gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે AMC ની હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજ નોંધાતા એક હજાર કેસ | Due t…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે AMC ની હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજ નોંધાતા એક હજાર કેસ | Due t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,25
નવેમ્બર,2025

અમદાવાદમાં ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજના એક હજાર કેસ નોંધાઈ
રહયા છે. પ્રદૂષિત હવાના કારણે લોકો ખાંસી
,
શરદી જેવા રોગથી પણ બીમાર પડી રહયા છે. મચ્છરજન્ય મેલેરિયા, ઝેરી મેલેરિયા
ઉપરાંત ડેન્ગ્યુના કેસમાં પણ વધારો થયો છે.સૌથી મહત્વની બાબત એ છે કે બોડકદેવ
વોર્ડમાં કોલેરાનો એક કેસ નોંધાયો છે.

એક તરફ ઠંડીની શરુઆત અને બીજી તરફ સતત પ્રદૂષિત શહેરની
હવાના કારણે શરદી
,ખાંસી
જેવા રોગથી બચવા માટે શહેરીજનોને ઘરની બહાર નીકળતાની સાથે જ માસ્ક પહેરવાની ફરજ
પડી રહી છે.કોર્પોરેશન દ્વારા  હવાના
પ્રદૂષણને ઘટાડવા માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી થતી હોય એવી સ્થિતિ નવરંગપુરા
હોય  બોપલ હોય કે શહેરનો કોઈ પણ વિસ્તાર.
વહેલી સવારે કે સાંજથી લઈ મોડી રાત સુધી લોકોને પ્રદૂષિત હવાના વાતાવરણ વચ્ચેથી
પસાર થવુ પડે છે. મચ્છરજન્ય એવા મેલેરિયાના ૭૧
, ઝેરી મેલેરિયાના ૩૨,
ડેન્ગ્યૂના ૬૧ કેસ આ મહિનામાં નોંધાયા છે.ઝાડા ઉલટીના ૨૧૦,ટાઈફોઈડના ૧૬૪
તથા કમળાના ૯૯ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમા પાણી સપ્લાય
આપવામા આવે છે. આ પાણીના લેવામા આવેલા સેમ્પલ પૈકી ૨૫ સેમ્પલ પીવાલાયક ના જણાતા
અનફીટ જાહેર કરાયા છે. ૧૫ સેમ્પલમાં કલોરીન નીલ રીપોર્ટ આવ્યો છે.

ઈન્ફેકશન,શરદી અને
કફના એક જ દિવસમાં ૧૪૩૩ કેસ

શહેરના વિવિધ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ૮૬
જેટલા અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે. ૨૪ નવેમ્બરના રોજ આ અર્બન હેલ્થ સેન્ટરમાં
૭૭૭૪ દર્દીને આઉટડોર પેશન્ટ તરીકે સારવાર અપાઈ હતી. આ પૈકી ૫૯૬૮ નવા દર્દી
હતા.ઈન્ફેકશન સાથે શરદી અને કફના ૧૪૩૩ દર્દી એક જ દિવસમાં નોંધાયા હતા.તાવના ૮૪૮
કેસ
, કમળાના
૫૭ કેસ નોંધાયા હતા.

ઝોન વાઈસ પાણીજન્ય રોગના કેસની પરિસ્થિતિ

ઝોન    કમળો  ટાઈફોઈડ 
કોલેરા

મધ્ય   ૧૨     ૧૫

પશ્ચિમ  ૧૧     ૦૫

ઉ.પ.   ૦૬     ૦૨

દ.પ.   ૦૭     ૦૩

ઉત્તર   ૧૪     ૨૭

પૂર્વ    ૧૭     ૫૫

દક્ષિણ  ૩૪     ૭૪

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…
GUJARAT

પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…

May 20, 2026
સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત | Gu…
GUJARAT

સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત | Gu…

May 20, 2026
અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R…
GUJARAT

અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R…

May 20, 2026
Next Post
સેન્સેકસ 313 પોઈન્ટ ઘટી 84587 | Sensex falls 313 points to 84587

સેન્સેકસ 313 પોઈન્ટ ઘટી 84587 | Sensex falls 313 points to 84587

પાલનપુરમાં હિટ એન્ડ રન: ઓવરટેકની લ્હાય કારચાલકે ત્રણ રાહદારીઓને ફંગોળ્યા, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત…

પાલનપુરમાં હિટ એન્ડ રન: ઓવરટેકની લ્હાય કારચાલકે ત્રણ રાહદારીઓને ફંગોળ્યા, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત...

ગુજરાતમાં 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવાયા, જેમાં 55% દીકરીઓ, આ નિયમ જાણવા જેવા | gujarat child ad…

ગુજરાતમાં 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવાયા, જેમાં 55% દીકરીઓ, આ નિયમ જાણવા જેવા | gujarat child ad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાલુ એસટી બસમાં ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત હોવાનો વીડિયો વાયરલ | Video of driver busy with mobile phon…

ચાલુ એસટી બસમાં ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત હોવાનો વીડિયો વાયરલ | Video of driver busy with mobile phon…

7 months ago
દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત

દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત

6 months ago
આઈટી, બેંકિંગ, ઓટો શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ 1282 પોઈન્ટ તૂટીને 81148 | Sensex falls …

આઈટી, બેંકિંગ, ઓટો શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ 1282 પોઈન્ટ તૂટીને 81148 | Sensex falls …

1 year ago
રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ ઝડપ્યો | Man caught with foreign liquor from a house in…

રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ ઝડપ્યો | Man caught with foreign liquor from a house in…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News