gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેતરોમાં બોર-કુવાના કેબલ કાપી જતા તલોદ તાલુકાના ત્રણ શખ્સ પકડાયા | Three people from Talod taluka we…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
ખેતરોમાં બોર-કુવાના કેબલ કાપી જતા તલોદ તાલુકાના ત્રણ શખ્સ પકડાયા | Three people from Talod taluka we…
2
VIEWS
Share on FacebookShare on Twitter

રવી મોસમનું વાવેતર પુરજોશમાં છે, ત્યારે

ગાંધીનગર જિલ્લામાં કેબલ ચોરી કરીને તરખાટ મચાવનાર તલોદના કાબોદરા ગામના શખ્સો હોવાનું ખૂલ્યું

ગાંધીનગર :  રવિ મોસમનું વાવેતર ગાંધીનગર જિલ્લામાં પણ પુરજોશમાં ચાલી
રહ્યું છે. ત્યારે જ ખેતરોમાં બોરકુવાના કેબલ કાપીને ચોરી કરવાના બનાવો બનવા લાગે
છે. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચોર ત્રિપુટીને ઝડપી લેતાં ચાર ચોરીના
ભેદ ઉકેલાવા સાથે મુદ્દામાલ કબ્જે કરાયો છે
.
દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં કેબલ ચોરીઓ કરીને તરખાટ મચાવનારા આરોપીઓ તલોદ
તાલુકાના રહેવાસી હોવાનું ખુલ્યું છે.

બોરકુવા પરથી કેબલ કાપીને ચોરી કરી જવા ઝડપી પાડવામાં આવેલા
તસ્કરો સંબંધે એલસીબીના ઇન્સપેક્ટરના જણાવ્યા પ્રમાણે તેમની ટીમ દ્વારા તલોદ
તાલુકાના કાબોદરા ગામે રહેતા જીગર કિરણસિંહ ચૌહાણ
, રાહુલ કુંવરજી મકવાણા અને અજયભાઈ ઉર્ફે બાબુ પરમાર નામના
૨૧થી ૩૦ વર્ષની વયના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી રૃપિયા ૧૨
હજારની કિંમતનો કેબલ મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ ચોરાઉ કેબલ
વેચવા ચિલોડાથી અમદાવાદ તરફ પાલજ ગામ નજીક ભંગારવાડામાં આવવાના હોવાની બાતમી
મળવાના પગલે નજીકના વિસ્તારમાં વોચ ગોઠવી દેવામાં આવી હતી.

દરમિયાન ત્રણે આરોપી આવતાં તેમની શંકાસ્પદ હિલચાલના પગલે
અટકમાં લેવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતાં કેબલ ચોરીની કબુલાત
કરી હતી. વધુમાં જણાવ્યું
,
કે આરોપીઓએ માણસા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ત્રણ કેબલ ચોરીને અંજામ આપ્યો
હતો. આ ઉપરાંત હિંમતનગર તાલુકાના નાદરી ગામે પણ ચોરી કરી હતી. કેબલમાં ત્રાબાના
તાર આવતા હોવાથી ચોરી બાદ વેચીને કમાણી કરતાં આરોપી આખરે ઝડપાઇ ગયા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
વિદેશ જવાની ઘેલછામાં આઇટી નિષ્ણાત યુવકે ૩૪ લાખ ગુમાવ્યા | Emon sou silelap lon IT a poutalo Rs 34 la…

વિદેશ જવાની ઘેલછામાં આઇટી નિષ્ણાત યુવકે ૩૪ લાખ ગુમાવ્યા | Emon sou silelap lon IT a poutalo Rs 34 la...

દારૃનો નશો કરીને ધમાલ કરતા છ નશેબાજ ઝડપાયા | Six caught after being intoxicated with alcohol

પરિણીતાને ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકતા સાસરિયા | In laws pushing and kicking out the wife from the …

પરિણીતાને ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકતા સાસરિયા | In laws pushing and kicking out the wife from the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે | Chotila will become an art city: Chotila fes…

7 months ago
સેન્સેક્સનો 752 પોઈન્ટનો ઉછાળો અંતે 188 પોઈન્ટ નીવડી 83570 | Sensex’s 752 point jump ends at 188 poi…

8 months ago
ચોટીલાના અકાળા ગામમાંથી જુગારધામ ઝડપાયું, સાત ઝડપાયા | Gambling den busted in Akala village of Choti…

10 months ago
PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, ટ્રેડ ડીલની વાટાઘાટો વચ્ચે આ મુદ્દાઓ પર થઈ ચર્ચા | PM Mod…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News