gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમારી વચ્ચે કોઈ મતભેદ નથી..’ શિવકુમાર સાથે બ્રેકફાસ્ટ બાદ CM સિદ્ધારમૈયાની ચોખવટ | siddaramaiah and…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
‘અમારી વચ્ચે કોઈ મતભેદ નથી..’ શિવકુમાર સાથે બ્રેકફાસ્ટ બાદ CM સિદ્ધારમૈયાની ચોખવટ | siddaramaiah and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Siddaramaiah and DK Shivakumar Meeting: કર્ણાટકમાં ચાલી રહેલા નેતૃત્વ સંકટ વચ્ચે, નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે શનિવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નિવાસસ્થાને તેમની સાથે નાસ્તા પર મુલાકાત કરી. આ બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે કોંગ્રેસ હાઇકમાન્ડે આ મુદ્દાને ઉકેલવા માટે બંને નેતાઓને દિલ્હી બોલાવ્યાની ચર્ચા થઈ રહી હતી આ મુલાકાતનો હેતુ બંને નેતાઓ વચ્ચેના કથિત તણાવને ઘટાડવાનો અને 2023ની વિધાનસભા ચૂંટણી પછી જે સત્તા-વહેંચણી કરાર પર સહમતિ બની હતી, તેના પર પ્રારંભિક ચર્ચા કરવાનો હોવાનું માનવામાં આવે છે. 

શું કહ્યું સિદ્ધારમૈયાએ? 

બંનેએ બેઠક બાદ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચોખવટ કરતાં કહ્યું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી અને હા ભવિષ્યમાં પણ અમારી વચ્ચે કોઈ મતભેદ નહીં થાય. હાલમાં અમારું ધ્યાન 2028ની ચૂંટણીઓની તૈયારીઓ પર છે.  

નિર્ણાયક બેઠક પહેલાંની મુલાકાત

સૂત્રોના જણાવ્યા મુજબ, હાઇકમાન્ડે અંતિમ નિર્ણય દિલ્હીમાં લેવાય તે પહેલાં બંને નેતાઓને એકબીજા સાથે વાતચીત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ મુલાકાત દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે થનારી નિર્ણાયક બેઠકથી પહેલા થઈ છે.

યતીન્દ્ર સિદ્ધારમૈયાએ વિવાદને ગણાવ્યો ભ્રમ

બીજી તરફ, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર અને કોંગ્રેસના એમએલસી યતીન્દ્રએ શુક્રવારે આ સમગ્ર વિવાદને મીડિયા દ્વારા ઊભો કરાયેલો ભ્રમ ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી કે, ‘પાર્ટી હાઇકમાન્ડે નેતૃત્વ પરિવર્તન માટે કોઈ નિર્દેશ આપ્યો નથી. યતીન્દ્ર સિદ્ધારમૈયાએ એ વાત પર પણ ભાર મૂક્યો કે અઢી વર્ષ પહેલાં 2023માં નેતૃત્વ પરિવર્તન વિશે કોઈ વચન આપવામાં આવ્યું હતું કે નહીં, તે અંગે કોઈ જાણકારી નથી, તેથી તેના વિશે અટકળો લગાવવી યોગ્ય નથી. 

આ પણ વાંચો: એક વ્યક્તિને 3થી વધુ સિમકાર્ડ નહીં મળે, બાળકોના મોબાઇલ ઉપયોગ અંગે SOP બનાવો: જોધપુર હાઈકોર્ટ

હાઇકમાન્ડ બંને સાથે ચર્ચા કરશે

યતીન્દ્રએ વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસમાં કોઈ લડાઈ કે ખેંચતાણ નથી. અમારા વચ્ચે કોઈ ગેરસમજ ન હોવાથી, મને લાગે છે કે મીડિયા ખોટી ધારણા બનાવવામાં લાગેલું છે. કેટલાક લોકો ડી. કે. શિવકુમારને પદોન્નત કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ શિવકુમારે પોતે કહ્યું છે કે તેઓ પાર્ટી હાઇકમાન્ડની વાત માનશે. તેમજ આ મામલે હાઇકમાન્ડે કહ્યું છે કે તેઓ બંનેને બોલાવીને આ મુદ્દા પર ચર્ચા કરશે.’

'અમારી વચ્ચે કોઈ મતભેદ નથી..' શિવકુમાર સાથે બ્રેકફાસ્ટ બાદ CM સિદ્ધારમૈયાની ચોખવટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …
INDIA

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …

May 11, 2026
શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…
INDIA

શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…

May 11, 2026
બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…
INDIA

બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…

May 11, 2026
Next Post
એક વ્યક્તિને 3થી વધુ સિમકાર્ડ નહીં મળે, બાળકોના મોબાઇલ ઉપયોગ અંગે SOP બનાવો: જોધપુર હાઇકોર્ટ | Jodhp…

એક વ્યક્તિને 3થી વધુ સિમકાર્ડ નહીં મળે, બાળકોના મોબાઇલ ઉપયોગ અંગે SOP બનાવો: જોધપુર હાઇકોર્ટ | Jodhp...

વડોદરામાં કમાટીબાગ પાસેથી ચોરેલી મોટરસાયકલ લઈ ત્રણ મહિનાથી ફરતો લબરમુછીયો પકડાયો | A thief who stole…

વડોદરામાં કમાટીબાગ પાસેથી ચોરેલી મોટરસાયકલ લઈ ત્રણ મહિનાથી ફરતો લબરમુછીયો પકડાયો | A thief who stole...

તમિલનાડુમાં દિતવાહ વાવાઝોડા અંગે હાઇઍલર્ટ, 233 રાહત કેમ્પ તૈયાર, ડૉક્ટર્સની ટીમ તહેનાત | cyclone dit…

તમિલનાડુમાં દિતવાહ વાવાઝોડા અંગે હાઇઍલર્ટ, 233 રાહત કેમ્પ તૈયાર, ડૉક્ટર્સની ટીમ તહેનાત | cyclone dit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં વધ્યાભાવથી ઘટાડો: જો કે ચાંદીના ભાવ રૂ.1000 ઉછળ્યા | Gold prices fall due to rising prices: …

સોનામાં વધ્યાભાવથી ઘટાડો: જો કે ચાંદીના ભાવ રૂ.1000 ઉછળ્યા | Gold prices fall due to rising prices: …

5 months ago
ટેરર લિંક મામલે NIAની મોટી કાર્યવાહી, દેશના આઠ રાજ્યોમાં 15 ઠેકાણાઓ પર દરોડા

ટેરર લિંક મામલે NIAની મોટી કાર્યવાહી, દેશના આઠ રાજ્યોમાં 15 ઠેકાણાઓ પર દરોડા

11 months ago
પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઓનલાઈન બેટિંગ એપ મુદ્દે ઈડીએ પૂછપરછ કરી

પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઓનલાઈન બેટિંગ એપ મુદ્દે ઈડીએ પૂછપરછ કરી

8 months ago
ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં નદી-તળાવમાં ડૂબી જવાથી 36નાં મોત, અનેક પરિવારના માળા વીંખાયા | guj…

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં નદી-તળાવમાં ડૂબી જવાથી 36નાં મોત, અનેક પરિવારના માળા વીંખાયા | guj…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News