gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં | Commercial LPG prices …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં | Commercial LPG prices …
0
VIEWS
Share on FacebookShare on Twitter

LPG Price Cut News : 1 ડિસેમ્બર, 2025 ના રોજ કોમર્શિયલ LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) સિલિન્ડર અને ઘરેલું સિલિન્ડરના નવા દરો અપડેટ કરવામાં આવ્યા છે. કોમર્શિયલ સિલિન્ડરના ગ્રાહકોને નજીવી રાહત મળી છે, જ્યારે ઘરેલું LPG સિલિન્ડરના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટ્યા

કોમર્શિયલ LPG સિલિન્ડરના ગ્રાહકોને 1 ડિસેમ્બર, 2025 ના રોજ નજીવી રાહત મળી છે, જ્યારે ઘરેલું LPG સિલિન્ડરના દરો સ્થિર રહ્યા છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં દિલ્હીથી પટના સુધી ₹10નો ઘટાડો નોંધાયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલોનો સિલિન્ડર હવે ₹1,590.50 ની જગ્યાએ ₹1,580.50 માં મળશે. કોલકાતામાં પણ ₹10ની રાહત સાથે નવો દર ₹1,684 થયો છે. આ જ રીતે, મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડર હવે ₹1,531.50 માં અને ચેન્નઈમાં ₹1,739.50 માં ઉપલબ્ધ છે.

ઘરેલુ એલપીજીના ભાવ યથાવત્ 

બીજી તરફ, 14.2 કિલોગ્રામ વજનના ઘરેલું LPG સિલિન્ડરના દરોમાં આજે કોઈ ફેરફાર થયો નથી. દેશના મુખ્ય મેટ્રો શહેરોમાં ભાવ આ પ્રમાણે છે: દિલ્હીમાં ₹853, મુંબઈમાં ₹852.50, કોલકાતામાં ₹879 અને ચેન્નઈમાં ₹868.50. અન્ય શહેરોમાં, પટનામાં ₹951 અને લખનઉમાં ₹890.50 ના દરે ઘરેલું સિલિન્ડર મળી રહ્યો છે. અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં, જેમ કે કારગિલમાં ₹985.5 અને પુલવામામાં ₹969 છે. અહીં પરિવહન ખર્ચના કારણે ભાવ થોડા ઊંચા રહે છે.

LPGની કિંમત કેવી રીતે નક્કી થાય છે?

LPGની કિંમત મુખ્યત્વે ‘ઇમ્પોર્ટ પેરિટી પ્રાઇસ’ (IPP) પર આધારિત હોય છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત, ડૉલર-રૂપિયા વિનિમય દર, નૂર (ફ્રેટ), ટેક્સ વગેરેનો સમાવેશ થાય છે.

રાજ્ય મુજબના તફાવત: વિવિધ રાજ્યોમાં VAT/GST અને લોજિસ્ટિક્સ ખર્ચ અલગ-અલગ હોવાને કારણે દેશના જુદા-જુદા ભાગોમાં દરોમાં તફાવત જોવા મળે છે.

પરિવહન ખર્ચ: રિફાઇનરી અથવા ડિપોથી દૂરના વિસ્તારોમાં ગેસ પહોંચાડવાનો ખર્ચ વધી જાય છે, જેના કારણે પહાડી, દૂરસ્થ કે ગ્રામીણ વિસ્તારોમાં કિંમતો વધુ હોય છે.

સરકારી સબસિડી: ‘ઉજ્જવલા યોજના’ હેઠળ પાત્ર ગ્રાહકોને મળતી સબસિડીની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા થાય છે, જેનાથી તેમનો વાસ્તવિક ખર્ચ ઘટી જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સિવિલ હોસ્પિટલમાં અત્યંત જટિલ સર્જરી, 15 મહિનાના બાળકની હોજરી ખેંચી અન્નનળી બનાવાઈ | Ahmedabad Civil…

સિવિલ હોસ્પિટલમાં અત્યંત જટિલ સર્જરી, 15 મહિનાના બાળકની હોજરી ખેંચી અન્નનળી બનાવાઈ | Ahmedabad Civil...

અમદાવાદ- SG હાઇવે પર છારોડી નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત | Ahmedabad SG H…

અમદાવાદ- SG હાઇવે પર છારોડી નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત | Ahmedabad SG H...

જામનગરના મોટાપીર ચોક વિસ્તારમાં અડધી રાતે જૂના મકાનની છત ધસી પડી, મહિલા સહિત બે ઇજાગ્રસ્ત | Midnight…

જામનગરના મોટાપીર ચોક વિસ્તારમાં અડધી રાતે જૂના મકાનની છત ધસી પડી, મહિલા સહિત બે ઇજાગ્રસ્ત | Midnight...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂવાની આવાસ યોજનામાં 120 માંથી 34 ભાડુઆત, મનપાએ નોટિસ ફટકારી | 34 out of 120 tenants in Ruwani housi…

રૂવાની આવાસ યોજનામાં 120 માંથી 34 ભાડુઆત, મનપાએ નોટિસ ફટકારી | 34 out of 120 tenants in Ruwani housi…

6 months ago
મુસાફરોને કન્ફર્મ સીટ છતાં ઉભા-ઉભા કરવી પડી સફર! કન્ઝ્યુમર કોર્ટે રેલવે વિભાગને જવાબદાર ઠેરવ્યું, આપ…

મુસાફરોને કન્ફર્મ સીટ છતાં ઉભા-ઉભા કરવી પડી સફર! કન્ઝ્યુમર કોર્ટે રેલવે વિભાગને જવાબદાર ઠેરવ્યું, આપ…

3 months ago
રાજીનામા બાદ પણ ‘પાવર’માં રહેવા માંગે છે સિદ્ધારમૈયા, હાઇકમાન્ડે પ્લાન ઠુરાવ્યો | Siddaramaiah Seeks…

રાજીનામા બાદ પણ ‘પાવર’માં રહેવા માંગે છે સિદ્ધારમૈયા, હાઇકમાન્ડે પ્લાન ઠુરાવ્યો | Siddaramaiah Seeks…

3 months ago
લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત પિતા પુત્ર પર હુમલો કરી હડધૂત કરાયા: ભરવાડ પિતા પુત્ર સામે ફરિયાદ …

લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત પિતા પુત્ર પર હુમલો કરી હડધૂત કરાયા: ભરવાડ પિતા પુત્ર સામે ફરિયાદ …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News