gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો | Ahmedabad Muni…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો | Ahmedabad Muni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     અમદાવાદ મ્યુનિ.સંચાલિત  શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો 1 - image

  અમદાવાદ,બુધવાર, 26 નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલ
ખાતે કરવામાં આવતા સોડીયમ
,
પોટેશિયમ,યુરીક
એસીડ સહિતના અલગ અલગ ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા પાંચ વર્ષ માટે રુપિયા ૬૭.૯૪ લાખના
ખર્ચથી કોન્ટ્રાકટ અપાયો છે. મહિને અંદાજે એક લાખ દર્દીઓના હોસ્પિટલમાં અલગ અલગ
ટેસ્ટ કરવામા આવતા હોય છે. વર્ષે બાર લાખ દર્દીઓના આરોગ્ય સંબંધી ટેસ્ટ સામાન્ય
ચાર્જથી કરી આપવામા આવશે.

હોસ્પિટલ કમિટીની મળેલી બેઠકમાં કોપ્રાન લેબોરેટરીઝ
લીમીટેડને ફુલ્લી ઓટોમેટેડ બાયો કેમેસ્ટ્રી એનાલાઈઝર મશીન  સાથે અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરવા માટે મંજુરી
અપાઈ છે. કમિટીના ચેરમેન ભરત કાકડીયાએ કહયુ
,હોસ્પિટલમાં
એક મહિનાના સમયમાં અંદાજે એક લાખથી વધુ ટેસ્ટ કરાય છે. જે પાછળ અંદાજિત રુપિયા
૫.૬૬ લાખનો ખર્ચ થાય છે.પાંચ વર્ષ દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામા પણ વધારો
થશે. આ તમામ શકયતાઓને ધ્યાનમા લઈ પાંચ વર્ષ માટે તમામ પ્રકારના ટેસ્ટ કરવા માટે
કોન્ટ્રાકટ આપવામા આવ્યો છે. દરમિયાન કમિટી સમક્ષ શારદાબેન હોસ્પિટલમા આઉટ
સોર્સિંગથી ૪૭ કર્મચારીઓની ભરતી કરવાની દરખાસ્ત પરત કરવામા આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

Next Post
ગળથર ગામે આધેડના મોત મુદ્દે શખ્સને 7 વર્ષ સખત કેદની સજા | Man sentenced to 7 years rigorous imprison…

ગળથર ગામે આધેડના મોત મુદ્દે શખ્સને 7 વર્ષ સખત કેદની સજા | Man sentenced to 7 years rigorous imprison...

35 ગુંઠા જમીન પચાવી પાડતા કાલુ ગામના 3 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | 35 Gunthas of Kalu village booke…

35 ગુંઠા જમીન પચાવી પાડતા કાલુ ગામના 3 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | 35 Gunthas of Kalu village booke...

નવાપરા કબ્રસ્તાન વાળા રોડ પરનું 3500 ચો.મી. દબાણ અંતે ખુલ્લુ કરાયું | The 3500 sq m pressure on Nava…

નવાપરા કબ્રસ્તાન વાળા રોડ પરનું 3500 ચો.મી. દબાણ અંતે ખુલ્લુ કરાયું | The 3500 sq m pressure on Nava...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાન-બીડી તમાકુને ઉત્તેજન આપવા 18 ટકા જીએસટીમાંથી મુક્તિ !! | Exemption from 18 percent GST to promot…

2 months ago
ખેડા જિલ્લામાં 6 સ્થળેથી 37 શખ્સો જુગાર રમતા ઝડપાયા | 37 people caught gambling from 6 places in Khe…

8 months ago
સિહોર તાલુકાના ખાંભા ગામે ખેડૂતોએ મગફળીનો હવન કર્યો | Farmers performed a groundnut sacrifice in Kha…

5 months ago
યુવતી સાથે દુષ્કર્મ કરી વીડિયો ઉતારી શારીરિક શોષણ કરનાર પકડાયો | Man caught for raping and physicall…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News