gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૈસાની લેતી દેતી મામલે 4 મિત્રોએ મિત્રની હત્યા કરી | 4 friends killed friend over money dispute

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
પૈસાની લેતી દેતી મામલે 4 મિત્રોએ મિત્રની હત્યા કરી | 4 friends killed friend over money dispute
2
VIEWS
Share on FacebookShare on Twitter

– શહેરના કરચલીયા પરા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બનાવ

– છરીના ઘા ઝિંકી હત્યા કરનારા ચાર શખ્સ સામે મૃતકના કાકાએ ફરિયાદ નોંધાવી

ભાવનગર : ભાવનગર શહેરમાં ત્રેવડી હત્યાના પડઘા શમ્યા નથી તેવામાં શહેરના કરચલીયા પરા વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ બનવા પામ્યો છે. જેમાં રૂપિયાની લેતી-દેતી મામલે યુવાનને તેના મિત્રો એ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે ગંગાજળિયા પોલીસે ચાર શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કરચલિયાપરા રૂખડિયા હનુમાન મંદિર પાછળ પોપટનગર રામાપીરના મંદિર પાછળ રહેતા મોહિતભાઈ ઉર્ફે એમ.કે બટુકભાઈ ટેભાણીને તેના મિત્ર કાનજી ઉર્ફે કાનો કાળૂભાઈ બારૈયા સાથે પૈસાની લેતી દેતી થતી હતી. દરમિયાનમાં ગઈકાલ તા.૨૫ નવેમ્બર ૨૦૨૫ના રાત્રીના આશરે સાડા અગીયારેક વાગ્યાના સુમારે પોપટનગર જવાના રસ્તે મોહિતભાઈ ઉર્ફે એમ.કે બટુકભાઈ ટેભાણી અને તેના મિત્ર કાનજી ઉર્ફે કાનો કાળૂભાઈ બારૈયા (૨હે-કરચલીયા પરા ધનાનગર, ભાવનગર), કિશન ઉર્ફે કાળા કોથમરી (રહે-ખેડુતવાસ ભાવનગર), રામ ઉર્ફે કાળીયો (રહે-ઉલાસ રૂવાપરી રોડ, ભાવનગર), આર્યન બારૈયા (રહે-ટેકરી ચોક, પાસે ભાવનગર) વચ્ચે પૈસા બાબતે બોલા ચાલી થઈ ગઈ હતી. જોત જોતામાં વાત વણસી હતી અને ચારેય શખ્સે મોહિત ઉર્ફે એમ કે ને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી તિક્ષ્ણ હથિયારના ઘા દીધા હતા. મોહિત ઉર્ફે એમકે લોહી લુહાણ હાલતે રસ્તામાં જ ઢળી પડયો હતો અને ચારેય ઈસમો મોહિતને લોહીના ખાબોચિયામાં ટળવળતો મૂકી નાસી છૂટયા હતા. આ ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સને કરવામાં આવતા એમ્બ્યુલન્સ મારફતે મોહિતને ભાવનગરની સર ટી.હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના કાકા મહેશભાઈ બટુકભાઈ ટેભાણીએ ચાર શખ્સ વિરૂધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
ઇલેક્ટ્રીસ વ્હિકલનું 2025માં વેચાણ પ્રથમ વખત વીસ લાખનો પાર | Electric vehicle sales to cross two mil…

ઇલેક્ટ્રીસ વ્હિકલનું 2025માં વેચાણ પ્રથમ વખત વીસ લાખનો પાર | Electric vehicle sales to cross two mil...

કુખ્યાત બુટલેગરે ખાનગી બસમા મોકલેલા દારૂ સાથે એક ઝબ્બે | A man arrested with liquor sent in a privat…

કુખ્યાત બુટલેગરે ખાનગી બસમા મોકલેલા દારૂ સાથે એક ઝબ્બે | A man arrested with liquor sent in a privat...

ઈક્વિટી સ્કીમમાં નાના શહેરો ખાતેથી SIP ઈન્ફલો રૂ. 10,000 કરોડને પાર | SIP inflow from small cities i…

ઈક્વિટી સ્કીમમાં નાના શહેરો ખાતેથી SIP ઈન્ફલો રૂ. 10,000 કરોડને પાર | SIP inflow from small cities i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સજા પતે કે પછી જામીન મળે તો કોઈ કેદી એક મિનિટ પણ જેલમાં ન રહેવો જોઇએ : ગુજરાત હાઈકોર્ટ | gujarat hig…

સજા પતે કે પછી જામીન મળે તો કોઈ કેદી એક મિનિટ પણ જેલમાં ન રહેવો જોઇએ : ગુજરાત હાઈકોર્ટ | gujarat hig…

11 months ago
વડાપ્રધાન મોદી આજથી ઇઝરાયેલનાં બે દિવસનાં પ્રવાસે | pm modi to visit Israel

વડાપ્રધાન મોદી આજથી ઇઝરાયેલનાં બે દિવસનાં પ્રવાસે | pm modi to visit Israel

5 months ago
પરિક્રમા રદ છતાં ભવનાથ ક્ષેત્રમાં પચાસેક હજાર ભાવિકો ઉમટી પડયા | around fifty thousand devotees gath…

પરિક્રમા રદ છતાં ભવનાથ ક્ષેત્રમાં પચાસેક હજાર ભાવિકો ઉમટી પડયા | around fifty thousand devotees gath…

8 months ago
‘હડતાળ ગેરવ્યાજબી, વહેલી તકે સમેટી લો નહીંતર…’ ઋષિકેશ પટેલની આરોગ્ય કર્મીઓને ચેતવણી! | Strike is u…

‘હડતાળ ગેરવ્યાજબી, વહેલી તકે સમેટી લો નહીંતર…’ ઋષિકેશ પટેલની આરોગ્ય કર્મીઓને ચેતવણી! | Strike is u…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News