gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

RBI ગવર્નરના નિવેદનથી ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓને ઝટકો, શેરમાં 10 ટકા સુધીનું ગાબડું | gold loan stocks …

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in Business
0 0
0
RBI ગવર્નરના નિવેદનથી ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓને ઝટકો, શેરમાં 10 ટકા સુધીનું ગાબડું | gold loan stocks …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Loan Stocks: આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા ગોલ્ડ લોન પર વ્યાપક અને આકરી ગાઈડલાઈન્સ જારી કરવાની જાહેરાત સાથે ગોલ્ડ લોન કંપનીઓના શેર આજે કડડભૂસ થયા હતા. મુથૂટ ફાઈનાન્સ અને આઈઆઈએફએલ ફાઈનાન્સના શેર 10 ટકા સુધી તૂટ્યા હતા. મળપ્પુરમ ફાઈનાન્સ અને ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટના શેર્સ પણ 3 ટકાથી 5 ટકા સુધી તટ્યા હતા.

આરબીઆઈએ શું કરી જાહેરાત

આરબીઆઈ ગવર્નરે ગઈકાલે જણાવ્યું હતું કે, કો-લેન્ડિંગનો વિસ્તાર વધારવામાં આવશે તેમજ તમામ રેગ્યુલેટેડ સંસ્થાઓને તેમાં આવરી લેવામાં આવશે. સાથે ગોલ્ડ લોન અને નોન-ફંડ આધારિત કંપનીઓ માટે ઝડપથી એક વિસ્તૃત ગાઈડલાઈન્સ જારી કરવામાં આવશે. સોનાના બદલામાં આપવામાં આવતી લોનનો ઉપયોગ માત્ર વપરાશ માટે નહીં, પરંતુ કમાણીના સાધન તરીકે થઈ રહ્યો છે. એવામાં વિભિન્ન પ્રકારની સંસ્થાઓ માટે એક સમાન  માપદંડ નિશ્ચિત કરવાની જરૂર છે. જેથી તેમની જોખમ ઉઠાવવાની ક્ષમતાના આધારે નિયમો લાગુ કરી શકાય.

આ પણ વાંચોઃ UPI યૂઝર્સ માટે મોટા સમાચાર, મર્ચેન્ટ ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારવાની RBI-NPCIની તૈયારી

ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓના શેર કડડભૂસ

આરબીઆઈનાં ગોલ્ડ ફાઈનાન્સ મુદ્દે આકરા વલણની અસર શેરબજારમાં જોવા મળી હતી. સવારે 11.05 વાગ્યે મુથુટ ફાઈનાન્સનો શેર 10 ટકા ઘટી 2063 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આઈઆઈએફએલના શેર 8 ટકા અને મણપ્પુરમ ફાઈનાન્સના શેરમાં 3 ટકાનો કડાકો નોંધાયો હતો. ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટનો શેર 4.7 ટકા તૂટ્યો હતો. માર્કેટના ક્લોઝિંગ સેશનમાં પણ આ તમામ શેર્સ કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

બેન્કિંગ સેક્ટર પર પણ અસર

ગોલ્ડ લોનનું એક્સપોઝર ધરાવતી અમુક બેન્કો પર પણ અસર જોવા મળી હતી. ફેડરલ બેન્કનો શેર 1 ટકા તૂટ્યો હતો. જેની કુલ લોન બુકમાં ગોલ્ડ લોનનો હિસ્સો 15 ટકા છે. સીએસબી બેન્કનો શેર પણ 1 ટકા સુધી તૂટ્યો હતો. તેના કુલ પોર્ટફોલિયોમાં 40 ટકાથી વધુ હિસ્સો ગોલ્ડ લોનનો છે. આઈઆઈએફએલ ફાઈનાન્સના પોર્ટફોલિયોમાં ગોલ્ડ લોનનો હિસ્સો 21 ટકા, મુથુટ ફાઈનાન્સમાં 50 ટકા અને મણપ્પુરમમાં 98 ટકા હિસ્સો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાના નવા બાંધકામ પ્લાનિંગ અંગે શિક્ષણ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજા…

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાના નવા બાંધકામ પ્લાનિંગ અંગે શિક્ષણ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજા...

વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કરતા રાજ્યના મુખ્યમંત્રી

વિશ્વ નવકાર મહામંત્ર દિવસ' પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કરતા રાજ્યના મુખ્યમંત્રી

જામનગર જિલ્લાના વિવિધ એસ.ટી.ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન

જામનગર જિલ્લાના વિવિધ એસ.ટી.ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

6 months ago
રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર, કેન્દ્ર સરકાર દિવાળીનું બોનસ જાહેર કરે તેવી શક્યતા | central govt …

રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર, કેન્દ્ર સરકાર દિવાળીનું બોનસ જાહેર કરે તેવી શક્યતા | central govt …

12 months ago
અમૂલ ડેરીની ચૂંટણીમાં વધુ 14 સાથે કુલ 39 ઉમેદવારીપત્રો ભરાયા | A total of 39 nomination papers filed…

અમૂલ ડેરીની ચૂંટણીમાં વધુ 14 સાથે કુલ 39 ઉમેદવારીપત્રો ભરાયા | A total of 39 nomination papers filed…

1 year ago
વલ્લભ વિદ્યાનગરમાં કપિલ દેવ ફાસ્ટ ફૂડ સ્વચ્છતાના અભાવે સીલ | Kapil Dev fast food in Vallabh Vidyanag…

વલ્લભ વિદ્યાનગરમાં કપિલ દેવ ફાસ્ટ ફૂડ સ્વચ્છતાના અભાવે સીલ | Kapil Dev fast food in Vallabh Vidyanag…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News