gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

’10 રૂપિયે કા બિસ્કુટ…’ વાળા વાઇરલ યુટ્યુબર શાદાબ જકાતીની પોલીસે કેમ કરી ધરપકડ? | why was influenc…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in INDIA
0 0
0
’10 રૂપિયે કા બિસ્કુટ…’ વાળા વાઇરલ યુટ્યુબર શાદાબ જકાતીની પોલીસે કેમ કરી ધરપકડ? | why was influenc…
1
VIEWS
Share on FacebookShare on Twitter

(IMAGE – facebook.com/Shadabjakati786)

Shadab Jakati Arrested: ’10 રૂપિયે કા બિસ્કુટ…’ ડાયલોગથી જાણીતો મેરઠનો યુટ્યુબર શાદાબ જકાતી પર એક સગીર બાળકી અને મહિલા સાથે અશ્લીલ ભાષાનો વીડિયો બનાવવાનો આરોપ લાગ્યો છે.

મેરઠના જ એક રહેવાસી એ આ અંગે મુખ્યમંત્રી પોર્ટલ અને પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ નોંધીને ગુરુવારે શાદાબની ધરપકડ કરી હતી. શાદાબને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને જામીન મળી ગયા. આ કાર્યવાહી તે વાઇરલ વીડિયો પર કરવામાં આવી હતી, જેમાં શાદાબ જકાતી એક સ્ટોરના દુકાનદારના પાત્રમાં જોવા મળ્યો હતો અને કથિત રીતે બાળકી પાસે અશ્લીલ અભિનય કરાવવામાં આવ્યો હતો.

શાદાબ જકાતીને કોર્ટમાંથી મળ્યા જામીન

ફરિયાદ બાદ આ મામલો રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સુધી પહોંચ્યો. ફરિયાદની નોંધ લઈને ઇંચોલી પોલીસે યુટ્યુબર શાદાબ જકાતી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી. જોકે શાદાબ જકાતીને કોર્ટમાંથી મળ્યા જામીન મળી ગયા હતા. 

મેં કોઈ ખોટી વાત કે અપશબ્દ કહ્યો નહોતો: શાદાબ

આ મામલે શાદાબે જણાવ્યું કે, ‘વકીલોની મદદથી સત્યની જીત થઈ અને મને જામીન મળી ગયા. વિવાદાસ્પદ વીડિયોમાં મેં માત્ર વખાણ જ કર્યા હતા. મેં કોઈ ખોટી વાત નહોતી કરી. ન તો કોઈને કોઈ અપશબ્દ કહ્યો હતો. મને ખબર નહોતી કે એક વીડિયોથી આટલું બધું થશે. પણ મેં તે વીડિયો પણ હટાવી દીધો છે.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીનું હાફ એન્કાઉન્ટર, 7 દિવસથી ફરાર હતો

શાદાબે વધુમાં કહ્યું કે, ‘આખી દુનિયામાં, આખા હિંદુસ્તાનમાં મને પ્રેમ મળે છે. હું મહેનત કરીને અહીં સુધી પહોંચ્યો છું. મને દુઃખ એ વાતનું છે કે મેરઠ, જ્યાં હું રહું છું, ત્યાં મને સન્માન ન મળ્યું, ઊલટું મારા પર કેસ કરી દેવામાં આવ્યો. લોકો મારી પાછળ પડ્યા રહે છે. આ વાતનું દુઃખ થાય છે. જોકે, મને ગર્વ છે કે હું મેરઠથી છું. હું મેરઠ માટે આ રીતે જ કામ કરતો રહીશ.’

મેરઠના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર શાદાબ જકાતીએ કોર્ટમાંથી છૂટ્યા પછી મીડિયા સાથે વાતચીત કરી. આ વાતચીતમાં તેણે કહ્યું કે, ‘બહુ બધા લોકોની દુઆ મારી સાથે છે. જે લોકોએ મારી સાથે આ કામ કર્યું, તેમને પણ મારી શુભકામનાઓ છે.’

પોતાના વાયરલ વીડિયોને યોગ્ય ઠેરવતા શાદાબે કહ્યું કે, ‘મેં એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો મેં મારી દીકરી સાથે બનાવ્યો હતો. તે મારી દીકરી છે.’

'10 રૂપિયે કા બિસ્કુટ...' વાળા વાઇરલ યુટ્યુબર શાદાબ જકાતીની પોલીસે કેમ કરી ધરપકડ? 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…
INDIA

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

May 13, 2026
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
Next Post
બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા, ખંભાત, અને પેટલાદ તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી જાહેર | Allotment o…

બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા, ખંભાત, અને પેટલાદ તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી જાહેર | Allotment o...

ચાંદીમાં વધુ રૂ.2500નો ઉછાળોઃ ત્રણ દિવસમાં રૂ.7500ની તેજીઃ સોનું નરમ

ચાંદીમાં વધુ રૂ.2500નો ઉછાળોઃ ત્રણ દિવસમાં રૂ.7500ની તેજીઃ સોનું નરમ

મધ્ય પ્રદેશમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીનું હાફ એન્કાઉન્ટર, 7 દિવસથી ફરાર હતો | Madhya Prad…

મધ્ય પ્રદેશમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીનું હાફ એન્કાઉન્ટર, 7 દિવસથી ફરાર હતો | Madhya Prad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવલી તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આચકાથી ગભરાટ : શાળાના બાળકો પણ ક્લાસરૂમમાંથી બહાર દોડી આવ્યા |…

સાવલી તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આચકાથી ગભરાટ : શાળાના બાળકો પણ ક્લાસરૂમમાંથી બહાર દોડી આવ્યા |…

8 months ago
રિલાયન્સ જિયોનો IPO જૂન 2026 સુધીમાં લાવવાની યોજના | Reliance Jio plans to launch IPO by June 2026

રિલાયન્સ જિયોનો IPO જૂન 2026 સુધીમાં લાવવાની યોજના | Reliance Jio plans to launch IPO by June 2026

9 months ago
કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો

કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો

9 months ago
કેરળમાં અકસ્માતમાં ભિખારીનું મોત, પેટીમાં 45 લાખ રૂપિયા રોકડા મળ્યાં, કોને મળશે આ રકમ? | Kerala: 45 …

કેરળમાં અકસ્માતમાં ભિખારીનું મોત, પેટીમાં 45 લાખ રૂપિયા રોકડા મળ્યાં, કોને મળશે આ રકમ? | Kerala: 45 …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News