gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

MCX ગોલ્ડ સર્વોચ્ચ ટોચે, ઝડપથી 1,00,000 થવાનો અંદા…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in Business
0 0
0
MCX ગોલ્ડ સર્વોચ્ચ ટોચે, ઝડપથી 1,00,000 થવાનો અંદા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Rates Today: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે કિંમતી ધાતુમાં તેજી આવી છે. આજે એમસીએક્સ ગોલ્ડનો 4 એપ્રિલ વાયદો બજાર ખૂલતાં જ થોડી જ ક્ષણોમાં રૂ. 88418 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જે 11.11 વાગ્યે રૂ. 359ના ઉછાળે રૂ. 88382 પ્રતિ 10 ગ્રામના સ્તરે ક્વોટ થઈ રહ્યો હતો.

અમદાવાદમાં પણ સોનુ રેકોર્ડ ટોચે

કિંમતી ધાતુમાં આકર્ષક તેજીને ધ્યાનમાં લેતાં સ્થાનિક બજારમાં સોનું ટૂંકસમયમાં રૂ. 1,00,000ની સપાટી ક્રોસ કરે તેવી શક્યતાઓ કોમોડિટી નિષ્ણાતો દર્શાવી રહ્યા છે. અમદાવાદમાં પણ શનિવારે સોનાની કિંમત રેકોર્ડ રૂ. 90700 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે નોંધાયા બાદ ગઈકાલે રૂ. 100 ઉછળી ફરી નવી રૂ. 90800 પ્રતિ 10 ગ્રામ (999)ની રેકોર્ડ સપાટીએ પહોંચી હતી.

ચાંદી ફરી આજે એક લાખ થશે

સોના કરતાં ચાંદીનો ચળકાટ વધ્યો છે. જેમાં ઝડપી તેજીના કારણે એમસીએક્સ ચાંદી વાયદો (5 મે,2025) આજે વધુ રૂ. 464 વધી રૂ. 1,01,040 પ્રતિ કિગ્રા બોલાઈ રહ્યો હતો. સ્થાનિક રિટેલ બજારમાં પણ ચાંદી રૂ. 99000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે. જે આજે ફરી ઉછાળા સાથે રૂ. એક લાખની સપાટી ક્રોસ કરે તેવી તીવ્ર સંભાવનાઓ જોવા મળી છે.

આ પણ વાંચોઃ સેન્સેક્સે 13 દિવસ બાદ 900 પોઈન્ટના ઉછાળા સાથે ફરી 75000, રોકાણકારોની મૂડી 4 લાખ કરોડ વધી

સોના-ચાંદીમાં તેજીના કારણો

1. ટ્રમ્પની ટેરિફ નીતિઃ ટ્રમ્પની ટેરિફ નીતિ મુદ્દે અનિશ્ચિતતાઓના કારણે બુલિયન માર્કેટમાં તેજી આવી છે. ટ્રમ્પ સોના પર ટેરિફ લાદે તેવી અટકળો સાથે મોટાપાયે સોનાની આયાત વધી છે.

2. ડોલરમાં ગાબડુઃ અમેરિકાના રિટેલ સેલ્સમાં સુધારા તેમજ આર્થિક આંકડાઓ પણ સકારાત્મક રહેવાની શક્યતા સાથે વ્યાજના દરો ઘટશે. પરિણામે ડોલર ઈન્ડેક્સ પાંચ માસના તળિયે પહોંચ્યો છે. જે વિદેશી ખરીદદારો માટે સોનું સસ્તુ બનાવી રહ્યો છે.

3. કિંમતી ધાતુની માગ વધીઃ ટેરિફ વોર અને ડોલરમાં કડાકાનો લાભ લેવા બુલિયન રોકાણકારો આતુર બન્યા છે. જેના લીધે વૈશ્વિક સ્તરે સોના-ચાંદીની માગ વધી છે. વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ પણ છેલ્લા ત્રણ વર્ષમાં પોતાની ગોલ્ડ રિઝર્વ વધારી છે.

