gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરમાં મહિલાએ 8 માસની દીકરીની હત્યા કરી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ | chhotaudepur mothe…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરમાં મહિલાએ 8 માસની દીકરીની હત્યા કરી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ | chhotaudepur mothe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udaipur Crime: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપળસટ ગામે એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ પોતાની 8 માસની દીકરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ બુધવારે (26 નવેમ્બર)  સવારે બન્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, પીપળસટ ગામની સંગીતા બહેન નામની મહિલાએ બુધવારે (26 નવેમ્બર) પહેલા પોતાના પતિ ગિરીશભાઈને બજારમાં દૂધ અને બિસ્કિટ લેવા માટે મોકલ્યો હતો. પતિ જ્યારે બહાર ગયો ત્યારે મહિલાએ પોતાની 8 માસની દીકરી અંશિકાને પાણીની હોજમાં ડૂબાડી અથવા અન્ય કોઈ રીતે મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાળકીનું મોત નિપજાવ્યા બાદ મહિલાએ ઘરની નજીક આવેલા લીમડાના ઝાડની ડાળી પર દોરડા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પતિ જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે તેની 8 માસની દીકરીને પાણીની હોજમાં મૃત હાલતમાં તરતી જોઈ હતી. ત્યારબાદ પત્ની ઘરે ન દેખાતા તેની તપાસ કરી તો તેણે આત્મહત્યા કરી હોવાની જાણ થઈ હતી.

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતાં જ સંખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બાળકી અને મહિલાના મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો છે. પોલીસે આ મામલે પતિ અને આસપાસના લોકોની પૂછપરછના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ ડિજિટલ છેતરપિંડીનો નવો પેંતરો : ગઠિયાએ Google Payનો ફેક મેસેજ બતાવી 10,000નો ચૂનો લગાવ્યો

આપઘાતનું ચોંકાવનારૂ કારણ?

પ્રાથમિક તપાસમાં આપઘાતના કારણનું અત્યંત દુઃખદ અને ચોંકાવનારૂ કારણ સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હતા અને તેના પિતા તેને પાછી લઈ જશે તે વાતનો તેને ડર હતો. ડરના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈ-મેઈલ કરનાર યુવતીને હાઈકોર્ટના શરતી જામીન | Bomb Threat Accused …

અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈ-મેઈલ કરનાર યુવતીને હાઈકોર્ટના શરતી જામીન | Bomb Threat Accused ...

અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી | ahmedabad …

અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી | ahmedabad ...

ડિજિટલ છેતરપિંડીનો નવો પેંતરો : ગઠિયાએ Google Payનો ફેક મેસેજ બતાવી 10,000નો ચૂનો લગાવ્યો | Man dupe…

ડિજિટલ છેતરપિંડીનો નવો પેંતરો : ગઠિયાએ Google Payનો ફેક મેસેજ બતાવી 10,000નો ચૂનો લગાવ્યો | Man dupe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છાંગુર બાબા અને તેના સાગરીતોના 15 ઠેકાણા પર EDના દરોડા, રૂ.60 કરોડથી વધુ મની લોન્ડ્રિંગ થયાનો ઘટસ્ફો…

છાંગુર બાબા અને તેના સાગરીતોના 15 ઠેકાણા પર EDના દરોડા, રૂ.60 કરોડથી વધુ મની લોન્ડ્રિંગ થયાનો ઘટસ્ફો…

12 months ago
અજિત પવારના પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, 15 ખાનગી એરલાઇન્સ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ | ajit …

અજિત પવારના પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, 15 ખાનગી એરલાઇન્સ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ | ajit …

5 months ago
વડોદરા: હરિયાણાથી દારૂની હેરાફેરી, વોશિંગ મશીનો અને ચીમનીની આડમાં ગુજરાતમાં દારુ ઘૂસાડવાનું ષડયંત્ર …

વડોદરા: હરિયાણાથી દારૂની હેરાફેરી, વોશિંગ મશીનો અને ચીમનીની આડમાં ગુજરાતમાં દારુ ઘૂસાડવાનું ષડયંત્ર …

5 months ago
સુરતની સાંકડી ગલીઓમાં પાલિકાની સ્કૂલ જીવતા બોમ્બ જેવી, ફાયર વિભાગ કે એમ્બ્યુલન્સ પણ ન જઈ શકે તેવી શા…

સુરતની સાંકડી ગલીઓમાં પાલિકાની સ્કૂલ જીવતા બોમ્બ જેવી, ફાયર વિભાગ કે એમ્બ્યુલન્સ પણ ન જઈ શકે તેવી શા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News