gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશ જવાની ઘેલછામાં આઇટી નિષ્ણાત યુવકે ૩૪ લાખ ગુમાવ્યા | Emon sou silelap lon IT a poutalo Rs 34 la…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
વિદેશ જવાની ઘેલછામાં આઇટી નિષ્ણાત યુવકે ૩૪ લાખ ગુમાવ્યા | Emon sou silelap lon IT a poutalo Rs 34 la…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવારવિદેશ જવાની ઘેલછામાં આઇટી નિષ્ણાત યુવકે ૩૪ લાખ ગુમાવ્યા 1 - image

 વિદેશ જવાની ઘેલછામાં નરોડાના આઇટી ક્ષેત્રના નિષ્ણાત યુવકે રૃા. ૩૪.૨૪ લાખ ગુમાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાયબર ગઠિયાએ વિઝા અને વર્કપરમીટની લાલચ આપી હતી અને વિઝા પ્રોસેસના બહાને ઓફર  લેટર મોકલીને વોટ્સએપ પર ઇન્ટરવ્યું લીધા બાદ લાખો રૃપિયા પડાવ્યા હતા.

વિઝા પ્રોસેસ બહાને  ઓફર લેટર મોકલી ઇન્ટરવ્યુ લઇ નરોડાના યુવક પાસેથી  લાખો રૃપિયા પડાવ્યા

નવા નરોડામાં કૃષ્ણનગર ખાતે રહેતા અને ઓન લાઇન આઇટીમાં વર્કફ્રોમ હોમ કામ કરતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની પત્નીને તેની સહેલીએ યુ.કેના વિઝા લીધા હોવાની વાત કરી હતી. જેને લઇને યુવકે યુ.કેમાં જોબ માટે સર્ચ કર્યા બાદ ઇન્સ્ટાગ્રામ ઉપર રિલ્સ જોઇ હતી. અજાણી વ્યકિતએ અલગ અલગ દેશ માટે વર્કપરમીટની પોસ્ટ મૂકેલી હતી. જેથી મેસેજ કરતાં સામેથી વોટ્સએપ કોલ આવ્યો હતો.

ત્યારબાદ સાયબર ગઠિયાએ યુ.કેમાં નોકરી તથા સ્પોન્સરશીપ લેટર માટે રૃા. ૧૪ લાખ ખર્ચની વાત કરીને પૈસા ભર્યા બાદ પંદર દિવસમાં વિઝા પ્રોસેસ કરવાની વાત કરીને પ્રોસેસના રૃા.૪ લાખ એડવાન્સ ભરવાની વાત કરતાં યુવકે રૃા. ૨ લાખ ખાતામાં ભર્યા બાદ કંપનીમાં નોકરીની વાત કરીને ફોન  ઉપર ઇન્ટરવ્યુ લીધું અને ઓફર લેટર મોકલીને વિશ્વાસ કેળવીને ટુકડે ટુકડે રૃા.૩૪,૨૪,૧૫૩ પડાવીને છેતરપીંડી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
દારૃનો નશો કરીને ધમાલ કરતા છ નશેબાજ ઝડપાયા | Six caught after being intoxicated with alcohol

પરિણીતાને ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકતા સાસરિયા | In laws pushing and kicking out the wife from the …

પરિણીતાને ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકતા સાસરિયા | In laws pushing and kicking out the wife from the ...

કુટુંબીઓના ગુ્રપમાં ડિવોર્સ અંગે પતિએ ઘોષણા પત્ર મૂકી મેસેજ કર્યા | Husband posts divorce announceme…

કુટુંબીઓના ગુ્રપમાં ડિવોર્સ અંગે પતિએ ઘોષણા પત્ર મૂકી મેસેજ કર્યા | Husband posts divorce announceme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઠગાઇના કેસમાં પકડાયેલા પ્રમુખ ક્રિસ્ટલના બિલ્ડર મનિષ પટેલે 50 લાખ નહિ ચૂકવી ધમકી આપી | pramukh Cryst…

1 year ago
સરહદી વિસ્તારના તરસ્યા સીમાડા: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રીની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાય…

4 months ago
જામનગર જિલ્લામાં છેલ્લા 12 વર્ષમાં 45 હજારથી વધુ મહિલાઓ માટે ‘181 અભયમ’ બની સુરક્ષાનું સશક્ત કવચ | ‘…

7 months ago
બે દિવસમાં 4 ગુડ ન્યૂઝ, દેશમાં મોંઘવારી ઘટી, અમેરિકા સાથે ટ્રેડ ડીલ આગળ વધી, IMF એ જુઓ શું કહ્યું | …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News