gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા વકીલ મંડળનીમાં ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ ૪૫૧૫ વકીલો નક્કી કરશે | 4515 lawyers will decide th…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
વડોદરા વકીલ મંડળનીમાં ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ ૪૫૧૫ વકીલો નક્કી કરશે | 4515 lawyers will decide th…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા વકીલ મંડળની તા. ૧૯ ડિસેમ્બરે યોજાનાર ચૂંટણી માટેની ૪૫૧૫ વકીલોની મતદાર યાદી આજે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જારી કરવામાં આવી છે. ગત વર્ષની ચૂંટણીમાં ૩૮૪પ મતદારો હતા.

ગુજરાત બાર કાઉન્સિલ વન બાર વન વોટના અનુસંધાને મતદાર યાદી જાહેર થતી હોય છે. ચૂંટણી દરમિયાન ઉમેદવારો મતદારોનો સંપર્ક કરે ત્યારે કેટલાક કિસ્સામાં મતદારનું અન્ય શહેર-જિલ્લામાં મતદાન હોવાનું સામે આવતા વિવાદ સર્જાતો હોય છે અને મતદાર યાદીની ચકાસણીની માગ ઉઠે છે. આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી અલકા જાધવનું કહેવું છે કે, કોઈ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે પ્રથમવાર માત્ર પ ટકા ઉમેદવારોને બાદ કરતા તમામ મતદારોના મોબાઈલ નંબર સાથેની યાદી જાહેર કરાઈ છે. પ્રોવિઝનલ મતદાર યાદીમાં આ અંગે તકેદારી રાખ્યા બાદ મતદાર યાદી અંગે કોઈ વાંધો રજૂન થતા આજે ફાઈનલ યાદી જાહેર કરી છે.

વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા. ૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે. ચૂંટણીના જાહેરનામા પ્રમાણે તા.૧ ડિસેમ્બરથી ફોર્મ ભરવાની શરુઆત થશે. તા.૫ ડિસેમ્બર સુધી ફોર્મ સ્વીકારાશે અને તા.૯ ડિસેમ્બર સુધીમાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે. તા.૧૦ ડિસેમ્બરે ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર થયા બાદ તા.૧૯ ડિસેમ્બરે સવારના ૧૦ થી સાંજના પ વાગ્યા સુધી મતદાન થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
મિત્રની હત્યાના કેસમાં બે આરોપીઓને આજીવન કેદની સજા | Two accused sentenced to life imprisonment in f…

મિત્રની હત્યાના કેસમાં બે આરોપીઓને આજીવન કેદની સજા | Two accused sentenced to life imprisonment in f...

મોટી પાનેલીમાં મહિલા સરપંચે જ ભૂગર્ભ ગટરનું કામ અટકાવ્યું | In Moti Paneli the female sarpanch stopp…

મોટી પાનેલીમાં મહિલા સરપંચે જ ભૂગર્ભ ગટરનું કામ અટકાવ્યું | In Moti Paneli the female sarpanch stopp...

મગોડી ગામ પાસે એસટી બસની અડફેટે ખેત મજૂરનું મોત નિપજયું | Farm laborer dies after being hit by ST bu…

મગોડી ગામ પાસે એસટી બસની અડફેટે ખેત મજૂરનું મોત નિપજયું | Farm laborer dies after being hit by ST bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો

6 months ago
ગેરેજમાંથી નશાકારક કફ સિરપની 107 બોટલો ઝડપાઇ | 107 bottles of intoxicating cough syrup seized from g…

8 months ago
PM-CM અને મંત્રીની ખુરશી છીનવતાં બિલ મામલે કેમ અસમંજસમાં પડી કોંગ્રેસ? અખિલેશ, મમતા, ઉદ્ધવ, કેજરીવાલ…

1 year ago
સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News