gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરિણીતાને ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકતા સાસરિયા | In laws pushing and kicking out the wife from the …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
પરિણીતાને ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકતા સાસરિયા | In laws pushing and kicking out the wife from the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પરિણીતા સાથે ઝઘડો કરી હેરાન કરી ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકવામાં આવી હતી. જે અંગે મહિલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વાડી વિસ્તારમાં રહેતી  મહિલાએ ફરિયાદ નોંધાવી આક્ષેપ કરતા જણાવ્યું છે કે,મારા લગ્ન તા. ૨૩ – ૦૫ – ૨૦૧૦ ના રોજ યાકુતપુરા ખાતે રહેતા મોહીનુદ્દીન મલંગભાઇ મનસુરી સાથે થયા હતા. શરૃઆતમાં મને સારી રીતે રાખી હતી. છ મહિના પછી મને ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. લગ્નના ચાર વર્ષ પછી પણ સંતાન નહીં થતા મને પિયરમાં મોકલી  દીધી હતી. મેં ભરણ પોષણની નોટિસ મોકલતા મારા પતિ સમધાન કરીને તેડી ગયા હતા.મે –  ૨૦૧૭ માં દીકરીનો જન્મ થયો હતો. મારા પતિ રસોઇ બાબતે પણ મારી સાથે ઝઘડો કરી હેરાન કરતા  હતા.વર્ષ – ૨૦૨૧ માં મારા સાસુનું મરણ થતા મારા જેઠાણી મને કહેતા કે, તારા પગલાં સારા નથી, તારા લીધે સાસુનું મરણ થયું છે. મને ધક્કા મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. ત્યારથી હું પિયરમાં રહું છું. ત્રણ વર્ષથી તેઓ મને તેડી જતા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોમતીપુરના પરિવારને બંધક બનાવી રૃ ૧.૨૦ કરોડની ખંડણી માંગી | Ra angei i pwe epwe chon fotek me ra tin…
GUJARAT

May 10, 2026
સગાઇ બાદ લગ્ન નહી થાય તેમ લાગતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત | young man suicide himself near soma talav

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

Next Post
કુટુંબીઓના ગુ્રપમાં ડિવોર્સ અંગે પતિએ ઘોષણા પત્ર મૂકી મેસેજ કર્યા | Husband posts divorce announceme…

કુટુંબીઓના ગુ્રપમાં ડિવોર્સ અંગે પતિએ ઘોષણા પત્ર મૂકી મેસેજ કર્યા | Husband posts divorce announceme...

ડબલ નામો, શિફ્ટિંગ અથવા મૃત્યુ પામનાર કુલ ૧૦ ટકા મતદારો ડિલિટ | 10 percentage voters will delet in v…

ડબલ નામો, શિફ્ટિંગ અથવા મૃત્યુ પામનાર કુલ ૧૦ ટકા મતદારો ડિલિટ | 10 percentage voters will delet in v...

માંજલપુરની મારૃતિધામ સોસાયટીના મકાનમાંથી ચોરી | Theft from the house of Marutidham Society in Manjal…

માંજલપુરની મારૃતિધામ સોસાયટીના મકાનમાંથી ચોરી | Theft from the house of Marutidham Society in Manjal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેબીનાં ચેરમેન-અધિકારીઓ સંપત્તિ જાહેર કરે : સમિતિની ભલામણ | SEBI Chairman Officers should declare as…

6 months ago
ગળતેશ્વરમાં વાડદથી નેતરિયા સુધીનો 7 કિ.મી.નો રોડ 3 વર્ષમાં બિસ્માર | 7 km road from Vadad to Netaria…

મ્યુ. ફંડોનું મે માસમાં કેશ એલોકેશન રૂ.6240 કરોડ ઘટીને રૂ.2.17 લાખ કરોડ | Mutual Funds’ cash allocat…

11 months ago
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસના ડ્રો મુદ્દે અરજદારોનો ભારે હોબાળો | Huge uproar among applicants over …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News