gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અખાત્રીજે સોનું તૂટતાં રૂ.12,000 કરોડનો વેપાર થયો હોવાનો અંદાજ | It is estimated that a trade of Rs …

G METRO NEWS by G METRO NEWS
May 1, 2025
in Business
0 0
0
અખાત્રીજે સોનું તૂટતાં રૂ.12,000 કરોડનો વેપાર થયો હોવાનો અંદાજ | It is estimated that a trade of Rs …
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  અખાત્રીજના દિવસે સોનાના ભાવ વધતા અટકી ઝડપી તૂટી  જતાં  ગ્રાહકોમાં રાહતની લાગણી દેખાઈ હતી. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ તૂટતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં  ડોલર સામે રૂપિયો ઉંચકાતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપી નીચી ઉતરી હતી અને ભાવમાં ખાસ્સી પીછેહટ જોવા મળી હતી અને તેના પગલે પરંપરાગત માગ પણ વધ્યાના નિર્દેશો મળી રહ્યા હતા.

 અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ગબડયા હતા. દરમિયાન, કોન્ફેડરેશન ઓ ફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના જણાવ્યા મુદબ અખાત્રીજના  દિવસે દેશવ્યાપી ધોરણે સોનામાં કુલ આશરે રૂ.૧૨ હજાર કરોડનો વેપાર થયાનો અંદાજ મળ્યો છે. જ્યારે ચાંદીમાં  આ અંદાજ દેશવ્યાપી  ધોરણે રૂ.૪ હજાર કરોડનો મૂકાયો છે. ઓલ ઈન્ડિયા  જ્વેલર્સ એ ન્ડ ગોલ્ડ સ્મીથ ફેડરેશનના જણાવ્યા મુજબ સોનાના ભાવ ઘટી જતાં બજારમાં માગ સારી દેખાઈ હતી. 

વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ૩૩૦૨ ડોલર રહ્યાના સમાચાર હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ  ૩૨.૫૫ ડોલર રહ્યા હતા.  દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ ઘટી ૧૦ ગ્રામના ૯૯૫ના  રૂ.૯૭૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૦૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે ઘટી રૂ.૯૬ હજારના મથાળે ઉતરી ગયા હતા. 

મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના  રૂ.૯૫૬૨૭ વાળા રૂ.૯૩૯૮૩ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૬૦૧૧ વાળા રૂ.૯૪૩૬૧ બોલાયા હતા.  જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૯૭૩૯૦  વાળા તૂટી  રૂ.૯૪૧૧૪ બોલાયા હતા.   

વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઘટી ૬૨.૯૯ થઈ ૬૩.૩૨ ડોલર રહ્યા હતા.નબળાઈ દેખાઈ હતી. ત્યાં ખાનગી ક્ષેત્રમાં  જોબગ્રોથ ઘટી ૬૨ હજાર આવ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે ૬ ટકા તૂટી ગયા હતા. ચીનના સમાચાર મેન્યુ.માં નબળાઈ બતાવતા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
Business

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

May 16, 2026
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…
Business

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

May 16, 2026
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…
Business

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…

May 16, 2026
Next Post
કોમર્શિયલ LPG ગેસના ભાવમાં ઘટાડો, રાંધણ ગેસમાં એપ્રિલના વધારા બાદ કોઈ રાહત નહીં | Commercial LPG gas…

કોમર્શિયલ LPG ગેસના ભાવમાં ઘટાડો, રાંધણ ગેસમાં એપ્રિલના વધારા બાદ કોઈ રાહત નહીં | Commercial LPG gas...

ભારતીય કંપનીઓના નફામાં વૃદ્ધિ અંગે વિશ્લેષકોમાં પ્રવર્તતી સાવચેતી | Analysts cautious about profit g…

ભારતીય કંપનીઓના નફામાં વૃદ્ધિ અંગે વિશ્લેષકોમાં પ્રવર્તતી સાવચેતી | Analysts cautious about profit g...

T+0 ટ્રેડિંગના દિવસે જ સેટલમેન્ટના અમલની મુદ્દત લંબાવી 1લી નવેમ્બર કરાઈ | The deadline for settlemen…

T+0 ટ્રેડિંગના દિવસે જ સેટલમેન્ટના અમલની મુદ્દત લંબાવી 1લી નવેમ્બર કરાઈ | The deadline for settlemen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1300 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટીમાં પણ મોટું ગાબડું | Indian Stock Marke…

શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1300 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટીમાં પણ મોટું ગાબડું | Indian Stock Marke…

2 months ago
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા …

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા …

9 months ago
ચાંદીની તેજી ‘મોટી સટ્ટાબાજી’:મોટા કડાકાની ચેતવણી | Silver rally ‘big bet’: Warning of big crash

ચાંદીની તેજી ‘મોટી સટ્ટાબાજી’:મોટા કડાકાની ચેતવણી | Silver rally ‘big bet’: Warning of big crash

4 months ago
ઓપરેશન સિંદૂર: શેરબજારોએ સ્થિરતા જાળવી | Operation Sindoor: Stock markets maintain stability

ઓપરેશન સિંદૂર: શેરબજારોએ સ્થિરતા જાળવી | Operation Sindoor: Stock markets maintain stability

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News