gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Another 10 feet deep potholes occurred in …

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના વાઘોડિયા રોડ ઉપર વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Another 10 feet deep potholes occurred in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ વાઘોડિયા રોડ ઉપર પરિવાર ચાર રસ્તા પાસે 10 ફૂટ ઊંડા ભુવાનું નિર્માણ થયું છે. જેના કારણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતની પોલ ઉઘાડી પડવા પામી હતી.

સ્માર્ટ સિટી વડોદરા હવે ભુવા નગરી તરીકે પણ પ્રચલિત છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભુવા પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. રોડ પર રોડ બનતા ગયા અને ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા ગયા, તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે છાશ વારે રાજમાર્ગો પર ખાડા ભુવા પડી રહ્યા છે. ત્યારે બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં પાલિકાના વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ વાઘોડિયા રોડ ઉપર પરિવાર ચાર રસ્તા પાસે રોડની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં આ માર્ગ ઉપર ફરી એક ભુવો નિર્માણ પામ્યો છે. હાથથી પોપડા ઉખડી જાય તે પ્રકારનું મટીરીયલ વાપરીને આ રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ વિસ્તારના જાગૃત આગેવાન દ્વારા કરવામાં આવ્યા છે, સાથે જ આ રોડ પર અગાઉ પણ ત્રણ જેટલા ભુવા પડી ગયા છે. તેવામાં વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો જે ઉપરથી દેખાવમાં નાનો છે, પણ અંદરથી ઊંડો છે. હાલ ભુવાને બેરીકેટ મૂકીને કોર્ડન કરવામાં આવ્યો છે. જોકે વાહનચાલકોને પણ અકસ્માતનું જોખમ રહેલું છે. ત્યારે વિસ્તારના આગેવાન મેહુલભાઈએ ભુવાને લઈ કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતના કારણે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
છોટાઉદેપુરમાં મહિલાએ 8 માસની દીકરીની હત્યા કરી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ | chhotaudepur mothe…

છોટાઉદેપુરમાં મહિલાએ 8 માસની દીકરીની હત્યા કરી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ | chhotaudepur mothe...

અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈ-મેઈલ કરનાર યુવતીને હાઈકોર્ટના શરતી જામીન | Bomb Threat Accused …

અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈ-મેઈલ કરનાર યુવતીને હાઈકોર્ટના શરતી જામીન | Bomb Threat Accused ...

અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી | ahmedabad …

અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી | ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લામાં માર્ગ પરના 109 બ્રિજની ચકાસણી કરાઈ | 109 bridges on the road in Anand district inspec…

12 months ago
પાણીના ધોધમાં ન્હાવા પડેલા 4 ડૉક્ટરો ડૂબ્યા, 1નું મોત, 26 ડૉક્ટરોનું ગ્રૂપ મનાવવા ગયું હતું પિકનીક

1 year ago
જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

4 months ago
ઉદ્ધવ ઠાકરેએ MVAથી અલગ થવાના આપ્યા સંકેત! કહ્યું- ભૂલ સુધારો નહીંતર સાથે રહેવાનો અર્થ નથી | Uddhav Q…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News