gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચપ્પલ પર થૂંકીને ચટાવ્યું, ઘર પર પથ્થરમારો કર્યો…’, યુપીમાં દબંગોનું યુવક સાથે અમાનવીય વર્તન | Inh…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
ચપ્પલ પર થૂંકીને ચટાવ્યું, ઘર પર પથ્થરમારો કર્યો…’, યુપીમાં દબંગોનું યુવક સાથે અમાનવીય વર્તન | Inh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાંથી દબંગોની ‘દબંગગીરી’નો મામલો સામે આવ્યો છે. દેવરિયામાંથી એક મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોબરાઈ ગામમાં દબંગ યુવકોએ એક યુવકને ચપ્પલ, થપ્પડ અને બેલ્ટથી ખૂબ માર માર્યો. પીડિત યુવકની માતાએ દબંગો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના 29 નવેમ્બરના રોજ સદર કોતવાલી વિસ્તારના ગોબરાઈ ગામમાં બની હતી.

યુપીમાં દબંગોનું  યુવક સાથે અમાનવીય વર્તન

વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક આ દબંગોને છોડી દેવા માટે વિનંતી કરી રહ્યો, પરંતુ આ દબંગો તેની એક વાત નથી સાંભળી રહ્યા અને તેને તાબડતોડ થપ્પડ અને બેલ્ટથી નિર્દયતાથી માર મારી રહ્યા છે. વીડિયો વાઈરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને આરોપીઓની ધરપકડ માટે પ્રયાસો હાથ ધર્યા કર્યા. વાસ્તવમાં પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે દબંગોએ યુવકને માર માર્યા પછી તેના ઘર પર હુમલો કર્યો. તેઓએ યુવકના ઘર પર પથ્થરમારો કર્યો અને દરવાજો તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો.

ઘર પર થયેલા હુમલા બાદ યુવકનો પરિવાર ખૂબ જ ડરી ગયો, ત્યારબાદ પીડિત યુવકની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસને જણાવ્યું કે, ‘મારો દીકરો 29 નવેમ્બરના રોજ બપોરે 3:00 વાગ્યાની આસપાસ સામાન ખરીદવા માટે બજારમાં ગયો હતો. આ દરમિયાન રસ્તામાં  સકરપાર અને ગોબરાઈ ગામના ચાર છોકરાઓએ તેને પકડી લીધો. તેઓ કોઈ કારણ વગર તેની સાથે લડવા લાગ્યા. જ્યારે મારા દીકરાએ વિરોધ કર્યો, તો તેઓએ તેની સાથે મારપીટ શરૂ કરી દીધી. તેઓએ મારા દીકરાને લાતો, મુક્કા અને બેલ્ટથી ખૂબ માર માર્યો. તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.’

ચપ્પલ પર થૂંકીને ચટાવ્યું

પીડિત યુવકની માતાએ જણાવ્યું કે, ‘મારપીટ દરમિયાન આ દબંગેઓ ચપ્પલ પર થૂંકીને મારા દીકરાને ચટાવ્યું. તેમણે આખી ઘટના તેમના મોબાઈલ ફોનમાં કેદ કરી અને પછી સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી દીધો. આનાથી મારા દીકરાની ખૂબ બદનામી થઈ છે. તે ડરી ગયો છે અને ખૂબ જ ટેન્શનમાં છે. દિવસે બનેલી ઘટના બાદ દબંગેએ રાત્રે અમારા ઘર પર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને અમારી સાથે દુર્વ્યવહાર કર્યો. તેઓ અમારા ઘરનો મુખ્ય દરવાજો તોડીને અંદર ઘૂસવા માગતા હતા. આ દરમિયાન અમારો આખો પરિવાર ખૂબ જ ડરી ગયો હતો. આવી સ્થિતિમાં અમે બધાએ પોતાને એક રૂમમાં બંધ કરી દીધા હતા. આ દબંગો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી તેઓ બીજા કોઈની સામે આવું અમાનવીય વર્તન ન કરે.’

આ પણ વાંચો: દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભારતે લીધો રાહતનો શ્વાસ, ભારે વરસાદનો ખતરો ટળ્યો

ઘટનાને અંજામ આપ્યા બાદ ચારેય દબંગો ફરાર

ઘટનાને અંજામ આપ્યા બાદ આ ચારેય દબંગો ફરાર થઈ ગયા છે. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી દીધી છે. બીજી તરફ ગ્રામજનોનું કહેવું છે કે, આ છોકરાઓ ઘણા સમયથી ગુંડાગીરી કરી રહ્યા છે. તેઓ કોઈની પણ સાથે મારપીટ કરવા લાગી જાય છે, પરંતુ તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી તેઓ વારંવાર આવી ઘટનાને અંજામ આપી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભારતે લીધો રાહતનો શ્વાસ, ભારે વરસાદનો ખતરો ટળ્યો | d…

દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભારતે લીધો રાહતનો શ્વાસ, ભારે વરસાદનો ખતરો ટળ્યો | d...

SIR કરવામાં આટલી ઉતાવળ કેમ? વિપક્ષના સવાલો બાદ લોકસભા-રાજ્યસભામાં હોબાળો | parliament winter session…

SIR કરવામાં આટલી ઉતાવળ કેમ? વિપક્ષના સવાલો બાદ લોકસભા-રાજ્યસભામાં હોબાળો | parliament winter session...

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, કાશ્મીરમાં 3 મુખ્ય આરોપીના ઠેકાણે દરોડા | nia raids kash…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, કાશ્મીરમાં 3 મુખ્ય આરોપીના ઠેકાણે દરોડા | nia raids kash...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી | isro declared 20…

ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી | isro declared 20…

12 months ago
એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા

એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા

6 months ago
ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

2 months ago
મહેસુલી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પ્રજ્ઞેશ ગઢવી તથા ધવલ ચૌધરીની જોડી ફાઇનલમાં વિજેતા બની | Pragnesh G…

મહેસુલી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પ્રજ્ઞેશ ગઢવી તથા ધવલ ચૌધરીની જોડી ફાઇનલમાં વિજેતા બની | Pragnesh G…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News