gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Municipal Corporation Recruitment: એક તરફ સુરતને દેશનું સૌથી ધનાઢ્ય અને આર્થિક રીતે સક્ષમ શહેર ગણાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકા (SMC)ની તાજેતરની ભરતીના આંકડા શહેરમાં પ્રવર્તી રહેલી બેરોજગારીનું એક ચિંતાજનક ચિત્ર રજૂ કરી રહ્યા છે. પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ કેડરની માત્ર 2700 જગ્યાઓ સામે એટલો મોટો ધસારો થયો છે કે, હજી તો પરીક્ષા લેવાય તે પહેલાં જ પાલિકા કરોડપતિ બની ગઈ છે!

યુવાનોના ખિસ્સામાંથી પાલિકા માલામાલ

સુરત પાલિકાની આ ભરતીમાં ફોર્મ ભરવા માટે નિયત કરાયેલી રૂ.400થી 500ની રજિસ્ટ્રેશન ફીના કારણે પાલિકાની તિજોરીમાં અત્યાર સુધીમાં રૂ.10 કરોડથી વધુની રકમ જમા થઈ ચૂકી છે. કુલ 3.10 લાખ લોકોએ નોકરી માટે ફોર્મ ભર્યા હતા. તેમાંથી 2.39 લાખ ઉમેદવારોએ પોતાની આકરી ફી ચૂકવીને અરજી કન્ફર્મ કરી છે. એક સામાન્ય પરિવારના બેરોજગાર યુવાન માટે 500 રૂપિયાની ફી બહુ મોટી રકમ હોય છે, છતાં સરકારી નોકરીની એક નાનકડી આશાએ લાખો યુવાનોએ આ આર્થિક બોજ સહન કર્યો છે.

‘એક અનાર, સો બીમાર’: જુનિયર ક્લાર્ક માટે સૌથી મોટો ક્રેઝ

આ ભરતીમાં સૌથી ચોંકાવનારો આંકડો જુનિયર ક્લાર્કની પોસ્ટનો છે. ક્લાર્કની જગ્યાઓ માટે સર્વાધિક 1.15 લાખથી વધુ અરજદારો મેદાનમાં છે. આ સિવાય અન્ય પોસ્ટ પર પણ શિક્ષિત યુવાનોનો ભારે ધસારો જોવા મળ્યો છે.

માર્શલ: 27000 અરજીઓ

ડ્રાઇવર: 10500 અરજીઓ

એ.ઈ. સિવિલ (એન્જિનિયર): 10000 અરજીઓ

ટેક્નિકલ આસિસ્ટન્ટ: 7500 અરજીઓ

ડાફ નર્સ: 3000 અરજીઓ

સ્થિતિ એવી છે કે, નોકરી મેળવવાની ઘેલછામાં કેટલાક ઉમેદવારોએ એક-બે નહીં પણ સાત-સાત અલગ-અલગ જગ્યાઓ માટે ફી ભરીને અરજી કરી છે! જેથી તેમની પરીક્ષાઓ એક જ દિવસે ન આવી જાય તે માટે હવે પાલિકાએ અલગથી ટાઈમટેબલ ગોઠવવું પડી રહ્યું છે.

વિવાદોથી બચવા હવે ‘થર્ડ પાર્ટી’નો સહારો

ભૂતકાળમાં સરકારી ભરતીઓમાં થયેલા પેપર લીક અને અન્ય કૌભાંડોના કારણે યુવાનોનો વિશ્વાસ ડગી ગયો છે. આવામાં કોઈ નવો વિવાદ ઊભો ન થાય અને 2.39 લાખ ઉમેદવારોનો આક્રોશ ન વહોરવો પડે તે માટે સુરત પાલિકાએ આખી પરીક્ષા પ્રક્રિયા ‘થર્ડ પાર્ટી એજન્સી’ને સોંપવાની તૈયારી કરી છે. પ્રશ્નપત્ર કાઢવાથી લઈને પરીક્ષા કેન્દ્રો અને પરિણામ સુધીની તમામ જવાબદારી આ બહારની એજન્સી સંભાળશે, જેના પરિણામના આધારે પાલિકા આગળની સ્ક્રૂટીની કરશે.

