gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર : અંડર-19માં પ્રિયનુજ ભટ્ટાચાર્ય અને મિકુ માત્સુશિમા ચેમ્પિયન | Worl…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર : અંડર-19માં પ્રિયનુજ ભટ્ટાચાર્ય અને મિકુ માત્સુશિમા ચેમ્પિયન | Worl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર સ્પર્ધામાં અંડર-19 બોયઝ અને ગર્લ્સ સિંગલ્સ કેટેગરીમાં પ્રિયનુજ ભટ્ટાચાર્ય અને મિકુ માત્સુશિમાએ શાનદાર પ્રદર્શન સાથે ખિતાબ જીત્યો હતો.

અંડર-19 બોયઝ સિંગલ્સની ફાઇનલમાં પ્રિયનુજ ભટ્ટાચાર્યે સાર્થક આર્યને પરાજય આપ્યો હતો. જ્યારે ગર્લ્સ અંડર-19 સિંગલ્સમાં મિકુ માત્સુશિમાએ ટોચના ક્રમાંકિત દિવ્યાંશી ભૌમિકને હરાવીને ચેમ્પિયનશિપ પર કબજો કર્યો હતો. મિકુએ સેમિફાઇનલમાં બીજી ટોચની ભારતીય જુનિયર ખેલાડી જેનિફર વર્ગીસને પણ પરાજિત કરી હતી. અંડર-15 કેટેગરીમાં શ્રીજાની ચક્રવર્તી અને આદિત્ય દાસએ ટાઇટલ જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે સિન્ડ્રેલા દાસએ આ સ્પર્ધામાં અગાઉ ગર્લ્સ અંડર-17 સિંગલ્સ તેમજ અંડર-19 મિક્સ્ડ ડબલ્સનો ટાઇટલ જીત્યો હતો. અંડર-11 કેટેગરીમાં આદ્યા બહેતી અને રાજદીપ બિશ્વાસએ ખિતાબ પોતાના નામે કર્યો હતો. સ્પર્ધા દરમિયાન દેશ-વિદેશના યુવા ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી દર્શકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
બિન ખેતી (NA)ની મંજૂરી વખતે કલેક્ટર જમીનના ટાઈટલની તપાસ ના કરી શકેઃ ગુજરાત હાઈકોર્ટ | Gujarat High C…

બિન ખેતી (NA)ની મંજૂરી વખતે કલેક્ટર જમીનના ટાઈટલની તપાસ ના કરી શકેઃ ગુજરાત હાઈકોર્ટ | Gujarat High C...

નાણાકીય વર્ષ 2025-26માં ભારત 7.4 ટકાના દરે આગળ વધશે, સરકારી આંકડા જાહેર | India’s GDP estimated to g…

નાણાકીય વર્ષ 2025-26માં ભારત 7.4 ટકાના દરે આગળ વધશે, સરકારી આંકડા જાહેર | India’s GDP estimated to g...

પંચમહાલ: વલ્લવપુરના ખેડૂતે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીથી સોનું પકવ્યું, ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન…

પંચમહાલ: વલ્લવપુરના ખેડૂતે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીથી સોનું પકવ્યું, ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NPS હવે સોના- ચાંદી, REITs, AIFs, IPOમાં રોકાણ કરી શકશે | NPS can now invest in gold silver REITs AI…

10 months ago
એમ.એસ.યુનિ.માં 60 ટકા વિદ્યાર્થીઓ કયારેક જ, જ્યારે 10 ટકા વિદ્યાર્થીઓ નિયમિત લેકચર એટેન્ડ કરે છે | 6…

11 months ago
આપણો રૂપિયો થયો ગ્લોબલ… હવે Rupeeમાં નેપાળ, શ્રીલંકા અને ભૂતાનમાં ટ્રેડ, લોન પણ આપશે! | RBI unveil…

1 year ago
અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News