gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મમતા ફરી મુખ્યમંત્રી નહીં બને…’, બાબરી મસ્જિદ નિર્માણની જાહેરાત કરનારા બરતરફ MLAનો દાવો | Mamata …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in INDIA
0 0
0
‘મમતા ફરી મુખ્યમંત્રી નહીં બને…’, બાબરી મસ્જિદ નિર્માણની જાહેરાત કરનારા બરતરફ MLAનો દાવો | Mamata …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Humayun Kabir Suspend By TMC :  પશ્ચિમ બંગાળમાં ‘બાબરી’ જેવી મસ્જિદ બનાવવાની જાહેરાત કરીને વિવાદમાં આવેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય હુમાયુ કબીરે હવે સીધા જ મુખ્યમંત્રી મમતા બેનરજી સામે મોરચો માંડ્યો છે. તેમણે દાવો કર્યો છે કે 2026ની વિધાનસભા ચૂંટણી બાદ મમતા બેનરજી ફરીથી મુખ્યમંત્રી બની શકશે નહીં. મસ્જિદના શિલાન્યાસની જાહેરાત બાદ પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા કબીરે હવે પોતાની અલગ પાર્ટી બનાવવાનો પણ સંકેત આપ્યો છે.

મમતા બેનરજી સામે તાક્યું નિશાન 

પત્રકારો સાથે વાત કરતા, કબીરે કહ્યું, “મુખ્યમંત્રીને હવે પૂર્વ મુખ્યમંત્રી બનવું પડશે. 2026માં મુખ્યમંત્રી ફરીથી મુખ્યમંત્રી નહીં રહે. તેઓ શપથ નહીં લે અને પૂર્વ મુખ્યમંત્રી કહેવાશે.” તેમણે શુક્રવારે TMCમાંથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી છે.

શું છે સમગ્ર વિવાદ?

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ધારાસભ્ય હુમાયુ કબીરે જાહેરાત કરી કે તેઓ 6 ડિસેમ્બરના રોજ મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં બાબરી મસ્જિદ જેવી દેખાતી મસ્જિદનો શિલાન્યાસ કરશે. આ વિવાદાસ્પદ જાહેરાત બાદ, રાજ્યની સત્તાધારી પાર્ટી TMCએ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. રસપ્રદ વાત એ છે કે, જ્યારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ત્યારે તેઓ મુખ્યમંત્રીની SIR-વિરોધી રેલીના મંચ પર જ બેઠા હતા, જ્યાં તેમને પાર્ટી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. કબીરે આને પોતાનું “જાણીજોઈને કરાયેલું અપમાન” ગણાવ્યું હતું.

નવી પાર્ટી બનાવવાની તૈયારી અને ખુલ્લી ચેતવણી

પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા બાદ, કબીરે બળવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું, “જો જરૂર પડશે તો હું 22 ડિસેમ્બરે નવી પાર્ટીની જાહેરાત કરીશ.” તેમણે દાવો કર્યો કે તેમનું નવું સંગઠન આગામી વિધાનસભા ચૂંટણીમાં 294માંથી 135 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું કે 6 ડિસેમ્બરનો શિલાન્યાસ કાર્યક્રમ રદ નહીં થાય અને તેમાં લાખો લોકો જોડાશે. તેમણે કહ્યું, “જો પ્રશાસન અમને રોકવાનો પ્રયાસ કરશે, તો NH-12 જામ કરવામાં આવી શકે છે.” કબીરે એવી પણ આશંકા વ્યક્ત કરી કે તેમને ચૂપ કરાવવા માટે તેમની હત્યા પણ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્ય કબીરના આ નિર્ણયથી મુખ્યમંત્રી મમતા બેનરજી અત્યંત નારાજ છે અને પાર્ટીએ આ નિર્ણયથી પોતાને સંપૂર્ણપણે અલગ કરી લીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં રાવપુરાના ફ્લેટમાં દાગીના અને રોકડ ચોરનાર રીઢો ચોર પકડાયો, 54 ગુનામાં સંડોવણી | habitual t…

વડોદરામાં રાવપુરાના ફ્લેટમાં દાગીના અને રોકડ ચોરનાર રીઢો ચોર પકડાયો, 54 ગુનામાં સંડોવણી | habitual t...

વડોદરામાં સલૂન શોપના માલિકે કારીગરને રૂપિયા ઉછીના આપી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કર્યું | Salon shop owne…

વડોદરામાં સલૂન શોપના માલિકે કારીગરને રૂપિયા ઉછીના આપી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કર્યું | Salon shop owne...

ગુજરાતમાં દારૂ અંગે હોબાળાની વચ્ચે સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં સંખ્યાબંધ દારૂની ખાલી બોટલોનો ઢગલો | …

ગુજરાતમાં દારૂ અંગે હોબાળાની વચ્ચે સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં સંખ્યાબંધ દારૂની ખાલી બોટલોનો ઢગલો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીકના દરિયામાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો : પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ | Body of unid…

જામનગર નજીકના દરિયામાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો : પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ | Body of unid…

11 months ago
ધ્રાંગધ્રા હાઈવે પરથી કતલખાને ધકેલાતા 6 પશુઓને બચાવાયા

ધ્રાંગધ્રા હાઈવે પરથી કતલખાને ધકેલાતા 6 પશુઓને બચાવાયા

8 months ago
ફોરેન ફંડોની બેંકિંગ, મેટલ, ઓટો શેરોમાં તેજી : સેન્સેક્સ 283 પોઈન્ટ વધીને 83734 | Foreign funds surg…

ફોરેન ફંડોની બેંકિંગ, મેટલ, ઓટો શેરોમાં તેજી : સેન્સેક્સ 283 પોઈન્ટ વધીને 83734 | Foreign funds surg…

6 months ago
નારાયણ જ્વેલર્સની મિલકત ખરીદનારા શખ્સની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of…

નારાયણ જ્વેલર્સની મિલકત ખરીદનારા શખ્સની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News