gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

35 ગુંઠા જમીન પચાવી પાડતા કાલુ ગામના 3 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | 35 Gunthas of Kalu village booke…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
35 ગુંઠા જમીન પચાવી પાડતા કાલુ ગામના 3 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | 35 Gunthas of Kalu village booke…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કંકાપુરા ગામની સીમમાં આવેલી જમીનનો વિવાદ

– લેન્ડ ગ્રેબિંગ કમિટીએ તપાસ કરતા ફરિયાદનો આદેશ કર્યો હતો, વીરસદ પોલીસે તપાસ આદરી

આણંદ : બોરસદ તાલુકાના કાલુ ગામના ત્રણ શખ્સોએ કંકાપુરા ગામની સીમમાં આવેલી ૩૫ ગુંઠા જેટલી જમીન પચાવી પાડતા જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ વીરસદ પોલીસે ત્રણેય શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

બોરસદના બદલપુર તાબે નારાયણ પુરા ખાતે રહેતા દોલતસિંહ સુરસંગ સોલંકીની કંકાપુરા ગામની સીમમાં વડીલોપાર્જિત જમીન આવેલી છે. તેમના દાદાના અવસાન બાદ દોલતસિંહના પિતા અને કાકા મથુરભાઈના નામ આ જમીનમાં દાખલ થયા હતા. વર્ષ ૨૦૧૨માં સુરસંગ અને ત્યારબાદ વર્ષ ૨૦૨૩માં કાકા મથુરભાઈ પણ અવસાન પામ્યા હતા, જેથી દોલતસિંહે જમીનની વારસાઈ કરાવતા જાણવા મળ્યું હતું કે, તેમની ૨૦ ગુઠા નહીં પરંતુ ૬૦.૮૭ ગુંઠા જેટલી જમીન છે. આ જમીનની વચ્ચે કેનાલ આવેલી હોવાથી જમીન બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. જેમાં ૨૦ ગુંઠા જેટલી જમીન ઉપર તેઓ ખેતી કામ કરતા હતા અને પાંચ ગુંઠા જેટલી જમીન કેનાલમાં ગઈ હતી. 

જ્યારે બાકીની જમીન ઉપર બાજુમાં આવેલી ઉદેસિંગ દેવાભાઈની માલિકીની જમીનના વારસદારોએ કબજો જમાવી દીધો હતો. જેથી રમેશભાઈ ઉર્ફે દુબો ઉદેશીંગ ગોહેલ, ભયજીભાઈ રાયસંગભાઈ ગોહેલ અને લાલજીભાઈ રાયસંગભાઈ ગોહેલ (ત્રણેય રહે. કાલુ,તા. બોરસદ)ને જમીનનો કબજો ખાલી કરવા દોલતસિંહે જણાવતા તેઓએ ‘આ જમીન અમારી છે, અમે ખેતી કરીએ છીએ’ તેમ કહી જમીન ખાલી કરી નહોતી. જેથી દોલતસિંહે આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાં આ અંગે અરજી કરતાં લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા તપાસ કરી લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોવાથી ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો. વીરસદ પોલીસે જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવનાર ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ | Amreli B…
GUJARAT

અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ | Amreli B…

May 10, 2026
VIDEO| છોટાઉદેપુર: માત્ર ₹1 માં સમૂહ લગ્ન! મેનુમાં ‘મકાઈની ઘાટ અને કઢી’, આધુનિકતાના જમાનામાં આદિવાસી…
GUJARAT

VIDEO| છોટાઉદેપુર: માત્ર ₹1 માં સમૂહ લગ્ન! મેનુમાં ‘મકાઈની ઘાટ અને કઢી’, આધુનિકતાના જમાનામાં આદિવાસી…

May 10, 2026
ગોધરા નજીક વાવડીખુર્દ પાસે સ્કોર્પિયોએ બે બાઇકને ટક્કર મારતા બે મિત્રો સહિત ૩ના મોત | accident near …
GUJARAT

ગોધરા નજીક વાવડીખુર્દ પાસે સ્કોર્પિયોએ બે બાઇકને ટક્કર મારતા બે મિત્રો સહિત ૩ના મોત | accident near …

May 10, 2026
Next Post
નવાપરા કબ્રસ્તાન વાળા રોડ પરનું 3500 ચો.મી. દબાણ અંતે ખુલ્લુ કરાયું | The 3500 sq m pressure on Nava…

નવાપરા કબ્રસ્તાન વાળા રોડ પરનું 3500 ચો.મી. દબાણ અંતે ખુલ્લુ કરાયું | The 3500 sq m pressure on Nava...

પીપરડી ગામનો બ્રિજ જર્જરિત, વાહન વ્યવહાર માટે રસ્તો બંધ | The bridge in Pipardi village is dilapidat…

પીપરડી ગામનો બ્રિજ જર્જરિત, વાહન વ્યવહાર માટે રસ્તો બંધ | The bridge in Pipardi village is dilapidat...

નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો | A large number of stray cattle roam the main roa…

નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો | A large number of stray cattle roam the main roa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે સાંજે 5 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, GST સુધારા અંગે જાણકારી આપે તેવી શક્યતા | Prime Min…

આજે સાંજે 5 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, GST સુધારા અંગે જાણકારી આપે તેવી શક્યતા | Prime Min…

8 months ago
મેઘાણીનગરથી પ્રેમીપંખીડા,ખોખરામાંથી બે ૧૦ લાખના ૨૦ કિલો ગાંજા સાથે પકડાયા | 20 Kg ewe safeien opucho…

મેઘાણીનગરથી પ્રેમીપંખીડા,ખોખરામાંથી બે ૧૦ લાખના ૨૦ કિલો ગાંજા સાથે પકડાયા | 20 Kg ewe safeien opucho…

6 months ago
રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે; કેન્દ્રની જાહેરાત | ce…

રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે; કેન્દ્રની જાહેરાત | ce…

2 months ago
ગિરમાં સિંહની જુગલ જોડીની વિદાય, વીરુ બાદ જયનું પણ અવસાન | Gir : A month after Veeru Jay of iconic l…

ગિરમાં સિંહની જુગલ જોડીની વિદાય, વીરુ બાદ જયનું પણ અવસાન | Gir : A month after Veeru Jay of iconic l…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News