gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ અંત તરફ જતું જોઇ બજારમાંના મંદીના પરિબળો દુર થયા | Market bearish f…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in Business
0 0
0
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ અંત તરફ જતું જોઇ બજારમાંના મંદીના પરિબળો દુર થયા | Market bearish f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : બુધવારે એક તરફ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ યોજાવાની  જાહેરાતની તૈયારીઓ ચાલતી હતી તો બીજી તરફ શેરબજારનો સેન્સેક્સ પણ ઉછાળા મારતો હતો. શેરબજારબંધ રહ્યું ત્યારે સેન્સેક્સ ૧૦૨૩ના કૂદકા સાથે ૮૫,૬૦૯.૫૧ પર બંધ રહ્યું હતું અને ત્યારે કોમનવેલ્થ ગેમની જાહેરાતની સ્ક્રીપ્ટ પણ લખાઇ ગઇ હતી. સૌથી વધુ સેન્સેક્સ  ૮૫,૯૭૮ નોંધાયો છે એટલેકે ઐતિહાસિક સપાટી પાર કરવાની આડે માડં ૩૬૯ પોઇન્ટ દુર છે. બજારના જાણકારો કહે છે કે આવતીકાલે સવારેજ સેન્સેક્સ ઐતિહાસિક સપાટી ૮૫,૯૭૮ને કૂદાવી દેશે.

બુધવારે શેરબજારમાં સેન્સેક્સના ઉછાળા પાછળના ટેકેદાર સમાન જે સાત કારણો છે તે અહીં સમજાવાય છે. છેલ્લા ત્રણ દિવસ નબળું ચાલેલું બજાર બુધવારે તમામ નેગેટીવીટી કૂદાવીને ૧૦૨૩ પોઇન્ટ ઉછળ્યું હતું. બજારના જાણકારો કહે છે કે નિફ્ટી જ્યારે ૨૬,૦૦૦ વટાવે ત્યારે તે બજારની મજબૂતાઇ બતાવે છે.

૧..નિફ્ટી-૫૦ ના ઉછાળા પાછળ રશિયા યુક્રેન યુધ્ધનો અંત તરફ પ્રયાણ

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ અંત તરફ જતું જોઇ બજારમાંના મંદીના પરિબળો દુર થયા હતા. તેજી પાછળ વૈશ્વિક તેમજ સ્થાનિક પરિબળોની અસર પણ જોવા મળતી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લીધેલાં કેટલાક પગલાંને કારણે રોકાણકારોનો બજારમાં વિશ્વાસ વધ્યો હતો.

૨..નિફ્ટી ૫૦ એ ટેકો આપ્યો

બુધવારે બજારની તેજી પાછળ નિફ્ટી-૫૦નો ટેકો જોવા મળી રહ્યો છે. નિફ્ટી-૫૦ના ૪૪ સ્ટોક એવા હતા કે જે ઉંચી ટકાવારી સાથે બંધ રહ્યા હતા. જેમકે જેએસ ડબલ્યુ સ્ટીલ(૩.૬૯ ટકા), એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ(૨.૮૦ ટકા) તેમજ બજાજ ફિન સર્વ (૨.૫૫ ટકા) ટોપ ગેનર્સમાં આવ્યા હતા.

૩…નિફ્ટીના લૂઝર્સ અસર ના કરી શક્યા

જેમ નિફ્ટીના ગેઇનર્સ છે એમ લૂઝર્સ પણ છે. પરંતુ આ લૂઝર્સ બજારને કોઇ અસર પહોંચાડી શક્યા નથી. આ લુઝર્સમાં ભારતી એરટેલ(૧.૬૦ ટકા ડાઉન), અદાણી એન્ટરપ્રાઇઝ (૦.૮૧ ટકા ડાઉન) જ્યારે આઇશર મોટર્સ(૦.૫૩ ટકા ડાઉન) છે.

૪….ક્ષેત્રીય સૂચકાંકાએે મજબૂતાઇ બતાવી

તમામ ક્ષેત્રીય સૂચકાંકો મજબૂતાઇ સાથે બંધ રહ્યા હતા. નિફ્ટી મેટલ,કન્ઝ્યુમર ડયૂરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસના સૂચકાંકો  બે ટકા જેટલા વધ્યા હતા.

