gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલિતાણામાં 16 વર્ષની સગીરા સાથે સામુહિક દુષ્કર્મ | 16 year old girl gang raped in Palitana

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
પાલિતાણામાં 16 વર્ષની સગીરા સાથે સામુહિક દુષ્કર્મ | 16 year old girl gang raped in Palitana
2
VIEWS
Share on FacebookShare on Twitter

– અપહરણની ફરિયાદ નોંધાયા બાદ દુષ્કર્મની કલમ ઉમેરાઈ

– 3 શખ્સો રિમાન્ડ પર, એક આરોપીની શોધખોળ શરૂ : મદદગારી કરનાર મહિલા જેલહવાલે

ભાવનગર : પાલિતાણામાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ થયાંની ફરિયાદની તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ થયાંનું ખુલતા પોલીસે દુષ્કર્મની કલમનો ઉમેરો કરી પોક્સોની કલમનો ઉમેરો કરી દુષ્કર્મ આચરનારા ત્રણ શખ્સોને ઝડપી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે એક શખ્સ ફરાર છે. તેમજ આ મામલે મદદગારી કરનાર મહિલાને પોલીસે જેલહવાલે કરી છે.

પાલિતાણા પંથકની એક ૧૬ વર્ષ ૧ માસની સગીરાનું ગત તા.૨૨-૧૧ના રોજ બપોરે રૂબિનાબેન મહમદભાઈ વસાયાએ અપહરણ કર્યાં અંગેની પોલીસ ફરિયાદ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેની પોલીસે તપાસ કરી ગતરોજ પોલીસે સગીરાને શોધીને પુછપરછ કરતા સગીરા ચાલીને વીરપુર તરફ જઈ રહી હતી ત્યારે અશ્વિન ગોરધનભાઈ ચૌહાણ નામનો શખ્સ તેને બાઈકમાં બેસાડી વિરપુર વાડી વિસ્તારમાં આવેલી એક વાડીમાં લઈ ગયો હતો. જ્યાં વાડીમાં ત્રણ શખ્સોએ અને બીજી રાત્રે પાલિતાણામાં આવેલા એક માર્બલના ગોડાઉનમાં એક શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ગભરાયેલી હાલતે સગીરાએ પોલીસને જણાવતા ઉપરાંત રૂબિનાબેને તેને બુરખો પહેરવા આપી બસ સ્ટેશને મુકી ગયા હોવાનું તપાસમાં ખુલતા પોલીસે રૂબિનાબેન મહમદભાઈ વસાયાને ઝડપી જેલહવાલે કર્યાં છે. જ્યારે આ મામલે અશ્વિન ગોરધનભાઈ ચૌહાણ, નટુ મનજીભાઈ ચૌહાણ અને મહેશ રમેશભાઈ ચુડાસમા (ત્રણેય રહે.વીરપુર)ને પાલિતાણા પોલીસે ઝડપી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે શૈલેષ મોહનભાઈ મકવાણા (રહે.વીરપુર) નામના શખ્સની શોધખોળ ચાલી રહી હોવાનું પાલિતાણા ટાઉન પીઆઈએ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli…
GUJARAT

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli…

May 9, 2026
કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau…
GUJARAT

કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau…

May 9, 2026
કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
Next Post
ગાડવેલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાઈકલ સવારનું મોત | Motorcyclist dies after being hit by unkno…

ગાડવેલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાઈકલ સવારનું મોત | Motorcyclist dies after being hit by unkno...

‘અમે SIR પર રોક નહીં લગાવીએ પણ…’ બિહારનું ઉદાહરણ આપી જુઓ સુપ્રીમ કોર્ટે શું કહ્યું | supreme court…

'અમે SIR પર રોક નહીં લગાવીએ પણ...' બિહારનું ઉદાહરણ આપી જુઓ સુપ્રીમ કોર્ટે શું કહ્યું | supreme court...

કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ | National walk begins from Karamsad to St…

કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ | National walk begins from Karamsad to St...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાના કૌકા ગામે ગેરકાયદે સાદી માટીનું ખનન-વહન ઝડપાયું | Illegal mining and transportation of plain…

ધોળકાના કૌકા ગામે ગેરકાયદે સાદી માટીનું ખનન-વહન ઝડપાયું | Illegal mining and transportation of plain…

2 months ago
જામજોધપુરના સમાણા રોડ પર બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત : એકનું કરુણ મૃત્યુ | Accident between bike an…

જામજોધપુરના સમાણા રોડ પર બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત : એકનું કરુણ મૃત્યુ | Accident between bike an…

9 months ago
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી 32 લાખના દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ | A vehicle carrying liquor…

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી 32 લાખના દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ | A vehicle carrying liquor…

1 year ago
સરદાર સોસાયટી રોડ પરથી દારૂની 4 બોટલો સાથે શખ્સ ઝડપાયો | Man caught with 4 bottles of liquor from Sa…

સરદાર સોસાયટી રોડ પરથી દારૂની 4 બોટલો સાથે શખ્સ ઝડપાયો | Man caught with 4 bottles of liquor from Sa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News