gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી | ahmedabad …

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી | ahmedabad …
3
VIEWS
Share on FacebookShare on Twitter

BLO Protest in Ahmedabad: અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા બૂથ લેવલ ઓફિસર્સ (BLO) એ કામગીરીના ભારણ અને વહીવટી તંત્રના દબાણ સામે બાયો ચઢાવી છે. આજે ખોખરા સ્થિત કે. કે. શાસ્ત્રી કોલેજ ખાતે 200થી વધુ બીએલઓએ એકત્ર થઈને ધરણા યોજ્યા હતા અને ચૂંટણી પંચ દ્વારા સોંપવામાં આવેલી ‘મેપિંગ’ની કામગીરીને અવ્યવહારુ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો.

બીએલઓના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં ચૂંટણી પંચ દ્વારા તેમને માત્ર ASD મતદારોના ફોર્મ સબમિટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ હવે અચાનક કામગીરીમાં મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે દરેક મતદારનું ‘મેપિંગ’ કરવાની સૂચના આપવામાં આવી છે, જે ખૂબ જ અધરી પ્રક્રિયા છે.

આ પ્રક્રિયા અંતર્ગત BLOએ મતદાર દ્વારા ભરેલા ફોર્મની નીચે 2002ના એસઆઈઆર (SIR) પ્રમાણેની વિગતો ભરવાની હોય છે. મતદારો ફોર્મમાં માત્ર સામાન્ય માહિતી આપી દે છે, પરંતુ તેની નીચેની જટિલ વિગતો BLOએ જાતે શોધવી પડે છે. આ માટે તેમણે ચૂંટણી પંચની વેબસાઈટ પર જઈને ઓનલાઈન નામ શોધી, વ્યક્તિની ચોક્કસ ઓળખ કરી અને ત્યારબાદ જ વિગતો ભરવાની હોય છે, જે ખૂબ જ સમય માંગી લેતી અને કપરું કામ છે.

અધિકારીઓ દ્વારા દબાણ અને નોટિસની ધમકી 

ધરણા પર ઉતરેલા કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે વહીવટી અધિકારીઓ દ્વારા કામ ઝડપથી પૂરું કરવા માટે અસહ્ય દબાણ કરવામાં આવી રહ્યું છે. BLOની દિનચર્યા વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ‘અમે બપોરે 1:00 વાગ્યા સુધી કે.કે. શાસ્ત્રી કોલેજમાં કામ કરીએ છીએ અને ત્યાંથી સીધા ફિલ્ડમાં જઈએ છીએ. પરંતુ બપોરે 3:00 વાગ્યે ફરીથી કોલેજમાં હાજર થવા માટે દબાણ કરવામાં આવે છે.’

જો કોઈ કર્મચારી 3 વાગ્યે હાજર ન થઈ શકે તો તેમને નોટિસ ફટકારવાની ધમકી આપવામાં આવે છે. વ્હોટ્સએપ ગ્રુપમાં નાયબ મામલતદાર અને મામલતદાર કક્ષાના અધિકારીઓ દ્વારા સતત મેસેજ કરીને દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ બીએલઓ દ્વારા કરવામાં આવ્યા છે. આમ, એક તરફ ટેકનિકલ અને ગૂંચવણભરી કામગીરી અને બીજી તરફ અધિકારીઓના સતત દબાણને કારણે અમરાઈવાડીના બીએલઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
ડિજિટલ છેતરપિંડીનો નવો પેંતરો : ગઠિયાએ Google Payનો ફેક મેસેજ બતાવી 10,000નો ચૂનો લગાવ્યો | Man dupe…

ડિજિટલ છેતરપિંડીનો નવો પેંતરો : ગઠિયાએ Google Payનો ફેક મેસેજ બતાવી 10,000નો ચૂનો લગાવ્યો | Man dupe...

જામનગરમાં વિવિધ વિકાસ કામો માટે રૂ.9 કરોડ 61 લાખના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી | Standing…

જામનગરમાં વિવિધ વિકાસ કામો માટે રૂ.9 કરોડ 61 લાખના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી | Standing...

જામનગરનો ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં : પાન-મસાલાની પીચકારી અને ગુટકાન…

જામનગરનો ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં : પાન-મસાલાની પીચકારી અને ગુટકાન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવકવેરા ખાતું પણ હવે AIની મદદથી બેન્ક ખાતાં પર નજર રાખશે | IT department to scan your saving account

આવકવેરા ખાતું પણ હવે AIની મદદથી બેન્ક ખાતાં પર નજર રાખશે | IT department to scan your saving account

11 months ago
નેતા, બિઝનેસમેન, ડ્રાઈવર… કોઈ બાકાત નહીં, આ રાજ્યમાં થયા 600 લોકોના ફોન ટેપ, તપાસમાં શું બહાર આવ્ય…

નેતા, બિઝનેસમેન, ડ્રાઈવર… કોઈ બાકાત નહીં, આ રાજ્યમાં થયા 600 લોકોના ફોન ટેપ, તપાસમાં શું બહાર આવ્ય…

1 year ago
ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ | B…

ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ | B…

11 months ago
ટુંડેલ ગામમાં ખોટી પાવર ઓફ એટર્નીથી જમીન વેચી નાખતા ગુનો | Crime of selling land with a false power …

ટુંડેલ ગામમાં ખોટી પાવર ઓફ એટર્નીથી જમીન વેચી નાખતા ગુનો | Crime of selling land with a false power …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News