૫…સૌથી વધુ કામકાજ

સૌથી વધુ કામકાજ જે સક્રીય શેરોમાં થયા હતા તેમાં વોડાફોન આઇડયા(૩૯.૨૨ કરોડ શેર્સ),મેગાલનીક ક્લાઉડ (૧૫.૮૦ કરોડ શેર્સ),રીલાયન્સ પાવર (૮.૭ કરોડ શેર્સ)નો સમાવેશ થાય છે.

૬…બીએસઇના ૧૧ શેર્સમાં ૧૫ ટકાનો ઉછાળો..

બીએસઇના ૧૧ સ્ટોક એવા છે કે જેમાં બુધવારે ૧૫ ટકાનો ઉછાળો નોંધાયો છે. આ શેર્સમાં એવરો ઇન્ડિયા, બેસ્ટ એગ્રો લાઇફ. ઇન્ડિયા યુએસ બાયો ટેક, એસવીપી ગ્લોબલ ટેક્સટાઇલ વગેરેનો સમાવેશ થાય છે.

૭..૧૦૦ જેટલા શેર્સ પર સીધી અસર

૧૦૦ જેટલા શેર્સ એવા છે કે જે અઠવાડીયામાં પહેલી વાર ટોપ પર સળવળ્યા છે અને સૌથી ઉંચા ભાવે ટ્રેડ થયા છે. જેમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રી, એસબીઆઇ,લાર્સન એન્ડ ટૂબ્રો,અને એક્સીસ બેંક વગેરેનો સમાવેશ થાય છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી
Business

ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી

April 5, 2026
કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…
Business

કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…

April 5, 2026
રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …
Business

રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …

April 5, 2026
Next Post
મોસાદ-CIAએ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું કાવતરું રચ્યું હતું, પૂર્વ સાંસદનો દાવો

મોસાદ-CIAએ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું કાવતરું રચ્યું હતું, પૂર્વ સાંસદનો દાવો

પ્રેમી પંખીડાએ કેડે દુપટ્ટો બાંધી આંબલીયારાની નર્મદા કેનાલમાં ઝંપલાવી મોત વહાલું કરી લીધું | A lovin…

પ્રેમી પંખીડાએ કેડે દુપટ્ટો બાંધી આંબલીયારાની નર્મદા કેનાલમાં ઝંપલાવી મોત વહાલું કરી લીધું | A lovin...

ખાનગી ક્ષેત્રની બેંકોનો બજારહિસ્સો સતત બીજા વર્ષે પણ ઘટવાની ધારણા | Private sector banks’ market sha…

ખાનગી ક્ષેત્રની બેંકોનો બજારહિસ્સો સતત બીજા વર્ષે પણ ઘટવાની ધારણા | Private sector banks' market sha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનેક રાજ્યોમાં 22 થી 24 જાન્યુઆરી વચ્ચે વરસાદ, હિમવર્ષાની શક્યતા | Chance of rain snowfall in many s…

અનેક રાજ્યોમાં 22 થી 24 જાન્યુઆરી વચ્ચે વરસાદ, હિમવર્ષાની શક્યતા | Chance of rain snowfall in many s…

3 months ago
માથાભારે ભૂમાફિયાના ગેરકાયદે ખનન રોકતા ગ્યાસપુરના લોકોને ધમકી અપાઇ | local notorious people threaten…

માથાભારે ભૂમાફિયાના ગેરકાયદે ખનન રોકતા ગ્યાસપુરના લોકોને ધમકી અપાઇ | local notorious people threaten…

6 months ago
જામજોધપુરના શેઠ વડાળા ગામની સીમ વિસ્તારમાં ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા 5 જુગારીઓ પકડાયા | 5 …

જામજોધપુરના શેઠ વડાળા ગામની સીમ વિસ્તારમાં ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા 5 જુગારીઓ પકડાયા | 5 …

4 weeks ago
ગળેતેશ્વરના ખાખરીયા તળાવની કાંસથી 15 વર્ષથી સફાઇ ન થતાં 2000 વીઘા જમીન સિંચાઇ વિહોણી | 2000 bighas o…

ગળેતેશ્વરના ખાખરીયા તળાવની કાંસથી 15 વર્ષથી સફાઇ ન થતાં 2000 વીઘા જમીન સિંચાઇ વિહોણી | 2000 bighas o…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News