gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા: AAP જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ દારૂ સાથે ઝડપાયો, મનસુખ વસાવાએ કર્યા પ્રહાર | Liquor Se…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
નર્મદા: AAP જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ દારૂ સાથે ઝડપાયો, મનસુખ વસાવાએ કર્યા પ્રહાર | Liquor Se…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Liquor Seizure in Narmada: નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP)ના ભારે ખળભળાટ મચી ગયો છે. જિલ્લા AAP પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વીરભદ્ર સિંહ (ભદ્રેશ) વસાવાને નર્મદા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા બાતમીના આધારે દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને તેની પાસેથી દારૂની 11 બોટલ મળી આવી છે. જો કે, આ મામલો બહાર આવતાં જ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યો હતા.

AAP જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂ સાથે ઝડપાયો

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લા LCBએ રેડ કરીને AAP જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વીરભદ્ર સિંહ વસાવાને દારૂ સાથે પકડી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ તે દારૂની હેરાફેરી કરતા ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાંથી 1000થી વધુ સિમ કાર્ડ દુબઈ મોકલી સાઇબર કૌભાંડનું નેટવર્ક ઝડપાયું, ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડની તપાસમાં ઘટસ્ફોટ

સાંસદ મનસુખ વસાવાના ગંભીર આરોપો

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું અને ગંભીર આરોપ લગાવ્યા તેમણે દાવો કર્યો કે, ‘માત્ર 11 બોટલ મળી છે, પણ 5 પેટી દારૂ હતો, જે સગેવગે કરી દેવામાં આવ્યો છે. એક બાજુ AAPના લોકો દારૂનો ધંધો કરે છે અને ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસના માથે માછલાં ધોવે છે. આ એક પ્રકારનો સ્ટંટ છે. AAPના ચાવવાના દાંત જુદા અને બતાવવાના જુદા છે.ટ

સાંસદ મનસુખ વસાવાએ AAPના અન્ય નેતાઓ પર પણ નિશાન સાધ્યું. તેમણે દાવો કર્યો કે, ‘નિરંજન વસાવાએ હોદ્દાના લઈને સરકારી જમીનમાં ગેરકાયદે હોટેલ અને મકાન બનાવી દીધું છે, જે બે નંબરના ધંધા દ્વારા બનાવવામાં આવ્યું છે.’ તેમણે આરોપ લગાવ્યો કે નિરંજન વસાવા લોકોને ડરાવી-ધમકાવીને પૈસા પડાવવાના ધંધા કરે છે. દેડીયાપાડા તાલુકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા પર પણ અધિકારીઓને ધમકાવીને પૈસાની માંગણી કરતો ઓડિયો વાઈરલ થયો હોવાનો ઉલ્લેખ કર્યો.

સાંસદના આ નિવેદનથી નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સ્થાનિક પોલીસે હાલમાં વીરભદ્ર સિંહ વસાવાની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!
GUJARAT

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

October 3, 2026
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
Next Post
દાદા બાપુ ધામ પચ્છમ ભાલ તરફથી સાધુ સમાજની દીકરીઓને ચણિયાચોળી અર્પણ નો કાર્યક્રમ યોજાયો

દાદા બાપુ ધામ પચ્છમ ભાલ તરફથી સાધુ સમાજની દીકરીઓને ચણિયાચોળી અર્પણ નો કાર્યક્રમ યોજાયો

VIDEO : બિહારના મોતિહારમાં બેકાબૂ ટ્રકે 8 બાઇકને કચડી, 5 લોકોના કરૂણ મોત, અનેક ઇજાગ્રસ્ત | Bihar Mot…

VIDEO : બિહારના મોતિહારમાં બેકાબૂ ટ્રકે 8 બાઇકને કચડી, 5 લોકોના કરૂણ મોત, અનેક ઇજાગ્રસ્ત | Bihar Mot...

રેપો રેટ: ડિસેમ્બરમાં મિડલ ક્લાસને મોટી રાહત આપશે RBI? લોનના હપ્તા અંગે લેવાશે નિર્ણય | RBI May Cut …

રેપો રેટ: ડિસેમ્બરમાં મિડલ ક્લાસને મોટી રાહત આપશે RBI? લોનના હપ્તા અંગે લેવાશે નિર્ણય | RBI May Cut ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકી સંગઠનો એઆઈનો દૂરુપયોગ કરીને મોટી આફત નોતરી શકે | Terrorist organizations can cause a major dis…

આતંકી સંગઠનો એઆઈનો દૂરુપયોગ કરીને મોટી આફત નોતરી શકે | Terrorist organizations can cause a major dis…

8 months ago
લોકોને બસ મળતી નથી, કોઈ ચિંતા નહીં , સાત મહીનામાં AMTS ની પાંચ હજારથી વધુ બસ સરકારી કાર્યક્રમ માટે ફ…

લોકોને બસ મળતી નથી, કોઈ ચિંતા નહીં , સાત મહીનામાં AMTS ની પાંચ હજારથી વધુ બસ સરકારી કાર્યક્રમ માટે ફ…

1 year ago
એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા | 23 50 lakh tonnes of sugar quota for…

એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા | 23 50 lakh tonnes of sugar quota for…

2 years ago
ભારે કરી : પાકિસ્તાન કહે છે કોલકત્તા ઉપર હુમલો કરીશું | Heavy: Pakistan says it will attack Kolkata

ભારે કરી : પાકિસ્તાન કહે છે કોલકત્તા ઉપર હુમલો કરીશું | Heavy: Pakistan says it will attack Kolkata

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News