gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલના શહેરામાં લાખોની કિંમતનો દારૂ ઝડપાયો, કારચાલક ફરાર | Liquor worth lakhs seized in Shahera P…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલના શહેરામાં લાખોની કિંમતનો દારૂ ઝડપાયો, કારચાલક ફરાર | Liquor worth lakhs seized in Shahera P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : ગુજરાતમાં ખાલી નામની જ દારૂબંધી હોય તેવું લાગી રહ્યું છે. પંચમહાલના શહેરા તાલુકામાં કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાની પંચમહાલ એલસીબી પોલીસને બાતમી મળી હતી. જેમાં શહેરા તાલુકાની ચાંદણગઢ ચોકડી નજીકથી પંચમહાલ એલસીબી પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આ દરમિયાન આરોપીની કાર રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાયેલી જોવા મળી હતી. તેવામાં કાલ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના મામલે પોલીસે રૂ.4.62 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

પંચમહાલના શહેરામાં લાખાની કિંમતનો દારૂ ઝડપાયો

મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અણીયાદથી રેણાં ગામ તરફ આવતા રોડ પર નંબર વગરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાની ચોક્કસ બાતમી પંચમહાલ એલસીબી પોલીસને મળી હતી. આ પછી પોલીસે બાતમીના આધારે છાણીપ ગામે ચાંદણગઢ ચોકડી નજીક નાકાબંધી કરી હતી. તેવામાં બાતમી મુજબની કાર સ્થળ પરથી પસાર થતાં પોલીસની ટીમ દ્વારા તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો. જોકે, કાર ચાલકે ગાડી ઉભી ન રાખીને પૂરઝડપે ભગાડી મૂકી હતી. 

આ પણ વાંચો: અમદાવાદના બાવળામાં મ્યુઝિક વગાડવા બાબતે ઝઘડામાં મકાન માલિકની હત્યા, આરોપીની ધરપકડ

સમગ્ર ઘટનામાં પંચમહાલ એલસીબીના સ્ટાફે ફિલ્મી ઢબે આરોપીની કારનો પીછો કરતા ચાંદણગઢ ચોકડીથી થોડે દૂર ઝાડ સાથે કાર અથડાયેલી જોવા મળી હતી. એલસીબીના સ્ટાફે કારમાં તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 

પોલીસે વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 1086 નંગ બોટલ સહિતનો કુલ રૂ.4,62,333 કિંમતની દારૂનો જથ્થો અને આરોપીની કાર સહિત કુલ 9.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શહેરા પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો | ESIC ru…
GUJARAT

અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો | ESIC ru…

March 31, 2026
અમદાવાદ: સાબરમતીમાં દારૂનો જાણે ‘ગૃહ ઉદ્યોગ’, દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વીડિયો વાઈરલ …
GUJARAT

અમદાવાદ: સાબરમતીમાં દારૂનો જાણે ‘ગૃહ ઉદ્યોગ’, દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વીડિયો વાઈરલ …

March 31, 2026
‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
Next Post
બે વર્ષથી નાસતા ફરતો નરોડાનો આરોપી ઝડપાયો, પોલીસે બી.એલ.ઓ. બનીને પિતાને ફોન કર્યો અને ભાંડો ફૂટ્યો |…

બે વર્ષથી નાસતા ફરતો નરોડાનો આરોપી ઝડપાયો, પોલીસે બી.એલ.ઓ. બનીને પિતાને ફોન કર્યો અને ભાંડો ફૂટ્યો |...

વડોદરાના સંવેદનશીલ વિસ્તાર સહિત પશ્ચિમ વિભાગમાંથી ઠેર-ઠેર હંગામી દબાણોનો સફાયો | Temporary encroachm…

વડોદરાના સંવેદનશીલ વિસ્તાર સહિત પશ્ચિમ વિભાગમાંથી ઠેર-ઠેર હંગામી દબાણોનો સફાયો | Temporary encroachm...

વડોદરા પોલીસે ગુનામાં કબજે કરેલી 32 લાખની ચીજ વસ્તુઓ લોકોને પરત કરી | Vadodara Police returns items …

વડોદરા પોલીસે ગુનામાં કબજે કરેલી 32 લાખની ચીજ વસ્તુઓ લોકોને પરત કરી | Vadodara Police returns items ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વખારની નવી ચણેલી 10 ફૂટ ઊંચી દીવાલ ધરાશાયી થતાં 2 મજૂરના મોત | 2 laborers die as newly constructed 1…

વખારની નવી ચણેલી 10 ફૂટ ઊંચી દીવાલ ધરાશાયી થતાં 2 મજૂરના મોત | 2 laborers die as newly constructed 1…

4 months ago
વડોદરાની સંસ્થાએ શ્રાધ્ધ પક્ષમાં પાંજરાપોળની ગાયોને પડિયા-પતરાળામાં ભોજન કરાવ્યું | Vadodara organiz…

વડોદરાની સંસ્થાએ શ્રાધ્ધ પક્ષમાં પાંજરાપોળની ગાયોને પડિયા-પતરાળામાં ભોજન કરાવ્યું | Vadodara organiz…

7 months ago
ભાણવડના દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં 10 આરોપીઓને 5 વર્ષની સજા ફરમાવતી એટ્રોસીટી કોર્ટ …

ભાણવડના દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં 10 આરોપીઓને 5 વર્ષની સજા ફરમાવતી એટ્રોસીટી કોર્ટ …

4 months ago
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News