સળગતો સવાલ

ખાનગી ક્ષેત્રમાં યોગ્ય પગાર કે નોકરીની સુરક્ષા ન હોવાના કારણે આજે એન્જિનિયરિંગ અને અન્ય મોટી ડીગ્રીઓ ધરાવતા યુવાનો પણ ક્લાર્ક કે ડ્રાઈવર બનવા તૈયાર છે. પરંતુ સવાલ એ થાય છે કે, શું આવી સરકારી ભરતીઓમાં બેરોજગાર યુવાનો પાસેથી કરોડો રૂપિયાની રજિસ્ટ્રેશન ફી વસૂલવી કેટલી વ્યાજબી છે?

આ પણ વાંચો: વાવ-થરાદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત: પંપો પર અફરાતફરી, લોકો કેરબા અને ડ્રમ લઈને દોડ્યા

એક અનાર, સો બીમાર જેવી સ્થિતિ

સૌથી ચોંકાવનારો આંકડો જુનિયર ક્લાર્કની પોસ્ટનો છે, જ્યાં 1.15 લાખથી વધુ ફોર્મ ભરાયા છે. આ સિવાય ડ્રાઇવર, સ્ટાફ નર્સ અને એન્જિનિયરિંગ જેવી ટેકનિકલ પોસ્ટ માટે પણ હજારો ડિગ્રીધારકો લાઈનમાં ઉભા છે. આ પરિસ્થિતિ પરથી સ્પષ્ટ થાય છે કે ખાનગી ક્ષેત્રમાં યોગ્ય રોજગારી કે સુરક્ષા ન મળવાના કારણે યુવાનો કોઈપણ ભોગે સરકારી નોકરી મેળવવા મરણિયા બન્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L...

પેટ્રોલ-ડીઝલની તંગીનો ડર ખતમ ! ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની ઐતિહાસિક ડીલ | India UAE Histo…

પેટ્રોલ-ડીઝલની તંગીનો ડર ખતમ ! ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની ઐતિહાસિક ડીલ | India UAE Histo...

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિના અવસાનના આઘાતમાં બે મહિનાથી ઘરેથી નીકળી ગયલી મહિલાનું જામનગરની 181 અભયમની ટીમે પરિવાર સાથે પૂન:…

પતિના અવસાનના આઘાતમાં બે મહિનાથી ઘરેથી નીકળી ગયલી મહિલાનું જામનગરની 181 અભયમની ટીમે પરિવાર સાથે પૂન:…

1 year ago
બાલાસિનોરમાં પુત્રવધૂ, સંબંધીઓના ત્રાસથી આધેડ દં૫તીનો આ૫ઘાત | Middle aged couple commits suicide due…

બાલાસિનોરમાં પુત્રવધૂ, સંબંધીઓના ત્રાસથી આધેડ દં૫તીનો આ૫ઘાત | Middle aged couple commits suicide due…

12 months ago
યુદ્વના વધતાં ટેન્શને હેમરીંગ : સેન્સેક્સ 412 પોઈન્ટ તૂટીને 80335ની સપાટીએ | Hammering by rising war…

યુદ્વના વધતાં ટેન્શને હેમરીંગ : સેન્સેક્સ 412 પોઈન્ટ તૂટીને 80335ની સપાટીએ | Hammering by rising war…

1 year ago
સોના-ચાંદીમાં આગેકૂચ : ડોલર સામે રૂપિયો ઉછળ્યો : પાઉન્ડ, યુરો મજબૂત | Gold and silver advance: Rupee…

સોના-ચાંદીમાં આગેકૂચ : ડોલર સામે રૂપિયો ઉછળ્યો : પાઉન્ડ, યુરો મજબૂત | Gold and silver advance: Rupee…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News