gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

SIR માટે આટલી ઉતાવળ કેમ? વોટનો અધિકાર છીનવી રહી છે ભાજપ: અખિલેશ યાદવનો ગંભીર આરોપ | Akhilesh Yadav a…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
SIR માટે આટલી ઉતાવળ કેમ? વોટનો અધિકાર છીનવી રહી છે ભાજપ: અખિલેશ યાદવનો ગંભીર આરોપ | Akhilesh Yadav a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Opposition targets Election Commission over SIR drive : દેશના અનેક રાજ્યોમાં અત્યારે એક સાથે SIRની પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા કરાવવામાં આવી રહી છે. SIRની પ્રક્રિયા કરી રહેલા BLOના મોતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જેને લઈને વિપક્ષે ચૂંટણી પંચ અને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. શનિવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે સરકાર SIRના બહાને મત આપવાનો અધિકારી છીનવી રહી છે. 

SIRની પ્રક્રિયા દરમિયાન મૃત્યુ પામનારા BLOની પત્નીને બે લાખ રૂપિયાનું વળતર આપ્યા બાદ અખિલેશ યાદવે પત્રકાર પરિષદ યોજી અને કહ્યું, કે SIR એક સમજી વિચારીને કરેલું ષડયંત્ર છે. બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં દરેક નાગરિકને મત આપવાનો અધિકાર અપાયો છે. જે છીનવવામાં આવી રહ્યો છે. 

BLOના નિધન અંગે અખિલેશ યાદવના આરોપ 

તેમણે વધુમાં કહ્યું કે કે ઉત્તર પ્રદેશના BLO વર્માના નિધન બાદ ઉચ્ચ અધિકારીઓ એવું દબાણ બનાવી રહ્યા છે કે તેમનું મોત ઓન ડ્યુટી નથી થયું. અમે અમારા તરફથી બે લાખ રૂપિયાનો ચેક પરિજનોને આપી રહ્યા છે કે અમારી માંગણી છે કે સરકાર આ પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર આપે તથા તેમના પરિવારના સદસ્યને સરકારી નોકરી આપવામાં આવે તથા વિવિધ સરકારી યોજનાઓ હેઠળ પણ મદદ કરવામાં આવે. 

અખિલેશ યાદવે કહ્યું, કે અમે પહેલેથી જ માંગ કરી રહ્યા છે કે BLO પર કોઈ પ્રકારનું દબાણ કરશો નહીં. આ સંવેદનશીલ કાર્ય છે જેમાં જવાબદારીપૂર્વક સાવચેતીથી કાર્ય કરવું પડે. એક વખત જો ફૉર્મ રદ થઈ ગયું તો લોકોએ દસ્તાવેજો લઈને આમતેમ ધક્કા ખાવા જવું પડશે. 

ભાજપ અને ચૂંટણી પંચને આટલી ઉતાવળ કેમ છે?: અખિલેશ યાદવ

અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર આરોપ લગાવતા કહ્યું, કે SIR કરાવવામાં ભાજપને આટલી ઉતાવળ કેમ છે? આ કાંડમાં ચૂંટણી પંચની પણ મિલીભગત છે. અત્યારે લગ્નગાળો ચાલી રહ્યો છે. સૌ કોઈ વિવિધ પ્રસંગમાં વ્યસ્ત છે. એવામાં SIRની આટલી ઉતાવળ કેમ કરવામાં આવી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…
INDIA

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…

May 15, 2026
‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…
INDIA

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…

May 15, 2026
બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…
INDIA

બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…

May 15, 2026
Next Post
SIR: ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, 91.41% ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો…

SIR: ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, 91.41% ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો...

ઓપરેશન સાગરબંધુ: દિતવાહ વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાની મદદ માટે ભારતે મોકલ્યા 2 ચેતક હેલિકોપ્ટર | Op…

ઓપરેશન સાગરબંધુ: દિતવાહ વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાની મદદ માટે ભારતે મોકલ્યા 2 ચેતક હેલિકોપ્ટર | Op...

અમરેલી: સાવરકુંડલાના સેંજળ પાસે બોલેરો પલટી જતાં સર્જાયો અકસ્માત, એકનું મોત, 23 ઈજાગ્રસ્ત | An accid…

અમરેલી: સાવરકુંડલાના સેંજળ પાસે બોલેરો પલટી જતાં સર્જાયો અકસ્માત, એકનું મોત, 23 ઈજાગ્રસ્ત | An accid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત, 2 ઈજાગ્રસ્ત | 3 deaths in car accident near S…

ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત, 2 ઈજાગ્રસ્ત | 3 deaths in car accident near S…

1 year ago
બિશ્નોઇ ગેંગના બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two Bishnoi gang accused rejected

બિશ્નોઇ ગેંગના બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two Bishnoi gang accused rejected

7 months ago
વડોદરાના તાંદલજામાં પત્નીની હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર માલિક સામે ગુનો નોંધાયો | FIR register…

વડોદરાના તાંદલજામાં પત્નીની હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર માલિક સામે ગુનો નોંધાયો | FIR register…

1 year ago
વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર મુદ્દે મગરની પ્રતિકૃતિ સાથે કોંગ્રેસ દ્વારા ‘સત્તાધીશો જવાબ દો, હિસાબ દો’ ના…

વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર મુદ્દે મગરની પ્રતિકૃતિ સાથે કોંગ્રેસ દ્વારા ‘સત્તાધીશો જવાબ દો, હિસાબ દો’ ના…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News