gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ | National walk begins from Karamsad to St…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ | National walk begins from Karamsad to St…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સરદાર પટેલની 150 મી જન્મજયંતિની ઊજવણીના ભાગરૂપે

– સરદાર સાહેબનાં નવા સ્ટેચ્યુનું અનાવરણ, પદયાત્રા 6 ડિસેમ્બરે એકતાનગર પહોંચશે

આણંદ : સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઊજવણીના ભાગરૂપે બુધવારના રોજ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય પદયાત્રને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પદયાત્રા ૦૬ ડિસેમ્બરના રોજ એકતાનગર ખાતે પહોંચશે. 

બુધવારથી કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય પદયાત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પદયાત્રા વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે તા. ૦૬ ડિસેમ્બરે પહોંચશે. જેમાં ૧૫૦ કાયમી પદયાત્રીઓ સાથે આણંદ ઉપરાંત વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થશે. આ ક્રાર્યક્રમ પૂર્વે મહાનુભાવોએ આ કાર્યક્રમ પૂર્વે સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લઈને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત કાર્યક્રમના પ્રારંભે રાજ્યના મુખ્યમંત્રીએ સરદાર પટેલના જીવન-કવન દર્શાવતું ગીત લોન્ચ કર્યું હતું અને ‘માય ભારત’ દ્વારા નિમત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના અવસરે યોજાયેલી એકતા પદયાત્રાની ટૂંકી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પદયાત્રામાં ૧૫૦ કાયમી પદયાત્રીઓ સાથે પેરા બેડમિન્ટન ખેલાડી માનસી  જોશી, સહિત આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાના પદયાત્રીઓ પણ જોડાયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
સોનું વધી રૂ.130000ને પારઃ ચાંદીમાં બે દિવસમાં રૂ.5000ની તેજી જોવા મળી | Gold rises above Rs 130 000…

સોનું વધી રૂ.130000ને પારઃ ચાંદીમાં બે દિવસમાં રૂ.5000ની તેજી જોવા મળી | Gold rises above Rs 130 000...

પૈસાની લેતી દેતી મામલે 4 મિત્રોએ મિત્રની હત્યા કરી | 4 friends killed friend over money dispute

ઇલેક્ટ્રીસ વ્હિકલનું 2025માં વેચાણ પ્રથમ વખત વીસ લાખનો પાર | Electric vehicle sales to cross two mil…

ઇલેક્ટ્રીસ વ્હિકલનું 2025માં વેચાણ પ્રથમ વખત વીસ લાખનો પાર | Electric vehicle sales to cross two mil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજીનામાં પછી પણ સિદ્ધારમૈયા જ કિંગમેકર! પુત્ર માટે ખાસ મંત્રાલયો પર નજર, રાહુલ ગાંધીને આપ્યું ‘વિશ …

1 month ago
ગુજરાતના જાહેર સાહસના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, 7મા પગારપંચ મુજબ લઘુતમ પેન્શન મંજૂર | gujarat govt e…

10 months ago
જામનગર જીલ્લામાં રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સહાય માટે 39 હજાર ખેડૂતોની નોંધણી થઈ | 39000 farmers …

8 months ago
FTA ફળ્યું… બ્રિટનની 72% કંપનીઓ ભારતમાં રોકાણ-વેપાર કરવા આતૂર, 13% કંપની 12 મહિનામાં કરશે એન્ટ્રી …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News