gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ખાડિયા, દરિયાપુર, અસારવામાં પાણીનું પ્રદૂષણ દૂર કરવા 160 કરોડ ખર્ચાશે | Ahmedabad to Spen…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ખાડિયા, દરિયાપુર, અસારવામાં પાણીનું પ્રદૂષણ દૂર કરવા 160 કરોડ ખર્ચાશે | Ahmedabad to Spen…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના ખાડીયા, દરિયાપુર ઉપરાંત અસારવા વોર્ડના અનેક વિસ્તારોમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રદૂષિત પાણી આવવાની સમસ્યાથી જે તે વોર્ડના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી નજીક આવતા પદાધિકારીઓને લોકોની સમસ્યા ઉકેલવાનુ યાદ આવ્યું છે. શુક્રવારે (27મી નવેમ્બર) મળનારી પાણી સમિતિની બેઠકમાં આ ત્રણ વોર્ડમાં પાણીમાં આવતા પોલ્યુશનની સમસ્યા નિવારવા પાણી અને ડ્રેનેજની કામગીરી કરાવવા 160 કરોડ રૂપિયાની અલગ અલગ દરખાસ્ત મંજુરી માટે મુકાઈ છે. તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરે મધ્યઝોનના તમામ વોર્ડમાં પચાસ વર્ષથી પણ વધુ જુની એવી પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા આપેલી સુચનાનો હવે અમલ કરાશે.

3 વર્ષ પહેલા પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા આપેલી સૂચનાનો હવે અમલ કરાશે

દરિયાપુર વોર્ડમાં પોલ્યુશન નિવારવા અંગેની કામગીરી કરાવવા અંદાજીત ભાવથી 26.91 ટકા વધુ ભાવથી કોન્ટ્રાકટર મીરા કન્સ્ટ્રકશનને 16.52 કરોડ રૂપિયાના ખર્ચથી કામગીરી અપાશે. ખાડિયા વોર્ડમાં પાણીની લાઈનનું નવું નેટવર્ક નાંખવા, નવી ડ્રેનેજ લાઈન નાંખવા, અંદાજિત ભાવથી 27.09 ટકા વધુ ભાવથી કોન્ટ્રાકર ડી.બી. ઈન્ફ્રાટેકને 11.08 કરોડ રૂપિયાના ખર્ચથી કામગીરી અપાશે. દરિયાપુર વોર્ડમાં અલગ અલગ જગ્યાએ પાણીની લાઈન બદલવા અંદાજિત ભાવથી 27.45 ટકા વધુ ભાવથી એટલે કે 10.21 કરોડ રૂપિયાના ખર્ચથી કામગીરી અપાશે. આજ વોર્ડમાં આ જ કોન્ટ્રાકટરપાસે ડ્રેનેજ સંબંધી કામગીરી અંદાજિત ભાવથી 27.27 ટકા વધુ ભાવથી એટલે કે 11.25 કરોડ રૂપિયાના ખર્ચથી અપાશે.

ખાડીયા વોર્ડમા અલગ અલગ જગ્યાએ રોડ તોડી નવી ડ્રેનેજલાઈન નાંખવા કોન્ટ્રાકટર ડી બી ઈન્ફ્રાટેકને અંદાજિત ભાવથી 27.18 ટકા વધુ ભાવથી એટલે કે 11.28 કરોડ રૂપિયાના ખર્ચે કામ અપાશે. આ કોન્ટ્રાક્ટરને આ વોર્ડમાં પાર્ટ-ત્રણમાં આ કામગીરી કરવા અંદાજિત ભાવથી 27.27 ટકા વધુ ભાવથી એટલે કે 26.70 કરોડ રૂપિયાના ખર્ચથી કામગીરી આપવા દરખાસ્ત કમિટી સમક્ષ મંજુરી માટે મુકાઈ છે.

