gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હેલિકોપ્ટર રાઈડ, ટાઈગર સફારી… મધ્ય પ્રદેશમાં SIRના ટારગેટ પૂરા કરનારા BLOને ઈનામો | Helicopter Rid…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
હેલિકોપ્ટર રાઈડ, ટાઈગર સફારી… મધ્ય પ્રદેશમાં SIRના ટારગેટ પૂરા કરનારા BLOને ઈનામો | Helicopter Rid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BLO In Madhya Pradesh: મધ્ય પ્રદેશમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરીમાં નિર્ધારિત સમયમર્યાદા પહેલાં જ ટારગેટ અચિવ કરનારા બૂથ-લેવલ ઓફિસરો (BLO) પર હાલમાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનોખા ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે. ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ BLOને ટાઈગર સફારી, મૂવી ટિકિટ અને હેલિકોપ્ટર જોય રાઇડ જેવાં આકર્ષક ઈનામ મળી રહ્યાં છે.

જબલપુરમાં BLO સુપરવાઇઝરને હેલિકોપ્ટરની રાઈડ

અહેવાલો અનુસાર, જબલપુર જિલ્લામાં પનાગર વિધાનસભા મતવિસ્તારમાંથી સ્નેહલતા પટેલે ઉદાહરણરૂપ કામગીરી કરી છે. સ્નેહલતા પટેલ તેના વિસ્તારના તમામ બૂથનું 100 ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ કરનાર જિલ્લાની પહેલી BLO સુપરવાઇઝર બની હતી. તેણે કુલ 7,706 મતદાર ફોર્મ સમય પહેલાં અપલોડ કરી દીધા હતા.

કલેક્ટર રાઘવેન્દ્ર સિંહની સૂચના અનુસાર, સ્નેહલતા પટેલને ઇનામ તરીકે પીએમ શ્રી હેલી ટુરિઝમ સર્વિસ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળો કાન્હા અને બાંધવગઢની હેલિકોપ્ટરની રાઈડ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ‘અમારે વચ્ચે કોઈ મતભેદ નથી..’ શિવકુમાર સાથે બ્રેકફાસ્ટ બાદ CM સિદ્ધારમૈયાએ કરી ચોખવટ

રીવામાં ટાઈગર સફારી અને મૂવી ટિકિટ

રીવા જિલ્લામાં પણ BLOએ સમય કરતાં વહેલા કામગીરી પૂર્ણ કરીને અન્ય BLO માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિલ્લામાં 12 BLOએ ચૂંટણી પંચની સમયમર્યાદા (ચોથી ડિસેમ્બર)ના 14 દિવસ પહેલાં જ મતદાર ગણતરી શીટનું 100 ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ કર્યું.

જિલ્લા કલેક્ટર પ્રતિભા પાલે આ ‘સુપર BLO’નું કલેક્ટર કચેરી ખાતે સન્માન કર્યું હતું. પુરસ્કાર તરીકે, તમામ BLOને પ્રમાણપત્ર, તેમના પરિવારો સાથે મુકુંદપુર વ્હાઇટ ટાઇગર સફારીની સફર અને મૂવી ટિકિટ આપવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે, ‘આ BLOએ નિર્ધારિત સમય કરતાં વહેલા લક્ષ્યાંક પ્રાપ્ત કરીને અન્ય તમામ કર્મચારીઓ માટે પ્રેરણારૂપ કામગીરી કરી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ઉથલપાથલ : NCPના 22 ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં! NCPSPના મર્જરની પણ ચર્…
INDIA

મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ઉથલપાથલ : NCPના 22 ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં! NCPSPના મર્જરની પણ ચર્…

May 20, 2026
NEET રી-એક્ઝામ પહેલા સરકાર એક્શન મોડમાં : નકલી ટેલિગ્રામ ચેનલો બ્લોક કરવા આદેશ | Govt Orders Block O…
INDIA

NEET રી-એક્ઝામ પહેલા સરકાર એક્શન મોડમાં : નકલી ટેલિગ્રામ ચેનલો બ્લોક કરવા આદેશ | Govt Orders Block O…

May 20, 2026
ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…
INDIA

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…

May 20, 2026
Next Post
A320 વિમાનમાં સોફ્ટવેર ખામી વચ્ચે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જાહેર કરી એડવાઈઝરી | airbus a320 global re…

A320 વિમાનમાં સોફ્ટવેર ખામી વચ્ચે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જાહેર કરી એડવાઈઝરી | airbus a320 global re...

મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો, અધિકારીઓને આપ્યા નિર્દેશ | West Bengal Ac…

મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો, અધિકારીઓને આપ્યા નિર્દેશ | West Bengal Ac...

ભાઈચારાનું ઉદાહરણ : જમ્મુમાં મુસ્લિમનું મકાન તોડી પડાતા હિન્દુ પાડોશીએ પ્લોટ આપ્યો | jammu hindu nei…

ભાઈચારાનું ઉદાહરણ : જમ્મુમાં મુસ્લિમનું મકાન તોડી પડાતા હિન્દુ પાડોશીએ પ્લોટ આપ્યો | jammu hindu nei...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસ કર્મીઓ જ સાયબર ક્રિમિનલ બન્યાં, એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા કરે છે તોડબાજી | gujarat police…

પોલીસ કર્મીઓ જ સાયબર ક્રિમિનલ બન્યાં, એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા કરે છે તોડબાજી | gujarat police…

10 months ago
બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેક…

બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેક…

3 months ago
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકાનો ગેરકાયદે? યુપીના હાપુડમાં ખાલી કરવા નોટિસ | Notice to Vac…

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકાનો ગેરકાયદે? યુપીના હાપુડમાં ખાલી કરવા નોટિસ | Notice to Vac…

1 year ago
ભારતના બેરોજગારોનો ‘કોકરોચ’ બનીને સિસ્ટમ સામે મોરચો, જાણો શું છે ‘કોકરોચ જનતા પાર્ટી’નો ટ્રેન્ડ | Wh…

ભારતના બેરોજગારોનો ‘કોકરોચ’ બનીને સિસ્ટમ સામે મોરચો, જાણો શું છે ‘કોકરોચ જનતા પાર્ટી’નો ટ્રેન્ડ | Wh…

8 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News