gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૯ વર્ષની યુવતીને બે વર્ષથી પોતાના ઘરે રાખતા બે અપરિણીત સામે ફરિયાદ | Complaint filed against two un…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
૧૯ વર્ષની યુવતીને બે વર્ષથી પોતાના ઘરે રાખતા બે અપરિણીત સામે ફરિયાદ | Complaint filed against two un…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,૧૯ વર્ષની યુવતીને બે વર્ષથી પટાવી  ફોસલાવી પોતાના ઘરે રાખનાર બે અપરિણીત મિત્રો સામે યુવતીની નાનીએ બાપોદ  પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજવા રોડ પર રહેતા ૬૯ વર્ષના વૃદ્ધાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોેંધાવી જણાવ્યું છે કે, મારી પૌત્રીએ ધો. ૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે. તે હાલમાં અમારી સાથે રહે છે.આજવા રોડની ગોપાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા જગદીશભાઇ મિસ્ત્રી મારા પતિના મિત્ર હતા.તેઓના લગ્ન નહીં થયા  હોઇ એકલા જ રહેતા હતા. મારી પૌત્રી તેઓને મામા તરીકે બોલાવતી હતી. જગદીશભાઇ કોઇ કામ  હોય તો મારી પૌત્રીને તેઓના ઘરે બોલાવતા હતા. છેલ્લા છ મહિનાથી તેઓ મારી પૌત્રીને રોજ તેમના ઘરે બોલાવી આખો દિવસ રાખતા હતા. જેથી, મેં મારી પૌત્રીને તેમના ઘરે જવાની ના પાડતા તે મારી સાથે ઝઘડા કરવા લાગી હતી. તે કહેતી હતી કે,  હવે હું જગદીશ મામાના ઘરે જ રહેવાની છું. મારે તમારી સાથે રહેવું નથી. આ અંગે મેં મારી દીકરીને કહેતા દીકરી અને જમાઇ આવ્યા હતા. તેઓને  પણ પૌત્રીએ કહ્યું કે,  હું  જગદીશ મામાની સાથે રહીશ. તમારી સાથે રહેવું નથી. ત્યારબાદ હું મારી દીકરી, જમાઇ અને પૌત્રી જગદીશભાઇના ઘરે મળવા ગયા હતા. મારી પૌત્રી અને જગદીશભાઇએ મળીને અમારી સાથે ઝઘડો કર્યો હતો. થોડા દિવસ પછી હું મારી પૌત્રીને લેવા માટે જગદીશભાઇના ઘરે જતા તેમણે મારી સાથે ઝઘડો કરી જાતિ અપમાનિત શબ્દો કહ્યા  હતા. જગદીશભાઇના અન્ય મિત્ર ભાવિક રજનીભાઇ પંડયા પણ અપરિણીત છે. મારી પૌત્રી તેના ઘરે પણ રહેતી હતી. બંનેએ મારી  ૧૯ વર્ષની  પૌત્રીને માર્ચ – ૨૦૨૩ થી તેમના ઘરે પટાવી ફોસલાવીને રાખી છે અને અમે સમજાવવા જઇએ તો ઝઘડો કરે છે. ઉલ્લેખનીય છે કે, જગદીશભાઇ મિસ્ત્રીની ઉંમર અંદાજે ૬૦ વર્ષની જ્યારે ભાવિક પંડયાની ઉંમર અંદાજે ૩૫ વર્ષની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
માંડવી મેન રોડ પરની શૃંગારની દુકાનના તાળા તૂટયા | Locks of a shop on Mandvi Main Road broken

બે ટકા કમિશન લઇ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને ૩૧.૧૬ લાખની છેતરપિંડી | 31 16 lakhs fraud by swiping cred…

બે ટકા કમિશન લઇ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને ૩૧.૧૬ લાખની છેતરપિંડી | 31 16 lakhs fraud by swiping cred...

ડીઈઓ કચેરીએ સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાની આચાર્યોને સત્તા આપી | deo of vadodara give authority to sc…

ડીઈઓ કચેરીએ સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાની આચાર્યોને સત્તા આપી | deo of vadodara give authority to sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતર ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપાવામાં આવ્યો | The charge of Lakhtar Gram Panchayat was hand…

12 months ago
ઊડતાં સૌરાષ્ટ્રઃ એક વર્ષમાં રૂ. 45 કરોડથી વધુના દારૂ-ગાંજો સહિત કેફી દ્રવ્યો ઝડપાયાં | more than Rs …

2 months ago
વાડદ રોડ નજીક ગરનાળું ચોકઅપ થઈ જતા ચોમાસામાં ખેડૂતોને નુકસાન | Farmers suffer losses during monsoon …

8 months ago
ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર | /jammu kashmir srinagar armed f…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News