અસારવા વોર્ડમાં પાણી-ડ્રેનેજની કામગીરી માટે 47 કરોડ રૂપિયા ખર્ચ કરાશે

ખાડીયા અને દરિયાપુર વોર્ડની જેમ જ અસારવા વોર્ડમાં પાણી અને ડ્રેનેજની કામગીરી કરાવવા કોન્ટ્રાકટર શિવમ બિલ્ડર્સને અંદાજીત ભાવથી 23.77 ટકા વધુ ભાવથી એટલે કે 31.43 કરોડ રૂપિયાના ખર્ચથી કામગીરી અપાશે.આ કોન્ટ્રાકટરને પાર્ટ-ત્રણમા આ પ્રકારની કામગીરી કરવા અંદાજીત ભાવથી 18.77 ટકા વધુ ભાવથી એટલે કે 9.30 કરોડ રૂપિયાના ખર્ચથી કામ અપાશે. પાર્ટ-ટુમાં આ પ્રકારની કામગીરી કરવા કોન્ટ્રાકટર મારુતિ ટ્રેડીંગ પ્રા.લી.ને અંદાજિત ભાવથી 26 ટકા વધુ ભાવથી એટલે કે 8.64 કરોડ રૂપિયાના ખર્ચે  કામગીરી અપાશે.

આ પણ વાંચો: અમદાવાદના 4 વિસ્તારમાં AQI 240થી વધુ, પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો

વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનની કામગીરી પહેલી ડિસેમ્બર સુધીમા પુરી કરાશે

અમદાવાદના બોપલ, શિલજ અને શેલા સહિતના વિસ્તારોમાં ડ્રેનેજના પાણીબેક મારવાની સમસ્યા હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફતેવાડી વિસ્તારમાં 168 કરોડ રૂપિયાના ખર્ચથી 150 લાખ લીટર પર ડે પાણીને ટ્રીટ કરવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી દસ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે ખિલારી ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત મંજુર કરાઈ છે. ચેરમેનના કહેવા મુજબ, પહેલી ડીસેમ્બર-25 સુધીમાં વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનની કામગીરી પુરી થઈ જશે. જે પછી શેલા સહિતના વિસ્તારોમાંથી આવતુ ડ્રેનેજનુ પાણી આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરી ફતેવાડી કેનાલ મારફતે સાબરમતી નદીમાં છોડવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
SIRની કામગીરીના ભારણે વધુ એક BLOનો ભોગ લીધો, મહેસાણામાં શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન | Another BLO vi…

SIRની કામગીરીના ભારણે વધુ એક BLOનો ભોગ લીધો, મહેસાણામાં શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન | Another BLO vi...

અમદાવાદના 4 વિસ્તારમાં AQI 240થી વધુ, પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો | Ahmedabad Air Quality W…

અમદાવાદના 4 વિસ્તારમાં AQI 240થી વધુ, પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો | Ahmedabad Air Quality W...

અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે | ah…

અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે | ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના નરસંડાના દંપતીનું ધોળકા પાસે અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple from Narsanda Nadiad dies a…

નડિયાદના નરસંડાના દંપતીનું ધોળકા પાસે અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple from Narsanda Nadiad dies a…

1 year ago
કાવડિયાઓ સરકારી સંરક્ષણ ઉછરતા ગુંડા-માફિયા’, સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન | Swami…

કાવડિયાઓ સરકારી સંરક્ષણ ઉછરતા ગુંડા-માફિયા’, સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન | Swami…

1 year ago
મહા આર્થિક સંકટના એંધાણ : શેરોમાં સાર્વત્રિક કડાકો | Signs of a Great Economic Crisis: A General Cra…

મહા આર્થિક સંકટના એંધાણ : શેરોમાં સાર્વત્રિક કડાકો | Signs of a Great Economic Crisis: A General Cra…

5 months ago
યુવતી ઉપર દૂષ્કર્મ ગુજારી અંગત પળોના ફોટા-વીડિયો વાયરલ કર્યા | Photos and videos of intimate moments…

યુવતી ઉપર દૂષ્કર્મ ગુજારી અંગત પળોના ફોટા-વીડિયો વાયરલ કર્યા | Photos and videos of intimate moments…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News