gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રૂપિયામાં જુલાઈ પછીનો સૌથી ખરાબ મહિનો, 0.8 ટકાનો ઘટાડો નોંધાયો | Rupee records worst month since Jul…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in Business
0 0
0
રૂપિયામાં જુલાઈ પછીનો સૌથી ખરાબ મહિનો, 0.8 ટકાનો ઘટાડો નોંધાયો | Rupee records worst month since Jul…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : રૂપિયામાં જુલાઈ પછીનો સૌથી ખરાબ મહિનો પુરવાર થયો હતો.  નવેમ્બરમાં અત્યાર સુધી ૦.૮ ટકાનો ઘટાડો થયો હતો. રૂપિયો શુક્રવારે ૦.૧૭ ટકા ઘટીને ૮૯.૪૬ પ્રતિ ડોલર પર બંધ રહ્યો હતો. . એશિયાઈ ચલણોમાં રૂપિયો સૌથી ખરાબ પ્રદર્શન કરનારું ચલણ બન્યું છે.

બીજી બાજુ, સરકારે શુક્રવારે સાપ્તાહિક હરાજીમાં આશરે ૩૨,૦૦૦ કરોડના બોન્ડ વેચ્યા હતા. ડીલરોએ જણાવ્યું હતું કે ૭ વર્ષના બોન્ડ પર કટઓફ ઉપજ ૬.૪૩% પર સેટ કરવામાં આવ્યો હતો, જે મજબૂત માંગ દર્શાવે છે.

ખાનગી બેંકના એક ડીલરે જણાવ્યું હતું કે, પાછલી હરાજી (જ્યારે ૭ વર્ષની સિક્યોરિટીઝ રદ કરવામાં આવી હતી) કરતા આ હરાજીમાં મુખ્ય ફેરફાર એ છે કે માંગમાં સુધારો થયો છે. આ વખતે, ઉપજ બજારની અપેક્ષાઓ સાથે સુસંગત હતી. રિઝર્વ બેંક ગવર્નર દ્વારા વ્યાજ દરમાં ઘટાડાનો સંકેત પછી બજારની ભાવના બદલાઈ ગઈ હતી આ આશા પાછળ માંગમાં વધારો થયો હતો.

રિઝર્વ બેંકે ૯ નવેમ્બરના રોજ ૭ વર્ષના કેન્દ્ર સરકારના બોન્ડનું વેચાણ રદ કર્યું હતું કારણ કે રોકાણકારોએ લગભગ ૬.૫૦% ઉપજની માંગ કરી હતી. આ નવા ૧૦ વર્ષના બોન્ડ કરતાં વધુ હતું, અને તેથી, કેન્દ્રીય બેંક માટે અસ્વીકાર્ય હતું. બજારના સહભાગીઓએ જણાવ્યું હતું કે ઉપજ મોટાભાગે બજારની અપેક્ષાઓ સાથે સુસંગત હતી, જ્યારે ગ્રીન બોન્ડે આગાહીઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું, 

મહિનાના અંતે ડોલરની માંગને કારણે રૂપિયો દબાણ હેઠળ છે, જ્યારે રિઝર્વ બેંક સ્થાનિક ચલણને રેકોર્ડ નીચા સ્તરે પહોંચતા અટકાવવા માટે ડોલરનું વેચાણ કરી રહી છે. સ્થાનિક ચલણ એશિયાઈ ચલણમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારું ચલણ છે, જે નવેમ્બરમાં ૪.૩ ટકા ઘટયું હતું. 

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ઈરાની ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારતીય કંપની પર પ્રતિબંધો અને વેપાર સોદામાં વિલંબને કારણે ૨૧ નવેમ્બરના રોજ રૂપિયો પ્રતિ ડોલર ૮૯.૫૪ ની નવી નીચી સપાટીએ પહોંચ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
શ્રીલંકામાં દિતવાહ વાવાઝોડાને કારણે 150ના મોત, આજે તમિલનાડુ, પુડુચેરી, આંધ્રમાં રેડ એલર્ટ | Cyclone …

શ્રીલંકામાં દિતવાહ વાવાઝોડાને કારણે 150ના મોત, આજે તમિલનાડુ, પુડુચેરી, આંધ્રમાં રેડ એલર્ટ | Cyclone ...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84411 થી 87011 વચ્ચે અથડાશે | Sensex will hit between 84411 and 87011 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84411 થી 87011 વચ્ચે અથડાશે | Sensex will hit between 84411 and 87011 in the...

કર્ણાટકમાં બ્રેકફાસ્ટ પછી સિદ્ધારમૈયા અને શિવકુમારનો એકતાનો સંદેશો | Siddaramaiah and Shivakumar’s m…

કર્ણાટકમાં બ્રેકફાસ્ટ પછી સિદ્ધારમૈયા અને શિવકુમારનો એકતાનો સંદેશો | Siddaramaiah and Shivakumar's m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૮૭ વર્ષના સિનીઅર સિટિઝનનું અવસાન થતા દેહદાન કરાયું | Body of 87 year old senior citizen donated afte…

૮૭ વર્ષના સિનીઅર સિટિઝનનું અવસાન થતા દેહદાન કરાયું | Body of 87 year old senior citizen donated afte…

1 month ago
હેવાન એસીએફએ પ્રેમિકાને પામવા પત્ની અને બાળકોની હત્યા કરી હોવાનું ખૂલ્યું | It is revealed that the …

હેવાન એસીએફએ પ્રેમિકાને પામવા પત્ની અને બાળકોની હત્યા કરી હોવાનું ખૂલ્યું | It is revealed that the …

7 months ago
‘જો વક્ફ બિલ પાસ થઈ જાય તો નીતિશનો સાથ છોડી દેજો…’, જાણો પ્રશાંત કિશોરે કોને કરી અપીલ | Prashant K…

‘જો વક્ફ બિલ પાસ થઈ જાય તો નીતિશનો સાથ છોડી દેજો…’, જાણો પ્રશાંત કિશોરે કોને કરી અપીલ | Prashant K…

1 year ago
મિત્રની હત્યાના કેસમાં બે આરોપીઓને આજીવન કેદની સજા | Two accused sentenced to life imprisonment in f…

મિત્રની હત્યાના કેસમાં બે આરોપીઓને આજીવન કેદની સજા | Two accused sentenced to life imprisonment in f…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News