gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલનપુરમાં હિટ એન્ડ રન: ઓવરટેકની લ્હાય કારચાલકે ત્રણ રાહદારીઓને ફંગોળ્યા, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
પાલનપુરમાં હિટ એન્ડ રન: ઓવરટેકની લ્હાય કારચાલકે ત્રણ રાહદારીઓને ફંગોળ્યા, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Hit and Run Case: પાલનપુરના આબુરોડ હાઈવે પર આવેલી હનુમાન ટેકરી પાસે મંગળવારે વહેલી સવારે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની હતી. અહીં પુરઝડપે જતી એક કારના ચાલકે ઓવરટેક કરવાની લાયમાં રોડની સાઈડમાં ચાલીને જતા ત્રણ રાહદારીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં દૂધ લેવા નીકળેલા એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતા ભારતીબેન હસમુખલાલ ઠક્કર મંગળવારે વહેલી સવારે સ્વસ્તિક સ્કૂલ પાસે આવેલી દુકાને દૂધ લેવા માટે જઈ રહ્યા હતા. તે જ સમયે એરોમા સર્કલ તરફથી પુરઝડપે આવી રહેલી એક કારના ચાલકે આગળ જતા ભારે વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન કાબૂ ગુમાવતાં કારચાલકે રોડની સાઈડમાં જઈ રહેલા ભારતીબેન ઠક્કર તેમજ રમેશભાઈ હિરાભાઈ રાવળ અને રાકેશભાઈ યોગી નામના અન્ય બે રાહદારીઓને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે ત્રણેય રાહદારીઓ ફંગોળાઈ ગયા હતા.

અકસ્માતમાં ભારતીબેન ઠક્કરને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રમેશભાઈ અને રાકેશભાઈને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક 108 અથવા અન્ય વાહન મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત સર્જીને કારચાલક પોતાની ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે શહેર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, ફરાર ચાલકને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પાલનપુર પંથકમાં વાહનોની બેફામ ગતિને કારણે અવારનવાર નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…
GUJARAT

‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…

May 17, 2026
સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…
GUJARAT

અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

May 17, 2026
Next Post
ગુજરાતમાં 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવાયા, જેમાં 55% દીકરીઓ, આ નિયમ જાણવા જેવા | gujarat child ad…

ગુજરાતમાં 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવાયા, જેમાં 55% દીકરીઓ, આ નિયમ જાણવા જેવા | gujarat child ad...

હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર, એન્જિનિયર સહિત 4ના મોત | Fatal Accident in …

હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર, એન્જિનિયર સહિત 4ના મોત | Fatal Accident in ...

અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા 24 પકડાયા, નવરંગપુરા પોલીસના દરોડા | ahmedab…

અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા 24 પકડાયા, નવરંગપુરા પોલીસના દરોડા | ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર મનપા કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોનો હલ્લાબોલ | Contract based sanitation work…

સુરેન્દ્રનગર મનપા કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોનો હલ્લાબોલ | Contract based sanitation work…

7 months ago
જામનગર નજીક ફલ્લા ગામમાં ચલણી નોટોના આંકડા ઉપર જુગાર રમી રહેલા 10 શખ્સો પકડાયા | 10 people caught ga…

જામનગર નજીક ફલ્લા ગામમાં ચલણી નોટોના આંકડા ઉપર જુગાર રમી રહેલા 10 શખ્સો પકડાયા | 10 people caught ga…

3 months ago
જામનગર જિલ્લામાંથી સગીરાના અપહરણ અને દુષ્કૃત્યના કેસમાં આરોપીને 10 વર્ષની જેલ સજા | Accused sentence…

જામનગર જિલ્લામાંથી સગીરાના અપહરણ અને દુષ્કૃત્યના કેસમાં આરોપીને 10 વર્ષની જેલ સજા | Accused sentence…

2 months ago
વડોદરામાં બાકી મિલકત વેરો ભરપાઈ કરવાનો સમય અને વળતર યોજનાનો લાભ તા.31 માર્ચ સુધી | Time to pay outst…

વડોદરામાં બાકી મિલકત વેરો ભરપાઈ કરવાનો સમય અને વળતર યોજનાનો લાભ તા.31 માર્ચ સુધી | Time to pay outst…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News