gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌથી મોટી મકરપુરા જીઆઈડીસીમાં 2005 બાદ રોડ બનાવાયા નથી | no new road in makarpura gidc after 2005

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
સૌથી મોટી મકરપુરા જીઆઈડીસીમાં 2005 બાદ રોડ બનાવાયા નથી | no new road in makarpura gidc after 2005
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા શહેર જિલ્લાની સૌથી મોટી મકરપુરા જીઆઈડીસીના ઉદ્યોગકારોએ આઠ મહિના પહેલા રસ્તા,ગટર, લાઈટો, દબાણોના મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.આઠ મહિના પછી પણ જીઆઈડીસીની દુર્દશા યથાવત છે.તેમાં પણ ચોમાસાના આગમન પછી ઉબડ ખાબડ રસ્તાઓ ઉદ્યોગો માટે પરેશાની સર્જી રહ્યા છે.

જીઆઈડીસીના ઉદ્યોગો સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા અનુસાર મકરપુરા જીઆઈડીસીમાં નાના અને મધ્યમ કક્ષાના ૪૦૦૦ જેટલા ઉદ્યોગો છે અને આ ઉદ્યોગો મ્યુનિસિપલ કોર્પોરેશનને દર વર્ષે ટેકસ પેટે લગભગ ૪૦ કરોડ રુપિયા  ચૂકવે છે.આમ છતા પાયાની સુવિધાઓ માટે ઉદ્યોગકારોએ આજીજી કરવી પડી રહી છે.આઠ મહિના પહેલા ઉદ્યોગકારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે સ્ટ્રીટ લાઈટોની સમસ્યાને હલ કરવામાં આવી હતી.જોકે બીજા પ્રશ્નો તો હજી પણ યથાવત છે.

જીઆઈડીસીમાં છેલ્લે ૨૦૦૫માં રોડ બનાવવામાં આવ્યા હતા.એ પછી રોડ જ બન્યા નથી અને જીઆઈડીસીમાં અવર જવર કરતા વાહનોની સંખ્યામાં ચાર ગણો વધારો થઈ  ચુકયો છે.ચોમાસામાં તો રોડની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે.ચોમાસા પહેલા જીઆઈડીસીના વરસાદી કાંસોની સફાઈ પણ કરવામાં આવી નહોતી.આમ વધારે વરસાદ પડે તો પાણી ભરાવાનો પણ ડર છે.ઉપરાંત દબાણોની અને આડેધડ પાર્કિંગની સમસ્યા પર પણ તંત્ર ધ્યાન આપી રહ્યું નથી.

ગત નવેમ્બર મહિનામાં આ મુદ્દે વીસીસીઆઈના નેજા હેઠળ ઉદ્યોકારોએ કોર્પોરેશન સમક્ષ રજૂઆત પણ કરી હતી.તેમનું કહેવું હતું કે, અમે કરોડો રુપિયાનો વેરો કોર્પોરેશનને ચુકવીએ છે પણ તેના બદલામાં અમને પ્રાથમિક સુવિધાઓ મેળવવાનો પણ હક નથી તેવું કોર્પોરેશનના શાસકો માની રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
એમ.એસ.યુનિ.માં શિક્ષણ નીતિના અમલની એક સપ્તાહ સુધી સમીક્ષા કરાશે | msu will review new education poli…

એમ.એસ.યુનિ.માં શિક્ષણ નીતિના અમલની એક સપ્તાહ સુધી સમીક્ષા કરાશે | msu will review new education poli...

ડામરની ફેક્ટરીમાં ટેન્કરમાં બ્લાસ્ટ્ થતા ત્રણનાં કરૃણ મોત | blast in ashfalt factory three dead

વડોદરાના વેપારીને ખંભાતના વ્યાજખોરનો ત્રાસ રૃા.૩૦ લાખ મુદ્દલ અને રૃા.૨૨ લાખ વ્યાજ ચૂકવ્યુ છતા રૃા.૭ …

વડોદરાના વેપારીને ખંભાતના વ્યાજખોરનો ત્રાસ રૃા.૩૦ લાખ મુદ્દલ અને રૃા.૨૨ લાખ વ્યાજ ચૂકવ્યુ છતા રૃા.૭ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.1300, ચાંદીમાં રૂ.7000નો ઉછાળો: ક્રૂડતેલ વધી 70 ડોલરને પાર | Gold jumps by Rs 1300 silver…

5 months ago
શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર | …

1 year ago
VIDEO : કાદવ જોઈ યુવકના ખભા પર સવાર થયા સાંસદ, પૂરનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા | congress mp tariq…

10 months ago
ટ્રમ્પે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું : પાંચ દિવસ સુધી બ્રેક લગાડી : વિદ્યુત સયંત્રો પર હુમલા ટાળ્યા |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News