gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરડા જંગલ સફારીના પ્રવાસમાં વિદેશી ટુરીસ્ટોએ 11 સિંહ નિહાળ્યા | Foreign tourists spot 11 lions on Ba…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
બરડા જંગલ સફારીના પ્રવાસમાં વિદેશી ટુરીસ્ટોએ 11 સિંહ નિહાળ્યા | Foreign tourists spot 11 lions on Ba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હવે દિવસે – દિવસે પ્રવાસીઓનું પ્રમાણ વધ્યું

અમેરિકાથી આવેલા પરિવારે કુદરતી સૌંદર્ય વચ્ચે અન્ય પ્રાણીઓ પણ વિહરતા જોયા, બરડા સફારી પાર્કની સરાહના

પોરબંદર: પોરબંદર નજીકના બરડા ડુંગરમાં બરડા જંગલ સફારી શરૂ થયા બાદ ત્યાં સિંહોનો વસવાટ પણ વધી રહ્યો છે ત્યારે હજુ થોડા દિવસો પહેલાં જ સાસણ- મેંદરડા સ્ટેટ હાઈ- વે પર સામટા ૧૧ સિંહ જોવા મળ્યા બાદ હવે અમેરિકન પરિવારને જંગલ સફારી દરમિયાન ૧૧ સિંહનો પરિવાર નજરે ચડતા તેઓ ખુશખુશાલ બની ગયા હતા.

વિદેશી પ્રવાસીઓ, ખાસ કરીને અમેરિકાથી આવેલા એક પરિવારે સાહસિક સફારી દરમિયાન મેળવેલો અદભુત અનુભવ એક એવો અનુભવ હતો જે સામાન્ય પ્રવાસીઓને ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. સફારી દરમિયાન તેમને એક કે બે નહીં પરંતુ એકસાથે ૧૧ સિંહોના કુટુંબને નિહાળવાનો સુવર્ણ મોકો મળ્યો હતો.  કુદરતી સૌંદર્ય વચ્ચે ‘જંગલના રાજા’ને પોતાના પરિવાર સાથે નિર્ભય રીતે ફરતો જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. ત્રણથી ચાર સિંહણો, નર સિંહો અને નાના બચ્ચાઓ સાથે થોડાં- થોડાં અંતરે ચાલતા સિંહ કુટુંબને જોઈ તેઓ અચંબિત થઈ ગયા હતા.

બરડા સફારીમાં પ્રવાસીઓનો ખાસ ઘસારો જોવા મળ્યો હતો. સ્થાનિક તેમજ વિદેશી યાત્રીઓ સિંહોના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને મોટાભાગના પ્રવાસીઓને આકર્ષક દર્શન મળતા ખુશી છલકાઈ રહી હતી. સિંહોની સંખ્યા વધતા આ વિસ્તાર સફારી માટે વધુ લોકપ્રિય બની રહ્યો છે. અમેરિકન ફેમિલીએ સફારી પૂર્ણ કર્યા બાદ ગાઈડ તથા સફારી ડ્રાઇવરના વખાણ કર્યા હતા. જંગલ વિશેની વિગતવાર માહિતી, સિંહોને સુરક્ષિત અંતરથી દેખાડવાની કુશળતા અને સફારીનું સંચાલન – આ દરેક બાબતની નોંધ લેવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…
GUJARAT

March 24, 2026
અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

Next Post
દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ

આધાર, LPG, પેટ્રોલ-ડીઝલના ભાવ… 1 ડિસેમ્બરથી 6 મોટા ફેરફાર લાગુ, તમારા ખિસ્સા પર કરશે અસર | new rul…

આધાર, LPG, પેટ્રોલ-ડીઝલના ભાવ... 1 ડિસેમ્બરથી 6 મોટા ફેરફાર લાગુ, તમારા ખિસ્સા પર કરશે અસર | new rul...

દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ | After Delhi now Mum…

દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ | After Delhi now Mum...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

30 લાખની લાંચ કેસમાં પકડાયેલા આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારને છૂટા કરાયા | Additional Health …

12 months ago
2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન | Satellite based toll collection acros…

3 months ago
વઢવાણના વાડલા પાસે નર્મદા કેનાલમાં ગાબડાં- 200 વીઘાનું વાવેતર નિષ્ફળ | Gaps in Narmada Canal near Wa…

4 months ago
ભાયાવદરમાં કોન્ટ્રાક્ટરના રોડના કામમાં પાલિકાના વાહનોનો ખુલ્લેઆમ દુરૂપયોગ

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News