gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાંથી 1000થી વધુ સિમ કાર્ડ દુબઈ મોકલી સાઇબર કૌભાંડનું નેટવર્ક ઝડપાયું, ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડની…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાંથી 1000થી વધુ સિમ કાર્ડ દુબઈ મોકલી સાઇબર કૌભાંડનું નેટવર્ક ઝડપાયું, ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડની…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Cyber Crime: અમદાવાદમાં થોડાક દિવસ પહેલાં એક સિનિયર સિટીઝન સાથે થયેલા 25 લાખ રૂપિયાના ડિજિટલ અરેસ્ટ ફ્રોડની તપાસમાં અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે મોટું આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીએ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી ગેરકાયદે રીતે 1000થી વધુ સિમ કાર્ડ દુબઈ સ્થિત કોલ સેન્ટરોમાં મોકલીને મોટું નેટવર્ક ચલાવ્યું હતું.

જાણો શું છે મામલો

પોલીસના જણાવ્યાનુસાર, થોડા સમય પહેલાં અમદાવાદમાં એક સિનિયર સિટીઝન સાથે 25 લાખ રૂપિયાનું ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડ થયું હતું. આ ફ્રોડમાં વપરાયેલા વોટ્સએપ નંબરની કોલ ડિટેલ કઢાવતા તે અમદાવાદના એક વ્યક્તિના નામે નોંધાયેલો હોવાનું જણાયું હતું. જે ગ્રાહકના નામે સિમ કાર્ડ હતું, તેમણે પોલીસને જણાવ્યું કે તે તેમના પિતાનું સિમ કાર્ડ પોતાના નામે ટ્રાન્સફર કરાવવા માટે એક એરટેલ એજન્ટ પાસે ગયા હતા. એજન્ટે ટ્રાન્સફરના બહાને તેમના બાયોમેટ્રિક્સ અને દસ્તાવેજો મેળવી લીધા, પરંતુ પછી ‘ટેકનિકલ એરર’નું બહાનું આપી ટ્રાન્સફર ન થઈ શક્યું હોવાનું કહી દીધું હતું. તપાસમાં ખુલાસો થયો કે ગ્રાહકની જાણ બહાર આ સિમ કાર્ડ ઇશ્યૂ કરીને તરત જ તેને દુબઈ મોકલી દેવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ સાઈબર ક્રાઇમ અને ગેરકાયદે બેટિંગ કોલ સેન્ટરોમાં થઈ રહ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં વેજલપુરના યુવકને ફેસબુક પર મકાન ખરીદવું ભારે પડ્યું, 10 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં મકાન ન આપ્યું

ચાર આરોપીઓની ધરપકડ અને તેમની ભૂમિકા

સાઇબર ક્રાઇમ પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી અને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા વિજય રાવળની હતી, જે એરટેલનો એજન્ટ અને મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર હતો. તે ગ્રાહકોના નામે ગેરકાયદે રીતે સિમ કાર્ડ ઇશ્યૂ કરતો હતો. પકડાયેલા મોટાભાગના સિમ કાર્ડ એરટેલના હતા, કારણ કે કંબોડિયાના કોલ સેન્ટરોમાં નેટવર્ક કનેક્ટિવિટીને લીધે તેની વધુ માંગ હતી. શુભમ પરાડિયા અને કિરણ ઠક્કર ઈશ્યૂ થયેલા સિમ કાર્ડ એકત્રિત કરીને દુબઈ મોકલવામાં મદદ કરતા હતા. આ ત્રણેયે બે વર્ષમાં 1000 જેટલા સિમ કાર્ડ દુબઈ મોકલ્યા હતા. ચોથો આરોપી કુલદીપ જોશી છે, જે દુબઈમાં બે વર્ષથી ગેરકાયદે બેટિંગ કોલ સેન્ટરોમાં કામ કરતો હતો અને માસિક 20,000થી 25,000 રૂપિયા પગાર મેળવતો હતો. જ્યારે પણ તે ગુજરાત આવતો ત્યારે શુભમ અને કિરણ પાસેથી સિમ કાર્ડ મેળવીને દુબઈ પહોંચાડવાનું કામ કરતો હતો.

