gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છ મહિના લોકો હેરાન થયા બાદ ગંભીરા બ્રિજના ક્ષતિગ્રસ્ત ભાગ પર નવો સ્ટીલ બ્રિજ બનાવવાનું આયોજન | build…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
છ મહિના લોકો હેરાન થયા બાદ ગંભીરા બ્રિજના ક્ષતિગ્રસ્ત ભાગ પર નવો સ્ટીલ બ્રિજ બનાવવાનું આયોજન | build…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.29 ગત જુલાઇ માસમાં વડોદરા જિલ્લામાં મહી નદી ઉપર આવેલ ગંભીરા પુલનો એક હિસ્સો ધરાશાયી થયેલ. જેના કારણે પુલ પરનો વાહન વ્યવહાર બંધ થવાથી વાહનચાલકો તથા રાહદારીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે.

આ ક્ષતિગ્રસ્ત પુલની બાજુમાં નવીન પુલ બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન શરૃ કરવામાં આવી હતી અને હાલ સ્થળ પર કામ ચાલુ છે. હાલમાં નવીન પુલની ૨૨ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. નવીન પુલ નિર્માણના સમયગાળા દરમિયાન પાદરા તથા બોરસદ વિસ્તારમાં સ્થાપિત વિવિધ ઔદ્યોગિક એકમો ખાતે રોજગારી અર્થે અવર-જવર કરતાં લોકોને ડાયવર્ઝનના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત પુલનું વિસ્તૃત નિરીક્ષણ તથા પરીક્ષણ હાથ ધરી સ્ટીલ બ્રિજની વૈક્લ્પિક વ્યવસ્થાથી વાહન વ્યવહાર પુનઃસ્થાપિત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. તેને અનુલક્ષીને તા.૧૮ નવેમ્બરના રોજ રૃા.૯.૧૨ કરોડના ખર્ચે ક્ષતિગ્રસ્ત પુલ પર નવીનતમ સ્ટીલ બ્રિજ તથા પુલના અન્ય હિસ્સાઓમાં જરૃરી સમારકામગીરી હાથ ધરવા માટે મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે. 

આ મંજુર થયેલ કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ પર લેવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા પછી રસ્તા પરથી પસાર થતાં વડોદરા જિલ્લા તથા આણંદ જિલ્લાના મુસાફરોને રાહત થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…
GUJARAT

June 23, 2026
અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

Next Post
દહેજ માટે પરિણીતા પર ત્રાસ ગુજારતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband for torturing w…

દહેજ માટે પરિણીતા પર ત્રાસ ગુજારતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband for torturing w...

સરકારી અને ગ્રાન્ટેડ શાળાના 2500 શિક્ષકોને એઆઈની તાલીમ અપાશે | government school teachers will learn…

સરકારી અને ગ્રાન્ટેડ શાળાના 2500 શિક્ષકોને એઆઈની તાલીમ અપાશે | government school teachers will learn...

વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના વેપારી સાથે ગુ્રપના જ સભ્યે છેતરપિંડી કરી | A Vaishnav Business Network busi…

વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના વેપારી સાથે ગુ્રપના જ સભ્યે છેતરપિંડી કરી | A Vaishnav Business Network busi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં RSS પર પ્રતિબંધ મૂકવાની તૈયારી? કદાવર નેતાના દીકરાના પત્રથી મળ્યા સંકેત | …

8 months ago
સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ, જગદીપ ધનખડ રહેશે ઉપસ્થિત | C P Radhakrishnan will …

9 months ago
રાજકોટ જિ.માં 14 ટકા મતદારોના નામો રદ, તમામને નોટિસ મોકલાશે | Names of 14 percent voters in Rajkot d…

6 months ago
સિમકાર્ડ વગર વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ પણ નહીં ચાલે: કેન્દ્ર | WhatsApp Telegram and Snapchat …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News