gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિગ્ગજ નેતા શશિ થરુરે કોંગ્રેસનું ટેન્શન વધાર્યું! જાણો મહત્ત્વપૂર્ણ બેઠકમાં કેમ ગેરહાજર રહ્યા? | Ve…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
દિગ્ગજ નેતા શશિ થરુરે કોંગ્રેસનું ટેન્શન વધાર્યું! જાણો મહત્ત્વપૂર્ણ બેઠકમાં કેમ ગેરહાજર રહ્યા? | Ve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress and Shashi Tharoor News :  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂર છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી અંતર જાળવી રહ્યા હોવાની ચર્ચાઓએ ફરી જોર પકડ્યું છે. એક તરફ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારના નિર્ણયોના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠકોમાં ગેરહાજર રહી રહ્યા છે. તાજેતરમાં જ, તેઓ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં હાજર રહ્યા પરંતુ તેના બીજા જ દિવસે કોંગ્રેસની બેઠકમાંથી ગેરહાજર રહેતા રાજકીય ગલિયારામાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.

કેમ ગેરહાજર રહ્યા થરુર? 

તાજેતરમાં, શશિ થરૂર SIR (મતદાર યાદી સુધારણા)ના વિરોધમાં રણનીતિ બનાવવા માટે બોલાવવામાં આવેલી કોંગ્રેસની બેઠકમાં સ્વાસ્થ્યના કારણોસર હાજર રહ્યા ન હતા. હવે તેઓ સંસદના શિયાળુ સત્રની રણનીતિ ઘડવા માટેની બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા. આ બાબતે વિવાદ એટલા માટે વધ્યો કારણ કે, કોંગ્રેસની બેઠકના એક દિવસ પહેલા જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા.

કોંગ્રેસના નેતાઓએ જ સાધ્યું નિશાન 

આ મુદ્દે કોંગ્રેસના અન્ય નેતાઓએ તેમને નિશાના પર લીધા હતા. જોકે, થરૂરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેઓ કેરળમાં તેમની 90 વર્ષીય માતા સાથે હોવાથી બેઠકમાં હાજર રહી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ પણ સ્થાનિક ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શક્યા ન હતા.

પીએમના ભાષણના કર્યા હતા વખાણ 

આમ છતાં, પાર્ટીની અંદર થરૂર સામે નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું, “વડાપ્રધાનના ભાષણમાં પ્રશંસા કરવા જેવું કંઈ નહોતું, તેમ છતાં શશિ થરૂરને તે સારું લાગ્યું. મને એ નથી સમજાતું કે કોંગ્રેસ પર નિશાન સાધવામાં આવ્યું તે તેમને કેમ ગમ્યું?” એક અન્ય કોંગ્રેસી નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે જો તેમને ભાજપની નીતિઓ આટલી જ સારી લાગતી હોય, તો તેઓ કોંગ્રેસમાં શા માટે છે?

સોશિયલ મીડિયા પર ચર્ચા

સોશિયલ મીડિયા પર પણ શશિ થરૂરના આ વલણને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને લોકો સવાલ પૂછી રહ્યા છે કે, “શું શશિ થરૂર ભાજપમાં જોડાવાનું વિચારી રહ્યા છે?” થરૂરે જે ભાષણના વખાણ કર્યા હતા, તે જ ભાષણમાં વડાપ્રધાન મોદીએ ‘ગુલામીની માનસિકતા’નો ઉલ્લેખ કરીને કોંગ્રેસની આકરી ટીકા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં | Commercial LPG prices …

કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં | Commercial LPG prices ...

સિવિલ હોસ્પિટલમાં અત્યંત જટિલ સર્જરી, 15 મહિનાના બાળકની હોજરી ખેંચી અન્નનળી બનાવાઈ | Ahmedabad Civil…

સિવિલ હોસ્પિટલમાં અત્યંત જટિલ સર્જરી, 15 મહિનાના બાળકની હોજરી ખેંચી અન્નનળી બનાવાઈ | Ahmedabad Civil...

અમદાવાદ- SG હાઇવે પર છારોડી નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત | Ahmedabad SG H…

અમદાવાદ- SG હાઇવે પર છારોડી નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત | Ahmedabad SG H...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 27 ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે, રોક લગાવવાનો SCનો ઇન્કાર | Supreme …

ગુજરાતમાં 27 ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે, રોક લગાવવાનો SCનો ઇન્કાર | Supreme …

3 months ago
જામનગર શહેર અને દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 11 પત્તા પ્રેમી પકડાયા | Raids conducted at two p…

જામનગર શહેર અને દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 11 પત્તા પ્રેમી પકડાયા | Raids conducted at two p…

5 months ago
વલસાડમાં બિસ્માર હાઈવે પર અકસ્માતનો વણઝાર! કોંગ્રેસે રસ્તે ઉતરી દેખાવ કર્યો | congress protests poor…

વલસાડમાં બિસ્માર હાઈવે પર અકસ્માતનો વણઝાર! કોંગ્રેસે રસ્તે ઉતરી દેખાવ કર્યો | congress protests poor…

12 months ago
‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News