gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુનિલ પાન ગેંગના સાત આરોપીની જેલ ટ્રાન્સફરને કોર્ટની મંજૂરી | Court approves jail transfer of seven …

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
સુનિલ પાન ગેંગના સાત આરોપીની જેલ ટ્રાન્સફરને કોર્ટની મંજૂરી | Court approves jail transfer of seven …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : લૂંટ,ચોરી અને વાહનચોરી જેવા સંખ્યાબંધ ગુનાઓ આચરતી
સુનિલ પાન ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી પોલીસે ગેંગ લીડર સહિતના
આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં એક સાથે રખાયેલા સાત આરોપીઓને
રાજ્યની અલગ અલગ જેલમાં ખસેડવાનો અદાલતે આદેશ કર્યો હતો
.

પોલીસે ગેંગના મુખ્ય સુત્રધાર 
સુનિલ પાન સહિતના નવ આરોપીઓ સામે સમા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો
દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં રખાયેલા સાત
આરોપીઓની જેલ ટ્રાન્સફર માટે સરકાર તરફે અરજી કરવામાં આવી હતી. સ્પેશ્યલ સરકારી
વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે
, આરોપીઓએ ગંભીર પ્રકારના ૭૮ ગુનાઓને અંજામ આપ્યો
છે.

જો તમામ આરોપીઓને જેલમાં સાથે રાખવામાં આવશે તો તેઓ નવી યોજનાઓ
બનાવીને પરોક્ષે રીતે નવા ગુનાઓને અંજામ આપશે એટલે તેમને અલગ અલગ જેલમાં ખસેડવામાં
આવે. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ અરજી મંજૂર કરી આરોપી સુનીલસિંગ પાનસિંગ બાવરી, બીલસિંગ ટાંક, પ્રેમસિંગ બાવરી (સિકલીગર),રવિસિંગ સરદાર, કિરપાલસિંગ તલપીતીયા,કુલદિપસિંગ બાવરી અને અમરસિંગ બાવરીને અલગ અલગ
જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો
.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હત કે, આરોપીઓને સાથે રાખવાથી સુરક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે અને અન્ય
ગુનાને અંજામ આપશે તે સંભાવના પણ નકારી શકાય નહી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ભારતમાં ‘રેર અર્થ’નું ઉત્પાદન વધારવા રૂ. 7280 કરોડ ફાળવાયા | Rs 7280 crore allocated to increase pro…

ભારતમાં 'રેર અર્થ'નું ઉત્પાદન વધારવા રૂ. 7280 કરોડ ફાળવાયા | Rs 7280 crore allocated to increase pro...

સાંકરદા ગામના ખેતરમાંથી 9.40 લાખનો દારૃ ભરેલી કાર સાથે યુવક પકડાયો,કાર મૂકી જનાર મિત્ર વોન્ટેડ | pol…

સાંકરદા ગામના ખેતરમાંથી 9.40 લાખનો દારૃ ભરેલી કાર સાથે યુવક પકડાયો,કાર મૂકી જનાર મિત્ર વોન્ટેડ | pol...

મણિપુરમાં 40 કિલો વિસ્ફોટ ભરેલુ લાંબા અંતરનું રોકેટ જપ્ત | Long range rocket loaded with 40 kg explo…

મણિપુરમાં 40 કિલો વિસ્ફોટ ભરેલુ લાંબા અંતરનું રોકેટ જપ્ત | Long range rocket loaded with 40 kg explo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં PCBનો સપાટો: દાસ્તાન સર્કલ નજીક ₹ 1.19 કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું | …

અમદાવાદમાં PCBનો સપાટો: દાસ્તાન સર્કલ નજીક ₹ 1.19 કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું | …

2 months ago
કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલને ગણાવ્યું ‘રમકડું’! ભાજપે કહ્યું- ‘વિપક્ષ પાકિસ્તાની પ્રવક્તા બની ગયું’

કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલને ગણાવ્યું ‘રમકડું’! ભાજપે કહ્યું- ‘વિપક્ષ પાકિસ્તાની પ્રવક્તા બની ગયું’

1 year ago
ઇડીએ કર્ણાટકનાં સટ્ટાબાજી કેસમાં રૂ. 50 કરોડનું સોનું જપ્ત કર્યુ | ED seizes gold worth Rs 50 crore …

ઇડીએ કર્ણાટકનાં સટ્ટાબાજી કેસમાં રૂ. 50 કરોડનું સોનું જપ્ત કર્યુ | ED seizes gold worth Rs 50 crore …

10 months ago
નડિયાદની વુડલેન હોટલના રસોડામાં ગંદકી જણાતા 5 હજારનો દંડ | Fine of Rs 5000 imposed for dirt found in…

નડિયાદની વુડલેન હોટલના રસોડામાં ગંદકી જણાતા 5 હજારનો દંડ | Fine of Rs 5000 imposed for dirt found in…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News