gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીની લાઇનની લાંબી કામગીરીને કારણે પૂર્વ વિ્સ્તારમાં પાણીનો કકળાટઃટેન્કર રાજ દેખાયું | demand for t…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
પાણીની લાઇનની લાંબી કામગીરીને કારણે પૂર્વ વિ્સ્તારમાં પાણીનો કકળાટઃટેન્કર રાજ દેખાયું | demand for t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ નિમેટા પ્લાન્ટ ખાતે પાણીની પાઇપની કામગીરી લાંબી ચાલવાની હોવાને કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીનો કાળો કકળાટ જોવા મળ્યો છે.પાણી માટે વલખાં મારતા લોકો ટેન્કરોને શોધવા નીકળતાં ફાયર બ્રિગેડને પણ નાકે દમ આવી ગયો હતો.

કોર્પોરેશનના પાણી પુરવઠાના નિમેટા પ્લાન્ટ-૨માં લાઇનને આજવાની લાઇન સાથે જોડવા માટેની કામગીરીને કારણે તા.૨૫મીએ સાંજથી પૂર્વ વિસ્તારમાં આજવારોડ,ડભોઇ રોડ,વાઘોડિયારોડ,મહેશ કોમ્પ્લેક્સ,દંતેશ્વર, બાપોદ સહિતના વિસ્તારોમાં પાણી વિના લોકો પરેશાન થઇ ગયા છે.

કોર્પોરેશન દ્વારા પાણીનો સંગ્રહ કરી લેવા અને કરકસરથી પાણી નો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.પરંતુ પાણી જ પુરતું આવતું નથી તો લોકો સંગ્રહ કેવી રીતે કરે તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે.

તો બીજીતરફ પાણીના ટેન્કરોની માગણી વધી જતાં ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવતી પાણીના વિતરણની કામગીરી પણ ખોરવાઇ હતી.ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,દરરોજ સરેરાશ ૪૦ જેટલી ટેન્કરોની માગણી હોય છે.પરંતુ છેલ્લા  બે દિવસથી પાણીની માગ વધતાં રોજ ૨૦૦ થી વધુ ટેન્કરોના ફેરા મારવા પડે છે.જેને કારણે સ્ટાફ પર પણ ભારણ આવી પડયું છે.

ટેન્કર માટે બબ્બે દિવસનું વેઇટિંગ

પાણીની અછત હોય કે વધુ જરૃર હોય તો કોર્પોરેશન દ્વારા ઓનલાઇન ચાર્જ વસૂલી ેટેન્કર મારફતે  પાણી પુરું પાડવામાં આવે છે.સામાન્ય રીતે છ થી આઠ કલાકના સમયમાં ટેન્કર આવી જતી હોય છે.પરંતુ પૂર્વ વિસ્તારમાં ટેન્કરોની માગ વધતાં બબ્બે દિવસ સુધી વેઇટિંગમાં રહેવું પડે છે.હજી એક બે દિવસ આવી સ્થિતિ રહે તેવી શક્યતા છે.

ગુરૃવારે સાંજે કેટલાક વિસ્તારમાં પાણી મળ્યું,આજથી નિયમિત મળશે

પાણી માટે ઉઠેલી બૂમોને કારણે અને પાણીની લાઇનની કેટલીક કામગીરી પુરી થતાં અને પાણીની કેટલીક ટાંકીઓમાં પાણી ભરાવવાની શરૃઆત થતાં ગુરૃવારે સાંજે કેટલાક વિસ્તારમાં ધીમી ધારે પાણી મળ્યું હતું.જ્યારે,આવતીકાલે શુક્રવારથી નિયમિત રીતે પાણી મળી રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…
GUJARAT

May 17, 2026
કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri…

રૂા. ૩૦ હજારની માગણી કરનાર કહેવાતી પત્રકાર -ત્રિપુટી સામે ખંડણીનો ગુનો નોંધાયો | Extortion case regi…

Next Post
ગલ્લો ચલાવતા શ્રમજીવી પાસેથી ૮ હજાર બળજબરીથી કઢાવી લીધા | 8 thousand was forcibly taken

કોંગ્રેસે વડોદરા જિલ્લા સંગઠનનું જમ્બો માળખું જાહેર કર્યું,૭૪ હોદ્દેદારોને સમાવ્યાઃ15 મહામંત્રી, 20 …

કોંગ્રેસે વડોદરા જિલ્લા સંગઠનનું જમ્બો માળખું જાહેર કર્યું,૭૪ હોદ્દેદારોને સમાવ્યાઃ15 મહામંત્રી, 20 ...

વારસિયામાં જૂના ઝઘડાની અદાવતે જીપ સળગાવી દીધી | Jeep set on fire in Warsiya due to old feud

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જ બાખડ્યા મહંત અને પૂજારી, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ | Clas…

7 months ago
VIDEO: વડોદરામાં દબાણખાતાની ટીમે સામાન ફેંકી દેતાં રસ્તા વચ્ચે સૂઇ ગયો ફેરિયો, વીડિયો વાઈરલ | corpor…

8 months ago
બોટાદમાં સગીરને ઢોર માર મારનાર પોલીસ કર્મીના જામીન કોર્ટે ફગાવ્યા | Court rejects bail of policeman …

6 months ago
અમદાવાદમાં 20 દિવસમાં ટ્રાફિક નિયમ ભંગના 2 લાખથી વધુ કેસ, 13.21 કરોડની દંડ વસૂલી | More than 2 lakh …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News