gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોર જીઆઇડીસીના એક પ્લોટને દારૃનું ગોડાઉન બનાવી દેવાયું | liquer godown found in por GIDC

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
પોર જીઆઇડીસીના એક પ્લોટને દારૃનું ગોડાઉન બનાવી દેવાયું | liquer godown found in por GIDC
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.29 વડોદરા નજીક પોર રમણગામડી ખાતેના ગોડાઉનને દારૃનું ગોડાઉન બનાવી દેવાયું  હતું. આ ગોડાઉનમાં દારૃના જથ્થા સાથે એક મહિલા સહિત બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પોર રમણગામડી જીઆઇડીસીના એક પ્લોટના ગોડાઉનમાં વિનુભાઇ શનાભાઇ રાઠોડ (રહે.સાનિધ્ય ડુપ્લેક્સ, સાંઇ ચોકડી પાસે, માંજલપુર) દારૃ મંગાવી ગોડાઉનમાં રાખે છે અને તેનું વેચાણ કરે છે તેવી માહિતીના આધારે વરણામા પોલીસે દરોડો પાડયો  હતો. ગોડાઉનમાં વિનુ રાઠોડ ઉપરાંત શિલા રણજીતસિંહ ડોડીયા (રહે.પ્રધાનમંત્રી આવાસ યોજના, વાઘોડિયા ચોકડી) મળ્યા  હતાં. દારૃના જથ્થાના સંગ્રહ માટે તેઓની પાસે કોઇ લાઇસન્સ પણ ન હતું.

પોલીસે રૃા.૧૭.૭૭ લાખ કિંમતનો દારૃ, ચાર મોબાઇલ અને એક કાર મળી કુલ રૃા.૨૦.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે વિનુ રાઠોડની પૂછપરછ કરતાં તેણે દારૃનો જથ્થો સોનલબેન ઠાકોરનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલા વિનુ, શિલા ઉપરાંત ફરાર સોનલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
છ મહિના લોકો હેરાન થયા બાદ ગંભીરા બ્રિજના ક્ષતિગ્રસ્ત ભાગ પર નવો સ્ટીલ બ્રિજ બનાવવાનું આયોજન | build…

છ મહિના લોકો હેરાન થયા બાદ ગંભીરા બ્રિજના ક્ષતિગ્રસ્ત ભાગ પર નવો સ્ટીલ બ્રિજ બનાવવાનું આયોજન | build...

દહેજ માટે પરિણીતા પર ત્રાસ ગુજારતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband for torturing w…

દહેજ માટે પરિણીતા પર ત્રાસ ગુજારતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband for torturing w...

સરકારી અને ગ્રાન્ટેડ શાળાના 2500 શિક્ષકોને એઆઈની તાલીમ અપાશે | government school teachers will learn…

સરકારી અને ગ્રાન્ટેડ શાળાના 2500 શિક્ષકોને એઆઈની તાલીમ અપાશે | government school teachers will learn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

3 months ago
છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 26 નક્સલવાદી ઠાર, મોટાપાયે શસ્ત્રો જપ્ત | narayanp…

1 year ago
દિવાળીની ખરીદી બાદ 17 હજાર રૂપિયા સસ્તું થયું ચાંદી, સોનાના ભાવ પણ ગગડ્યા! | After Diwali Shopping S…

11 months ago
બાંદ્રા ટર્મિનસ – બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly special train will run between …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News