gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદી ઉછળીને રૂ.1,65,000 : ચાર દિવસમાં રૂ.9000 વધ્યા : સોનું ઉંચકાયું | Silver surges to Rs 1 65 000…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in Business
0 0
0
ચાંદી ઉછળીને રૂ.1,65,000 : ચાર દિવસમાં રૂ.9000 વધ્યા : સોનું ઉંચકાયું | Silver surges to Rs 1 65 000…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી સામે સોનાના ભાવ પણ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી રહી હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૫૦૦ વધી રૂ.૧૬૫૦૦૦ને આંબી ગયા હતા. ચાંદીના ભાવમાં છેલ્લા ચાર દિવસમાં રૂ.૯૦૦૦ની ઝડપી તેજી જોવા મળતા બજારમાં ખાસ્સી ચકચાર જાગી હતી. 

દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૮૦૦ વધી ૯૯૫ના રૂ.૧૩૦૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૦૩૦૦ બોલાતા થયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૧૫૬થી ૪૧૫૭ વાળા વધી ઉંચામાં ભાવ ૪૧૯૩ થઈ ૪૧૭૧થી ૪૧૭૨ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવ પણ ઔંશના ૫૩.૩૬થી ૫૩.૩૭ વાળા વધી ઉંચામાં ભાવ ૫૪ ડોલર પાર કરી ૫૪.૨૧થી ૫૪.૨૨ થઆ ૫૩.૮૪થી ૫૩.૮૫ ડોલર રહ્યા હતા. 

વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૧૬૩૫ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ જો કે ૧૩૯૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૯ ટકા માઈનસમાં રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૫૫૫૨૩ વાળા વધી રૂ.૧૨૬૧૫૯ થઈ છેલ્લે ભાવ રૂ.૧૨૬૦૮૪ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ ૧૨૬૦૫૭ વાળા વધી રૂ.૧૨૬૬૬૬ થઈ છેલ્લે ભાવ રૂ.૧૨૬૫૯૧ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૧૬૨૬૬૭ વાળા વધી રૂ.૧૬૪૩૫૯ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૬૩.૧૯ ડોલર તથા યુએસ ક્રૂડતેલના ભાવ ૫૯.૦૮ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના  ભાવ ૧૪ પૈસા વધ્યા હતા. ડોલરના ભાવ ઉંચામાં રૂ.૮૯.૫૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૯.૪૫ રહ્યા હતા. બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૭ પૈસા વધી ઉંચામાં ભાવ ૧૧૮.૪૬ થઈ છેલ્લે ભાવ રૂ.૧૧૮.૧૭ રહ્યા હતા.   યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૦ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૦૩.૭૨ થઈ છેલ્લે ભાવ ૧૦૩.૪૯ રહ્યા હતા.જાપાનની કરન્સી ૦.૧૪ ટકા વધી હતી. ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૨૩ ટકા પ્લસમાં રહી હતી.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ આજે નીચામાં ૯૯.૨૫ તથા ઉંચામાં ૯૯.૪૮ થઈ  ૯૯.૩૯ રહ્યા હતા. દરમિયાન, દેશમાં ફોરેક્સ રિઝર્વ વધતું અટકી ૪.૪૭ અબજ ડોલર ઘટી ૬૮૮.૧૦ અબજ ડોલર થયાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, ગોલ્ડ રિઝર્વ ૨.૬૭ અબજ ડોલર ઘટી ૧૦૪.૧૮ અબજ ડોલર નોંધાયાના સમાચાર મળ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…
Business

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

March 25, 2026
યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…
Business

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

March 25, 2026
વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…
Business

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

March 25, 2026
Next Post
પાવર ઈન્ડેક્સ-2025 : 40 પોઈન્ટ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે | Power Index 2025: India ranks third…

પાવર ઈન્ડેક્સ-2025 : 40 પોઈન્ટ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે | Power Index 2025: India ranks third...

ભારતના 61 ટકા વિસ્તારો પર ભૂકંપનો ખતરો : હિમાલયન રેન્જ સૌથી જોખમી | Earthquake risk in 61% of India:…

ભારતના 61 ટકા વિસ્તારો પર ભૂકંપનો ખતરો : હિમાલયન રેન્જ સૌથી જોખમી | Earthquake risk in 61% of India:...

સેન્સેક્સમાં વધ્યા મથાળેથી 263, નિફ્ટીમાં અંતે 13 પોઈન્ટનો ઘટાડો | Nifty finally falls 13 and Sensex…

સેન્સેક્સમાં વધ્યા મથાળેથી 263, નિફ્ટીમાં અંતે 13 પોઈન્ટનો ઘટાડો | Nifty finally falls 13 and Sensex...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ શાકભાજીનો શણગાર, અઠવાડિયાની મહેનતે તૈયાર થયા ખાસ વાઘા | Kashtbhanja…

કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ શાકભાજીનો શણગાર, અઠવાડિયાની મહેનતે તૈયાર થયા ખાસ વાઘા | Kashtbhanja…

7 months ago
ચાલતી કારમાં રોમાન્સની છૂટ, ભારતના આ રાજ્યમાં વિચિત્ર કેબ સર્વિસ શરૂ, ડ્રાઈવર નહીં જોઈ શકે | freedom…

ચાલતી કારમાં રોમાન્સની છૂટ, ભારતના આ રાજ્યમાં વિચિત્ર કેબ સર્વિસ શરૂ, ડ્રાઈવર નહીં જોઈ શકે | freedom…

12 months ago
US સાથે ટ્રેડ ડીલ : નિકાસકારોના માર્જિન પર દબાણ વધવાની શક્યતા | Trade deal with US: Pressure on expo…

US સાથે ટ્રેડ ડીલ : નિકાસકારોના માર્જિન પર દબાણ વધવાની શક્યતા | Trade deal with US: Pressure on expo…

8 months ago
સુરત પાલિકાની સુમન શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ અને બુટ મોજા વિતરણની યાદ છ મહિના બાદ આવી | uniforms an…

સુરત પાલિકાની સુમન શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ અને બુટ મોજા વિતરણની યાદ છ મહિના બાદ આવી | uniforms an…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News