દુબઈથી ચાલતું સીમકાર્ડનું કૌભાંડ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, દુબઈમાં બે મુખ્ય આરોપીઓ ભાવેશ જોશી ઉર્ફે લાદેન અને કનુ વારાહી આ સિમ કાર્ડ રિસીવ કરતા હતા અને તેનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં કરાવતા હતા. તે ભારતમાં સિમ કાર્ડ ઇશ્યૂ કરનારાઓને પ્રતિ સિમ 1500 રૂપિયા ચૂકવતા હતા. ભારતના આરોપીઓ ગ્રાહકોને 500થી 700 રૂપિયા આપીને અથવા કન્સ્ટ્રક્શનના મજૂરોને ટાસ્ક પૂરો કરવાના બહાને શોધીને સિમ કાર્ડ ઇશ્યૂ કરાવતા હતા. આ ઉપરાંત પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, વર્ષ 2023 અને 2024 દરમિયાન ગુજરાતમાંથી 1000 જેટલા સિમ કાર્ડ દુબઈ પહોંચાડાયા છે, જેનો ઉપયોગ ગેરકાયદે બેટિંગ, ગેમિંગ અને સાઇબર ક્રાઈમ માટે થતો હતો. પોલીસે દુબઈમાં રહેલા ભાવેશ જોશી ઉર્ફે લાદેન અને કનુ વારાહીની ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
જામનગર શહેર દરેડ અને લાલપુરમાં જુગાર અંગે 7 સ્થળે દરોડા, 10 આરોપીઓની અટકાયત | Raids at 7 places in J…

જામનગર શહેર દરેડ અને લાલપુરમાં જુગાર અંગે 7 સ્થળે દરોડા, 10 આરોપીઓની અટકાયત | Raids at 7 places in J...

કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં પશુ પ્રત્યે ક્રુરતા ભર્યા કિસ્સાને લઈને પશુ પ્રેમીઓમાં ભારે કચવાટ …

કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં પશુ પ્રત્યે ક્રુરતા ભર્યા કિસ્સાને લઈને પશુ પ્રેમીઓમાં ભારે કચવાટ ...

જામનગર નજીક મેઘપર પાસે લેબોરેટરી ચલાવતા એક વેપારી સાયબર ચાંચિયાની ચુંગલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા |…

જામનગર નજીક મેઘપર પાસે લેબોરેટરી ચલાવતા એક વેપારી સાયબર ચાંચિયાની ચુંગલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈલેક્ટોરલ બોન્ડ રદ થયા બાદ પણ રાજકીય પક્ષોની ફન્ડિંગ 3 ગણી વધી, સૌથી વધુ ભાજપને ફાયદો | After Electo…

ઈલેક્ટોરલ બોન્ડ રદ થયા બાદ પણ રાજકીય પક્ષોની ફન્ડિંગ 3 ગણી વધી, સૌથી વધુ ભાજપને ફાયદો | After Electo…

9 months ago
વડોદરા કોર્પોરેશન ગૌ છાણમાંથી પ્રતિમાઓ સહિતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી નાગરિકોને રાહત દરે વેચાણ કરશ…

વડોદરા કોર્પોરેશન ગૌ છાણમાંથી પ્રતિમાઓ સહિતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી નાગરિકોને રાહત દરે વેચાણ કરશ…

1 year ago
સુરેન્દ્રનગરમાં નવા સકટ હાઉસ પાસે દુકાનમાં આગ લાગી | Fire breaks out in shop near New Sakat House in…

સુરેન્દ્રનગરમાં નવા સકટ હાઉસ પાસે દુકાનમાં આગ લાગી | Fire breaks out in shop near New Sakat House in…

8 months ago
હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે | Salinity in the Indian…

હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે | Salinity in the Indian…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News