાણી એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવી લીધી હતી. જેના કારણે તેના પિતાનો મોબાઈલ હેક કરી આરોપીએ રૂા.૧૦ લાખ ટ્રાન્સફર કરી  લઈ છેતરપિંડી કર્યાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે સુધીરભાઈની ફરિયાદ પરથી મોબાઈલ નંબર ધારક અને બે બેન્ક ખાતા ધારકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.  સુધીરભાઈએ પોલીસને જણાવ્યું કે તેના પિતા આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ પંજાબ નેશનલ બેંકમાં બેન્ક ઓફિસર તરીકે જોબ કરી હતી. ર૦૧૮માં તે ત્યાંથી રીટાયર્ડ થયા હતા. તેના પિતાના વોટસએપ ગુ્રપમાં એક શખ્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં આ એક ફ્રોડ નંબર છે, જે પંજાબ બેન્કના નામે ફ્રોડ કરે છે, આ નંબરથી સાવધાન રહેવું તેમ લખેલું હતું.  

ગીરીશભાઈ વયોવૃધ્ધ હોવાથી અને હાલ જોવામાં તકલીફ રહેતી હોવાથી સમજવામાં ભૂલ કરી ભૂલથી તે નંબરને બેન્કનો ઓફિશીયલ મોબાઈલ નંબર સમજી લીધો હતો. તેમનું પેન્શન બેંકમાં જમા થતું હોવાથી નવેમ્બર માસમાં પેન્શન ધારકોને હયાતિનો દાખલો આપવાનો હોય છે. જે દાખલો તેમના પિતાને આપવાનો બાકી હતો. આથી તેમણે તે ફ્રોડ નંબર પર કોન્ટેક કરી વાતચીત કરતાં અજાણ્યા શખ્સે એક એપ્લીકેશનની લિન્ક મોકલી હતી. એટલું જ નહીં તેના પિતાએ અજાણ્યા શખ્સને વોટસએપમાં એટીએમનો ફોટો પણ આપ્યા હતા. બીજી તરફ તેના પિતાએ તે લિન્ક વડે એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ મોબાઈલ હેક થઈ ગયો હતો. એટલું જ નહીં તેના બેન્ક ખાતામાંથી રૂા.પ-પ લાખ મળી કુલ રૂા.૧૦ લાખના ટ્રાન્ઝેકશન જાણ બહાર થઈ ગયા હતા. જેથી તે અને તેમના પિતાએ બેન્કમાં તપાસ કરતાં બે બેન્ક એકાઉન્ટમાં રકમ જમા થઈ હોવાનું જાણવા મળતાં અંતે ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
ડિસેમ્બરમાં રશિયન ક્રુડની આયાત ત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળશે | Russian crude imports to hit thre…

ડિસેમ્બરમાં રશિયન ક્રુડની આયાત ત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળશે | Russian crude imports to hit thre...

ત્રણ વાર નોટિસનો જવાબ ના અપાતા સેવન્થ ડે સ્કૂલ પાસેથી અમદાવાદ મ્યુનિ.નો.પ્લોટ પરત લેવા નિર્ણય | No r…

ત્રણ વાર નોટિસનો જવાબ ના અપાતા સેવન્થ ડે સ્કૂલ પાસેથી અમદાવાદ મ્યુનિ.નો.પ્લોટ પરત લેવા નિર્ણય | No r...

સોનામાં રૂ.1600ની તેજીઃ ચાંદી રૂ.3000 ઉછળીઃ ડોલરમાં બેતરફી ઉછળકૂદ | Gold rises by Rs 1600: Silver ri…

સોનામાં રૂ.1600ની તેજીઃ ચાંદી રૂ.3000 ઉછળીઃ ડોલરમાં બેતરફી ઉછળકૂદ | Gold rises by Rs 1600: Silver ri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત: કુપવાડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા બે જવાનો શહીદ, બે ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત: કુપવાડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા બે જવાનો શહીદ, બે ઘાયલ

1 year ago
સેલવાસમાં ગુમ બાળકની મળી લાશ, પાળેલા શ્વાને રેતીના ઢગલામાંથી શોધી કાઢ્યો મૃતદેહ | child body was fou…

સેલવાસમાં ગુમ બાળકની મળી લાશ, પાળેલા શ્વાને રેતીના ઢગલામાંથી શોધી કાઢ્યો મૃતદેહ | child body was fou…

2 years ago
HIV પોઝિટિવ હોવાનું સમાજમાં જાહેર કરી બદનામ કરવાની પત્નીની ધમકીથી કંટાળેલા વેપારીનો આપઘાતનો પ્રયાસ |…

HIV પોઝિટિવ હોવાનું સમાજમાં જાહેર કરી બદનામ કરવાની પત્નીની ધમકીથી કંટાળેલા વેપારીનો આપઘાતનો પ્રયાસ |…

2 years ago
સાયબર ફ્રોડ : દેશના પૂર્વ વડાપ્રધાનના પુત્ર સાથે 7.8 કરોડની છેતરપિંડી | Cyber Fraud: Former PM Son N…

સાયબર ફ્રોડ : દેશના પૂર્વ વડાપ્રધાનના પુત્ર સાથે 7.8 કરોડની છેતરપિંડી | Cyber Fraud: Former PM Son N…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News