4. વ્યાજદરોમાં ઘટાડાની અસરઃ આર્થિક સ્થિરતાના માહોલના કારણે ફેડ રિઝર્વ વ્યાજના દરોમાં ઘટાડો કરે તેવી અટકળો અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. જેની સીધી અસર બુલિયન માર્કેટ પર થશે. ડોલર નબળો પડવાની વકી સાથે સોનામાં સંસ્થાકીય રોકાણ વધ્યું છે.

સોનામાં થોભો અને રાહ જુઓની નીતિ

કિંમતી ધાતુના સતત વધતા ભાવના કારણે જોખમ વધ્યું છે. વિશ્વની ટોચની બે મહાસત્તા અમેરિકા અને ચીનમાં આર્થિક સ્થિરતા વધી રહી હોવાના અહેવાલો મળ્યા છે. ટેરિફ મુદ્દે પણ ટ્રમ્પ અન્ય દેશો સાથે વાટાઘાટ કરવા તૈયાર છે. જે માર્કેટમાં સ્થિરતા લાવી શકે છે. તેમજ ફુગાવો પણ કાબૂમાં રાખી શકે છે. જેથી સોનામાં નવા રોકાણકારોને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા કોમોડિટી નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.

MCX ગોલ્ડ સર્વોચ્ચ ટોચે, ઝડપથી 1,00,000 થવાનો અંદાજ, સોનામાં તેજી પાછળ આ પરિબળો જવાબદાર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…
Business

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

June 21, 2026
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

June 21, 2026
ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…
Business

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

June 21, 2026
Next Post
સેન્સેક્સે 13 દિવસ બાદ 900 પોઈન્ટના ઉછાળા સાથે ફરી 75000, રોકાણકારોની …

સેન્સેક્સે 13 દિવસ બાદ 900 પોઈન્ટના ઉછાળા સાથે ફરી 75000, રોકાણકારોની ...

FIIના ઈનફલોની દ્રષ્ટિએ ચાલુ નાણાં વર્ષ ઈક્વિટી માટે એકદમ ખરાબ રહ્યું |…

FIIના ઈનફલોની દ્રષ્ટિએ ચાલુ નાણાં વર્ષ ઈક્વિટી માટે એકદમ ખરાબ રહ્યું |...

હેલ્થકેર, ઓટો, બેંકિંગ, મેટલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 341 પોઈન્ટ ઉછળી 74170 | Funds surge in …

હેલ્થકેર, ઓટો, બેંકિંગ, મેટલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 341 પોઈન્ટ ઉછળી 74170 | Funds surge in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોણ છે NDAના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન, જે સ્વયં સેવક, સાંસદ અને રાજ્યપાલ પણ રહી…

કોણ છે NDAના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન, જે સ્વયં સેવક, સાંસદ અને રાજ્યપાલ પણ રહી…

10 months ago
કરજણ હાઇવે પરથી 43 લાખ કિંમતના દારૂના જથ્થા સાથે ટ્રેલર કન્ટેનર ઝડપાયુ : કુલ 53.11 લાખનો મુદ્દામાલ જ…

કરજણ હાઇવે પરથી 43 લાખ કિંમતના દારૂના જથ્થા સાથે ટ્રેલર કન્ટેનર ઝડપાયુ : કુલ 53.11 લાખનો મુદ્દામાલ જ…

11 months ago
જામનગરમાં સમર્પણ સર્કલ નજીક એક ગાર્ડન નર્સરીમાં નાની વયના બાળક પાસે બાળમજૂરી કરાવતાં પોલીસે ગુનો નોં…

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક એક ગાર્ડન નર્સરીમાં નાની વયના બાળક પાસે બાળમજૂરી કરાવતાં પોલીસે ગુનો નોં…

6 months ago
જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં ચાલી રહેલા અંધેર તંત્ર મામલે વાલીઓ ખફા : તંત્રને આવેદન આપ્યું | Jamn…

જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં ચાલી રહેલા અંધેર તંત્ર મામલે વાલીઓ ખફા : તંત્રને આવેદન આપ્યું | Jamn…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News