gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગટરના ખાડામાં વાહન સાથે ખાબકતા આધેડનું કરુણ મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an turuti…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
ગટરના ખાડામાં વાહન સાથે ખાબકતા આધેડનું કરુણ મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an turuti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવારગટરના ખાડામાં વાહન સાથે ખાબકતા આધેડનું કરુણ મોત 1 - image

સરદારનગરમાં નોબલનગર પાસે ગટરના ઢાંકણાના ખાડામાં એક્ટિવા સાથે ખાબકતાં આધેડનું  મોત થયું હતું. ગટરનું ઢાકણું બદલ્યા બાદ ખાડા અંગે  સ્થાનિક લોકોએ અવાર નવાર અરજીઓ આપી હતી છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને ખાડાની આજુબાજુ બેરીકેટ કે ભયનું બોર્ડ ન લગાડીને બેદરકારી દાખવી હતી.

ગટરના ઢાંકણાના ખાડાની અનેક રજૂઆત કરવા છતાં કોર્પોરેશને બેરીકેટ કે ભયું બોર્ડ લગાડયું નહી

કુબેરનગર એ વોર્ડમાં રહેતા આધેડ તા.૨૬ના રોજ રાતના સમયે વાહન લઈને સરદાનગર વિસ્તારમાં નોબલનગર નજીક આસારામ આશ્રમ પાસેથી વાહન લઇને પસાર થતા હતા. આ સમયે રોડની વચ્ચે ગટરના ઢાંકણા ઉપર ખાડો પડેલો હતો. અંધારામાં ખાડો દેખાયો ન હતો જેથી તેઓ મોપેડ સાથે ખાડામાં પડયા હતા.

તેઓને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં સિવિલમાં આઇસીયુંમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.  

ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ, વી.ડી.વાઘેલાના જણાવ્યા મુજબ આ ખાડા બાબતે સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અવાર નવાર અરજીઓ કરીને રજુઆત કરી હતી તેમ છતાં કોર્પોરેનશ તંત્ર દ્વારા જરુરી કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અકસ્માતના બનાવનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં ટ્રાફિક પોલીસે જાણવા જોગ નાંેધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…
GUJARAT

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

March 27, 2026
જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…
GUJARAT

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

March 27, 2026
જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…
GUJARAT

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

March 27, 2026
Next Post
કારને ટક્કર મારી ફરાર થઇ ગયેલા ટ્રકના ચાલકને અંતે ઝડપી લેવાયો | The driver of the truck that hit the…

કારને ટક્કર મારી ફરાર થઇ ગયેલા ટ્રકના ચાલકને અંતે ઝડપી લેવાયો | The driver of the truck that hit the...

કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અપાતી ખુરશી પર જીએમસીનો લોગો એમ્બોઝ કરાશે | GMC logo will be embossed on c…

કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અપાતી ખુરશી પર જીએમસીનો લોગો એમ્બોઝ કરાશે | GMC logo will be embossed on c...

ખેતરોમાં બોર-કુવાના કેબલ કાપી જતા તલોદ તાલુકાના ત્રણ શખ્સ પકડાયા | Three people from Talod taluka we…

ખેતરોમાં બોર-કુવાના કેબલ કાપી જતા તલોદ તાલુકાના ત્રણ શખ્સ પકડાયા | Three people from Talod taluka we...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વારસિયા વિસ્તારમાં રમતગમત મેદાનમાં કન્સ્ટ્રક્શનનો કચરો: બાળકોને રમવામાં મુશ્કેલી, રહીશો પણ …

વડોદરાના વારસિયા વિસ્તારમાં રમતગમત મેદાનમાં કન્સ્ટ્રક્શનનો કચરો: બાળકોને રમવામાં મુશ્કેલી, રહીશો પણ …

6 months ago
કાલુપુરમાં આધેડને લૂંટયા શાહીબાગમાં રિક્ષા ચાલકે યુવકને લૂંટી લીધો | 50 ngerou ra solani lon eu rick…

કાલુપુરમાં આધેડને લૂંટયા શાહીબાગમાં રિક્ષા ચાલકે યુવકને લૂંટી લીધો | 50 ngerou ra solani lon eu rick…

5 months ago
વડોદરામાં ફરી મગરની દહેશત: પકડવાનો પ્રયાસ કર્યો તો કાર નીચે છુપાયો, ભારે જહેમત બાદ રેસ્ક્યૂ | crocod…

વડોદરામાં ફરી મગરની દહેશત: પકડવાનો પ્રયાસ કર્યો તો કાર નીચે છુપાયો, ભારે જહેમત બાદ રેસ્ક્યૂ | crocod…

5 months ago
ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત

ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News